Quarantine Centre માં સુવિધા

  • Event Date : 01 June 2020
  • Organised by : શ્રી ભીનમાલ જૈન સંઘ
  • Sanstha : શ્રી ભીનમાલ જૈન સંઘ
  • Location : મુંબઈ
  • 41

શ્રી ભીનમાલ જૈન સંઘ, મુંબઈ દ્વારા સંચાલિત Quarantine Centre માં નીચે જણાવેલ સુવિધા આપવામાં આવે છે....

આ સેવા સંપૂર્ણ Free છે...

1) 3 જણનો સમાવેશ થાય એવો રૂમ... (એટેચ બાથરૂમ સાથે)... A.C.Rooms... 

2) મહારાજ દ્વારા બનાવેલું જૈન જમવાનું ત્રણેય ટાઈમ આપવામાં આવે છે... 

3) દરરોજ 2-3 જાતના ફ્રૂટ આપવામાં આવે છે... 

4) ચા-દૂધ-કોફી & હળદરનું દૂધ પણ આપવામાં આવે છે... 

5) જયારે જરૂર હોય ત્યારે ડોક્ટર પણ આવે છે... 

6) પાણી ગરમ કરવા માટેની કીટલી પણ આપવામાં આવે છે... 

7) ઉકાળા & કાઢાની પણ સુવિધા છે... 

8) ટોવેલ 

9) નેપકીન 

10) સેનિટાઈઝર 

11) થર્મોસ 

12) ડીશ, ગ્લાસ, ચમચી... 

13) સાબુ & કપડા ધોવા માટે સર્ફ પાવડર... 

14) કપડા ધોવા માટેના બ્રશ....  

ખાસ તપસ્વીઓ માટે... એકાસણા-બીયાસણા ની વ્યવસ્થા પણ રાખેલ છે...

કોરોના મહામારીના લીધે કોઈને Quarantine થવું પડે તથા એમના ઘરે Quarantine થવાની અનુકૂળતા ના હોય... એ વાતને ધ્યાનમાં લઈને તથા ભવિષ્યનો વિચાર કરીને ભીનમાલ જૈન સંઘ, મુંબઈએ દરેક જૈન સંઘ ના પરીવારો માટે આ Quarantine Centre શરૂ કર્યું છે... 

આ સેન્ટરમાં ભીનમાલ સંઘની સાથે સાથે હવેલી પટ્ટી, ઢાંઢર પટ્ટી, દિયાવટ પટ્ટી, ચૌહાન પટ્ટી, રાઠોડ પટ્ટી, સૂંડતર પટ્ટી, સાંચોરી પટ્ટી, જાલોરી પટ્ટી, મંડાર જૈન સંઘ, આબુ ગોડ પટ્ટી, રાય પરંગણા પટ્ટી, સિરોહી પટ્ટી, ગોડવાડ પટ્ટી, સીવાણચી પટ્ટી, પાલી પટ્ટી, બાડમેર પટ્ટી, જોધપુર પટ્ટી, મેવાડ પટ્ટી, થરાદ જૈન સંઘ, ધાનેરા સંઘ, ડીસા સંઘ, પાલનપુર સંઘ સાથે બીજા પણ ઘણા ક્ષેત્રો નો સમાવેશ કર્યો છે... 

કોઈ ને પણ આ વ્યવસ્થા ની જરૂર પડે તો એ માટે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી...

શ્રી ભીનમાલ જૈન સંઘ, મુંબઈ - 8779836911

મુકેશભાઈ વર્ધન - 9820078197

બીજા પણ આવા સેન્ટર ચાલુ કરવાના  અમારા પ્રયત્ન ચાલુ છે...*

 




KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates