મેન્ડોલીન વાદક નિર્મલ સંઘવીનું નિધન

  • Event Date : 23 August 2020
  • Organised by : અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી
  • Sanstha : અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી
  • Location : માંડવી
  • 30

કચ્છના જાણીતા મેન્ડોલીન વાદક માંડવીના જૈન સમાજના પુત્ર નિર્મલ સંઘવીનું અકાળે નિધનથી સંગીતક્ષેત્રે ખાલીપો સર્જાયો છે. તેઓ વિશ્વવિખ્યાત તસ્વીરકાર શ્રી વસંતભાઈના પુત્ર હતા. માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રીશ્રી દિનેશભાઈ શાહે શ્રદ્ધાંજલિ અર્પતા જણાવેલ કે સંસ્થાના અનેક કાર્યક્રમમાં સદ્‌ગત નિર્મલ સંઘવીએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. સંસ્થાના પ્રમુખ ડૉ. કૌશિકભાઈ શાહ અને મંત્રી દિનેશભાઈ શાહ સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળે શ્રદ્ધાંજલિ અર્પી હતી.




KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates