વર્તમાન પરિસ્થિતિ ને અનુલક્ષીને વ્યાખ્યાન માંગલિક રાખેલ. પ્રતિક્રમણ શ્રાવક શ્રવિકાઓ એ ઘેર રહીને કરેલ પરંતુ મહાપર્વ દરમ્યાન કોઈ ધાર્મિક ક્રિયાથી વંચિત ન રહે તે માટે સંઘ તરફથી પ્રતિક્રમણ ન આવડે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ. જિનાલયમાં દરરોજ આંગી દર્શન તેમજ જિનપૂજાનો પણ સૌએ લાભ લીધેલ
પ.પૂ.સા શ્રી કિર્તીલતાશ્રીજી મ.સા. તથા પ.પૂ.સા. શ્રી આગમ કિરણાશ્રીજી મ.સા.ની નિશ્રામાં અત્યારની વિષમ પરિસ્થિતિમાં શ્રી અચલ ગચ્છ જૈન સંઘ ભુજમાં ૫૧ તપસ્વી ઓ ૪૫ આગમ -અઠ્ઠાઈ કે અઠ્ઠાઈથી ઉપર - મીની ધર્મચક્ર તપમાં જોડાયેલ છે. સૌની ભુરી ભુરી અનુમોદના.
૧૬ ઉપવાસ - વૃતિ રાજેશ શાહ, ૯ ઉપવાસ વરસી તપ ૬૪ પ્રહોરી પૌષધઃ ચંદ્રેશ રમેશચંદ્ર શાહ ૮ ઉપવાસ : ૧)તીર્થ દર્શન શાહ, ૨) હાર્દિ દર્શન શાહ, ૩) મોહિત કિરીટ શાહ, ૪) નીલ મનીષ શાહ, ૫) પલક મનીષ શાહ, ૬)તીર્થ મલય શાહ, ૭) પ્રસન્ન રમેશચંદ્ર વોરા, ૮) હર્ષ પ્રસન્ન વોરા, ૯) જીઆ પ્રસન્ન વોરા, ૧૦) રાજ અતુલ વોરા, ૧૧) ભાવેશ છોટાલાલ શાહ, ૧૨) જીનલ કમલેશ શાહ, ૧૩) અંકિતા આકાશ વોરા. મીની ધર્મ ચક્ર, ૧૮ દિવસ ૧૦ ઉપવાસ ૮ બેઆસણા : નીલ પરેશ શાહ, કોમિલ કલ્પેશ શાહ