ઈ-ડીરેક્ટરી

  • Event Date : 01 August 2019
  • Location : મુંબઈ
  • 220

કચ્છી ગુર્જર જૈન સમાજના સ્વજનો, એક મહિના બાદ ફરી આપને જય જિનેન્દ્ર કહેવા હાજર થયા છીએ.

તમે બધાએ તમારા મોબાઈલમાં આપણી ઈ-ડીરેક્ટરી ડાઉનલોડ કરી જ લીધી હશે. હવે આપશ્રી આપના પરિવારની કોઈ વિગત અધૂરી અથવા ખોટી હોય તો આપ પોતે સુધારી-વધારી શકો છો. કોઈના ફોટા ન હોય અથવા બરાબર ન દેખાતા હોય તો તે પણ અપલોડ કરી શકો છો.

આપણા સમાજના બીજા સભ્યો વિશે સર્ચ કરી શકો છો. આ રીતે આપણું પોતાનું ફેમીલી ટ્રી બની જશે. ઉંમરલાયક સંતાનો માટે પાત્રો શોધવાના પણ આ ડીરેક્ટરી ખૂબ મદદરૂપ થશે.

જ્યારે પણ આપને માર્ગદર્શનની જરૂર હોય તો નીચે આપેલા નામ નંબર પર સંપર્ક કરશોજી.

વૈશાલી ફોફરીયા-૯૮૬૭૦૫૯૪૦૮

દિનેશભાઈ વોરા- ૭૦૧૬૩૩૩૧૪૨
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates