અષાઢી બીજ નિમિત્તે મેળાવડો

  • Event Date : 13 July 2019
  • Organised by : શ્રી પુના ગુજર્ર જૈન સમાજ
  • Sanstha : શ્રી પુના ગુજર્ર જૈન સમાજ
  • Location : પુના
  • 221

પુનામાં રહેતા કુટુંબીજનોનો મેળાવડો તા.૧૩-૭-૨૦૧૯નાઅષાઢી બીજ નિમિત્તે રાખવામાં આવેલ. તેમાં નાના-મોટા સહુએ પ્રેમથી, ઉત્સાહથી ભાગ લીધેલ. સમાજની પ્રવૃત્તિ સારી રીતે ચાલે તે માટે ડૉ. મહેન્દ્રભાઈ બુદ્ધિચંદ શાહ તરફથી રૂા. ૧૧,૦૦૦/- તથા શ્રીમતી વિનોદીનીબેન શશીકાંત શાહ તરફથી રૂા. ૧૦,૦૦૦/-નું અનુદાન મળેલ. પરિવારોએ સુરૂચિપૂર્ણ ભોજન માણેલ તેમજ એકબીજાને મળીને આનંદ વ્યક્ત કરેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates