ઈ-ડિરેક્ટરી

  • Event Date : 01 December 2019
  • Organised by : ટીમ ઈ-ડિરેક્ટરી
  • Sanstha : ટીમ ઈ-ડિરેક્ટરી
  • Location : મુંબઈ
  • 120

ટીમ ઈ-ડિરેક્ટરી આપની સાથે વાત કરવા હાજર છે. હવે લોકોએ પોતાના મોબાઈલમાં આ ડિરેક્ટરી ડાઉન-લોડ કરી લીધી છે. વાપરવાની સરળ રીતે સમજી લીધી છે અને બધી ‘એપ’થી લોકો સંતુષ્ટ છે.

એક અલગ વિનંતી આપને કરવાની કે ઓગસ્ટ ૨૦૧૭માં ડિરેક્ટરી બનાવવાનું શરૂ કરેલું અને ડિસેમ્બર સુધી પાંચ માસમાં અમારી પાસે ૬૦૦૦ થી વધારે ફોર્મ ભરાઈને આવેલા તેમાં અંદાજે ૩૦,૦૦૦ લોકોના ફોટા હતા. આમાંથી કેટલાક ફોટા બરાબર પેસ્ટ ન થયા હોવાથી નીકળી ગયા હતા અને કેટલાક બદલી ગયા હતા. હવે આપ જે લોકોએ આ ડિરેક્ટરી ડાઉનલોડ કરી છે તેઓને વિનંતી કે પોતાના પરિવારના ફોટા ચેક કરી લો. બરાબર ન હોય અથવા દાગવાળા કે ઝાંખા હોય તો આપ પોતે બદલી શકો છો. અત્યારે આપણી પાસે ડિરેક્ટરીમાં ૩૧,૩૦૦ વ્યક્તિઓ રજિસ્ટર થયેલી છે.

આ ડિરેક્ટરી બાબતના માર્ગદર્શન માટે આપણે બે નામ, નંબર હંમેશા આપીએ છીએ. આ ઉપરાંત ‘મેટ્રીમોનીયલ’ એટલે આપણા સંતાનો માટે પાત્ર શોધવા હોય અને કોઈ પરિવાર વિશે માહિતી જોઈતી હોય તો લગભગ આખા સમાજને ઓળખતા બે ભાઈઓના નામ, નંબર પણ આપેલા છે જેઓ આપને ચોક્કસ મદદરૂપ થશે.

ડિરેક્ટરી માર્ગદર્શન : વૈશાલી ફોફલીયા – ૯૮૬૭૦૫૯૪૦૮ * દિનેશ વોરા - ૯૮૨૦૩૭૫૧૪૧

મેટ્રીમોનીયલ માર્ગદર્શન : પ્રફુલ વોરા – ૯૮૨૧૭૬૩૩૩૮ *  સુરેશ સંઘવી – ૯૩૨૪૦૭૧૦૮૮
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates