રૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ

  • Event Date : 01 September 2020
  • Organised by : જનકલ્યાણ મેડીકલ સોસાયટી
  • Sanstha : જનકલ્યાણ મેડીકલ સોસાયટી
  • Location : માંડવી
  • 80

બંદરીય માંડવી શહેરની જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ, હોસ્પિસ અને ડાયાલિસીસ સેન્ટરને, કેન્સરના દરિદ્ર નારાયણ દર્દીઓ માટે રૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ કરાયો હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને શ્રી દિનેશભાઈ શાહે જણાવેલ છે.

સંસ્થાના સ્થાપક પ્રમુખ ડૉ. મધુભાઈ રાણા, પ્રમુખ શ્રી કિરણભાઈ સંઘવી, મંત્રી સંજયભાઈ ડગાળાવાલા, ઉપપ્રમુખ ભાવનાબેન ઉદેશી, ખજાનચી ડૉ. હર્ષદભાઈ ઉદેશી, સહમંત્રી અરવિંદભાઈ શાહ, શ્રી દિનેશભાઈ શાહ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે શ્રીમતી મુળીબેન લધાભાઈ વાસાણી ચેરીટેબલ ટ્રસ્ટ અને શિવલાલભાઈ પટેલનો આભાર માનેલ.




KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates