છ ગાઉની ભાવયાત્રા

  • Event Date : 01 April 2020
  • Organised by : શ્રી ભુજ માકપટ પરિવાર, શ્રી તપગચ્છ જૈન સંઘ, શ્રી આ
  • Sanstha : શ્રી ભુજ માકપટ પરિવાર, શ્રી તપગચ્છ જૈન સંઘ, શ્રી આ
  • Location : શત્રુંજય
  • 156

ફાગણ સુદ તેરસ એટલે શત્રુંજયની છ ગાઉની યાત્રા. આ દિવસે લાખોની સંખ્યામાં જૈનો આ યાત્રામાં જોડાય છે.

જે લોકો શત્રુંજય પર જઈ યાત્રા નથી કરી શકતા તેમના માટે શત્રુંજય તીર્થના  પટ્ટ બનાવી છ ગાઉની ભાવયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આવો જ એક નવતર પ્રયાસ શ્રી ભુજ માકપટ પરિવાર શ્રી તપગચ્છ જૈન સંઘ, શ્રી આરાધના ભવન જૈન સંઘ દ્વારા આરાધના ભવન વિવિધલક્ષી સંકુલ કરવામાં આવેલ. જેમાં સમસ્ત ભુજ સમાજ મૂર્તિપૂજક સંઘની છસોથી સાડા છસો જેટલી બહેનોએ ઉલ્લાસપૂર્વક ભાવયાત્રાનો લાભ લીધેલ.

ભાવયાત્રા કરાવવા અમદાવાદથી જિગરભાઈ શાહ તથા સંગીતકાર રાકેશભાઈ વોરાએ બહેનોને શત્રુંજયમય કર્યા હતો.

યાત્રા પૂર્ણ થતાં પ્રભાવતા તથા જુદા જુદા પાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોજકો પલની વ્યવસ્થા ખૂબ સારી કરી હતી. જેનો લાભ ભાવયાત્રા કરનાર દરેક યાત્રિકે લીધો હતો. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શ્રી સિદ્ધાચલ ગ્રુપની બહેનોએ કરેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates