Passion Towards Nation

  • Event Date : 01 April 2020
  • Organised by : કચ્છી ગુર્જર જૈન મિત્રો
  • Sanstha : કચ્છી ગુર્જર જૈન મિત્રો
  • Location : ભારત
  • 104

કોરોના અને લોકડાઉનના આ સમયે રાષ્ટ્ર સાથે રહેવા દેશ ભક્તિ ના એક ગીતનું વિડીયો બનાવી યુ ટયૂબ ઉપર મુકવામાં આવ્યું હતું. જેમાં ભારતભરના કચ્છી ગુર્જર જૈન મિત્રોએ સહકાર આપ્યો હતો .

 https://youtu.be/b_fxclPaWc0

 

આ  વિડીયોમાં સહકાર આપનાર કલાકાર હતા,

 પૂનમબેન અને પ્રદિપભાઇ સંઘવી-હૈદરાબાદ,

મયુરાબેન અને હિંમતભાઇ મહેતા-મુંબઇ

નિરુપમાબેન સૂર્યકાંતભાઇ શાહ-બેંગલોર

મુલેકશાબેન અને ડેનીભાઇ શાહ -અંજાર

લક્ષાબેન અને પિયુષભાઇ મહેતા-મુંબઇ

પૂર્ણિમાબેન અને રમેશભાઇ મહેતા-કલીકટ

દિવ્યાબેન નવનીત શાહ- ચેનૈઇ

પાયલબેન અને કૌશિકભાઇ મહેતા-મુંબઇ

બિંદુબેન અને નીતીનભાઇ શાહ-કરનુલ

વર્ષાબેન અને ધીરજલાલ મહેતા-મુંબઇ

શિલ્પાબેન અને જયેશભાઇ શાહ-વડોદરા

પ્રતિમાબેન અને દિનેશભાઇ વોરા-મુંબઇ

નેહાબેન અને ચેતનભાઇ વોરા- ગાંધીધામ

વાસંતીબેન અને નીતીનભાઇ મહેતા- મુંબઇ

પુનિતાબેન અને સ્મિતભાઇ ઝવેરી-ભૂજ

દર્શનાબેન અને મુકેશભાઇ શાહ- ચેનૈઇ

મોહિનીબેન અને મનોજભાઇ શેઠ-મુંબઇ

કોમલબેન અને કિરણભાઇ ફોફળીયા- મુંબઇ

પ્રિતીબેન અને મનોજભાઇ શેઠ- મુંબઇ

પ્રિતીબેન અને નલીનભાઇ શાહ- હૈદરાબાદ 

આરતીબેન અને સંદીપભાઇ વોરા- મુંબઇ

સંગીતાબેન અને મિલનભાઇ શેઠ- બેંગલોર 

હરનીશભાઇ ઈશ્વરલાલ શાહ- માંડવી

શ્રદ્ધાબેન અને રાજેશભાઇ મહેતા- સુરત

પૂનમબેન અને દર્શનભાઇ સંઘવી- મુંદરા

ચંદ્રિકાબેન અને કમલેશભાઇ શાહ-અમદાવાદ 

હર્ષિદાબેન અને રાજેશભાઇ સંઘવી- રૂરકેલા 

રુપાબેન અને રાજીવભાઇ સંઘવી- મુંબઇ

અને 

વૈશાલીબેન અને કપીલભાઇ ફોફળીયા-મુંબઇ.

આ અભિગમને સમગ્ર જ્ઞાતિજનોને વખાણયું હતું .


Passion Towards Nation


KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates