માનસી ભગિની વૃંદ, મુંબઈ

  • Event Date : 01 December 2019
  • Organised by : માનસી ભગિની વૃંદ
  • Sanstha : માનસી ભગિની વૃંદ
  • Location : મુંબઈ
  • 40

ગત કાર્યક્રમ પીકનીકમાં સૌએ પાણીના ફુવારાની મજા લીધી. ચાલો તૈયાર થઈ જાઓ પ્રતીત ગુજરાતી કલાકાર દિલીપ રાવલ સાથે હાસ્યના ફુવારાને માણવા અને જિંદગીની Philosophyને જાણવા. નાસ્તાની લિજ્જત સાથે પેટ પકડીને હસતો-હસાવતો કાર્યક્રમ ‘હસ તું હરદમ’.

સ્થળ : મૈસુર એસોસિએશન (માટુંગા), કીંગ સર્કલ.

તારીખઃ૨૪-૧૨-૨૦૧૯, મંગળવાર. * સમય : બપોરે ૧ થી ૫

ગેસ્ટ ચાર્જ: ૨૦૦ રૂા.

Fees Renewal : ૨ વર્ષના ૧૨૦૦ રૂા. ભરી કાર્ડ મેળવી લેવા.

માનસી ચેરીટી અભિયાન પૂરજોશમાં ચાલુ છે. જરૂરિયાતમંદ બહેનોને માનસી ચેરિટી અભિયાનની જાણકારી આપી મદદરૂપ બની આંગળી ચિંધ્યાનું પુણ્ય કમાવ.

સંપર્ક : નૂતન – ૯૯૮૭૦૨૯૨૧૦  * મીનાબેન - ૯૮૨૧૦૫૫૬૧૫

ગુણાબેન – ૭૫૦૬૨૫૮૨૫૭ * નીરૂબેન - ૯૩૨૪૦૪૪૪૬૬

ઉષાબેન – ૯૮૯૨૧૯૩૯૭૦
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates