યાત્રા પ્રવાસ

  • Event Date : 20 September 2019
  • Organised by : અભિનવ મહિલા વૃંદ
  • Sanstha : અભિનવ મહિલા વૃંદ
  • Location : મુુંબઈ
  • 192

અભિનવ મહિલા વૃંદનો ત્રીજો પ્રોગ્રામ એસી બસ દ્વારા તા. ૨૦ સપ્ટેમ્બર શુક્રવારના નવું જોવાલાયક અગાશી તીર્થ, વિરાર, આશ્રમ તથા નાકોડાધામ. ચોવિહાર કરી પાછા પ્રસ્થાન. બપોરનું જમવાનું, ચા-નાસ્તો, ચોવિહાર તથા બસ માટે કોઈને લાભ લેવો હોય તો મેગનાબેનનો સંપર્ક કરે. વૃંદના મેમ્બર્સ બહેનોની ફી રૂા. ૧૦૦.

ગેસ્ટની ફી રૂા.૩૦૦. ૫ વર્ષથી ઉપરના બાળકો રૂા. ૩૦૦. વહેલા તે પહેલાના ધોરણે તા. ૧૦થી ૧૫ સપ્ટેમ્બર સુધી આપના નામ લખાવી દેવા. આપના નામ નીચે ફોન નંબર પર લખાવી દેશો.

મંત્રી - શ્રીમતી રંજન સી. મહેતા-મલાડ - ૯૯૬૯૭ ૩૦૩૧૮/૮૭૭૯૮ ૭૩૩૧૬

ખજાનચી-શ્રીમતી નીલમ વી. મહેતા- કાંદિવલી - ૯૬૧૯૯ ૮૫૩૯૫.

જે મેમ્બરના નામ લખાવ્યા હોય તે કોઈ કારણસર ન આવી શકે તો કારોબારીના મેમ્બર્સને આગલા દિવસે જણાવી દેવા વિનંતી. નામ લખાવ્યા બાદ કેન્સલ કરવામાં નહીં આવે. પાણીની બોટલ સાથે લાવવી. બસના સમય પહેલાં ૧૦ મિનિટ અગાઉ આવી જવું. પ્રોગ્રામમાં ફેરફાર કરવાનો હક કમીટીને રહેશે. બસ પ્રસ્થાન માટે સ્થળ અને સમય :

અંધેરી-પાનેરી સવારે ૯.૪૫ કલાકે, ગોરેગાંવ - સીટી સેન્ટર સવારે ૧૦.૧૫, મલાડ- સપના હોટેલ સવારે ૧૦.૩૦, કાંદીવલી-બાટા પાસે સવારે ૧૦.૪૦, બોરીવલી-ફ્લાય ઓવર સવારે ૧૦.૫૫ કલાકે.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates