વાર્ષિક સામાન્ય સભા

  • Event Date : 29 September 2019
  • Organised by : શ્રી કચ્છ ગુર્જર જૈન મંડળ, ઘાટકોપર
  • Sanstha : શ્રી કચ્છ ગુર્જર જૈન મંડળ, ઘાટકોપર
  • Location : ઘાટકોપર
  • 233

શ્રી કચ્છ ગુર્જર જૈન મંડળ, ઘાટકોપરની વર્ષ ૨૦૧૮-૨૦૧૯, હિસાબ માટેની વાર્ષિક સામાન્ય સભા તા. ૨૯-૯-૨૯૧૯ના રવિવારના સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ કલાકે શેઠશ્રી ધનજી દેવશી રાષ્ટ્રીય શાળામાં રાખવામાં આવેલ છે. આ મિટીંગના એજન્ડા સર્વે સભ્યોને ઘેર મોકલવામાં આવેલ છે. સભ્યોને મિટીંગની કાર્યવાહીમાં ભાગ લેવા વિનંતી.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates