દાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના

  • Event Date : 01 September 2020
  • Organised by : શ્રી કચ્છી ગુજર્ર જૈન સમાજ, ડોંબીવલી
  • Sanstha : શ્રી કચ્છી ગુજર્ર જૈન સમાજ, ડોંબીવલી
  • Location : ડોંબીવલી
  • 294

સમગ્ર વિશ્વમાં અને આપણા દેશ પર આ કોરોના મહામારી સંકટમાં શ્રી કચ્છી ગુજર્ર જૈન સમાજ, ડોંબીવલીમાં વસતા સૌ પરિવારોની કુશળતા ઈચ્છીએ છીએ. આવા કપરા સમયમાં આપણા સમાજના જરૂરિયાતમંદ પરિવાર આર્થિક સંકળામણ ન અનુભવે તેવી ભાવના સાથે મે, જૂન, જુલાઈ મહિનામાં સમાજના સભ્યોને જીવન જરૂરિયાત વસ્તુ માટે પરિવારોને રૂપિયા ૬,૦૦૦ બેંક એકાઉન્ટમાં NEFT કરી જમા કરાવેલ. આ વ્યવસ્થા આપણા સમાજના ઉદારદિલ દાતાશ્રીઓના સાથ સહકાર તથા સમાજના ભંડોળમાંથી એનાયત કરેલ. સમાજ સર્વે દાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના કરી આભાર માને છે.

શ્રી કચ્છી ગુજર્ર જૈન સમાજ, ડોંબીવલી: રાજીવ મનસુખલાલ સંઘવી-પ્રમુખ, દિપેશ જેઠાલાલ સંઘવી-ઉપપ્રમુખ, વિનોદભાઈ ગાંગજીભાઈ શેઠ-મંત્રી, અનિલ શાંતિલાલ વસા, સહમંત્રી, રાજેન્દ્ર નટવરલાલ મહેતા-ખજાનચી, દિલીપ દિનમણિલાલ શાહ-સહખજાનચી, કીર્તિ કાંતિલાલ શાહ- કમિટી મેમ્બર, પ્રદીપ મગનલાલ મહેતા-કમિટી મેમ્બર, ભાવેશ જગદીશ શાહ-કમિટી મેમ્બર, પ્રતીક ઈશ્વરલાલ મહેતા-કમિટી મેમ્બર.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates