જીવદયાનો પ્રોગ્રામ

  • Event Date : 19 July 2019
  • Organised by : શ્રી સંઘમિત્ર જૈન મહિલા મંડળ, ભુજ
  • Sanstha : શ્રી સંઘમિત્ર જૈન મહિલા મંડળ, ભુજ
  • Location : ભુજ
  • 196

સંઘમિત્ર મંડળના પ્રમુખ શ્રીમતી છાયાબેન ભરત શાહએ એક જીવદયાનો પ્રોગ્રામ ૧૯ જુલાઈના રોજ કર્યો જેમાં ટ્રક ભરીને ઘાસચારો લઈને સંઘમિત્રના સભ્યો ગયા હતા, નાગોર ગામ અને પછી લોરીયા ગામમાં પાંજરાપોળમાં જે ગાયોને પાળી નથી શકતા તેવા લોકો બધી ગાયોને ત્યાં મુકી જાય છે અને બીચારી ભૂખી રહે છે. લીલું ઘાસ નથી મળી રહ્યું.

સમાજના અગ્રણી ચંદ્રકાંતભાઈ (ઝખુભાઈ) ખેતશી વોરા તથા મનુભાઈ અમારી સાથે ચાલ્યા અને અમને માર્ગદર્શન આપ્યું. ઝખુભાઈ પોતે બહુ જ સેવાનું કાર્ય વર્ષોથી કરી રહ્યા છે, આવી જીવદયા માાટે ખૂબ જ ભોગ આપે છે.

સંઘમિત્રના પ્રમુખ છાયાબેન, મંત્રી ભાવનાબેન વોરા, ઉપપ્રમુખ હીનાબેન વાડેકર, કારોબારી સભ્યો જાગૃતિબેન, નયનાબેન તથા સભ્યો હર્ષાબેન ઝવેરી, પૂર્ણિમા, શીલા,ઝંખના, ઈંદિરાબેન, ચેતનાબેન, જ્યોતિબેન, ભદ્રાબેન, કલ્પનાબેન વગેરેએ જહેમત ઉઠાવેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates