લોકડાઉનના સમયે રાષ્ટ્ર સાથે રહેવા દેશભક્તિ ગીતનું વિડીયો

  • Event Date : 19 April 2020
  • Location :
  • 5169

કોરોના અને લોકડાઉનના આ સમયે રાષ્ટ્ર સાથે રહેવા દેશ ભક્તિ ના એક ગીતનું વિડીયો બનાવી યુ ટયૂબ ઉપર મુકવામાં આવ્યું હતું. જેમાં ભારતભરના કચ્છી ગુર્જર જૈન મિત્રોએ સહકાર આપ્યો હતો. 

આ વિડીયોમાં સહકાર આપનાર કલાકાર હતા, પૂનમબેન અને પ્રદિપ સંઘવી-હૈદરાબાદ, મયુરાબેન અને હિંમતભાઇ મહેતા-મુંબઇ, નિરુપમાબેન સૂર્યકાંતભાઇ શાહ-બેંગલોર, મુલેકશાબેન અને ડેનીભાઇ શાહ -અંજાર, લક્ષાબેન અને પિયુષભા મહેતા-મુંબઇ, પૂર્ણિમાબેન અને રમેશભાઇ મહેતા-કલીકટ, દિવ્યાબેન નવનીત શાહ- ચેનૈઇ, પાયલબેન અને કૌશિકભાઇ મહેતા-મુંબઇ, બિંદુબેન અને નીતીનભાઇ શાહ-કરનુલ, વર્ષાબેન અને ધીરજલાલ મહેતા-મુંબઇ, શિલ્પાબેન અને જયેશભાઇ શાહ-વડોદરા, પ્રતિમાબેન અને દિનેશભાઇ વોરા-મુંબઇ, નેહાબેન અને ચેતનભાઇ વોરા- ગાંધીધામ, વાસંતીબેન અને નીતીનભાઇ મહેતા- મુંબઇ, પુનિતાબેન અને સ્મિતભાઇ ઝવેરી-ભૂજ, દર્શનાબેન અને મુકેશભાઇ શાહ- ચેનૈઇ, મોહિનીબેન અને મનોજભાઇ શેઠ-મુંબઇ, કોમલબેન અને કિરણભાઇ ફોફળીયા- મુંબઇ, પ્રિતીબેન અને મનોજભાઇ શેઠ- મુંબઇ, પ્રિતીબેન અને નલીનભાઇ શાહ- હૈદરાબાદ, આરતીબેન અને સંદીપભાઇ વોરા- મુંબઇ, સંગીતાબેન અને મિલનભાઇ શેઠ- બેંગલોર , હરનીશભાઇ ઈશ્વરલાલ શાહ- માંડવી, શ્રદ્ધાબેન અને રાજેશભાઇ મહેતા- સુરત, પૂનમબેન અને દર્શનભાઇ સંઘવી- મુંદરા, ચંદ્રિકાબેન અને કમલેશભાઇ શાહ-અમદાવાદ, હર્ષિદાબેન અને રાજેશભાઇ સંઘવી- રૂરકેલા, રુપાબેન અને રાજીવભાઇ સંઘવી- મુંબઇ અને વૈશાલીબેન અને કપીલભાઇ ફોફળીયા-મુંબઇ.

આ અભિગમને સમગ્ર જ્ઞાતિજનોને વખાણયું હતું .

 https://youtu.be/b_fxclPaWc0
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates