સાધ્વજી મ.સા.ને ચરિત્રગ્રંથ વહોરાવાયો

  • Event Date : 14 July 2019
  • Organised by : શ્રી આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘ
  • Sanstha : શ્રી આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘ
  • Location : માંડવી
  • 217

શ્રી આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘમાં ચાતુર્માસાર્થે બિરાજમાન પૂ. કરૂણાબાઈ મહાસતી અને પૂ. કવિતાબાઈ મહાસતીને માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નં.૩ના પૂર્વ શિક્ષિકા સ્વ. રંજનબેન દિનેશભાઈ શાહ અને રંજનબેનના માતુશ્રી સ્વ. વસંતબેન મણીલાલ શાહના આત્મશ્રેયાર્થે તા. ૧૪-૭-૨૦૧૯ના આઠ કોટી મોટી પક્ષના સ્થાનકમાં સંઘના ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં પૂ. નરેશમુનિ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના મંત્રી અને રાજ્ય/રાષ્ટ્રીય/સમાજ રત્ન એવોર્ડ વિજેતા શ્રી દિનેશભાઈ મણીલાલ શાહ અને દીપ દિનેશભાઈ શાહે મહાસતીજીને શ્રેણિક ચરિત્ર ગ્રંથ વહોરાવેલ હતો. આ પ્રસંગે સંઘના પ્રમુખ શ્રી નાનાલાલભાઈ દોશી સાથે રહ્યા હતા.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates