ઉપવાસની સાંકળ

  • Event Date : 16 July 2019
  • Organised by : શ્રી ગુર્જર જૈન સંઘ, રાઉરકેલા
  • Sanstha : શ્રી ગુર્જર જૈન સંઘ, રાઉરકેલા
  • Location : રાઉરકેલા
  • 242

તપ, ત્યાગ અને નિર્જરા કરવાના દિવસો આવી રહ્યા છે. તે લક્ષ્યમાં રાખી આગામી ચોમાસી પાખી તા. ૧૬-૭- ૨૦૧૯થી સંવત્સરી તા. ૩-૯-૨૦૧૯ સુધી ઉપવાસની સાંકળ ચાલુ કરેલ છે.

આ તપમાં જોડાવા ઈચ્છતા દરેકે ૧ દિવસ ઉપવાસ કરવાનો રહેશે.

૧૬ જુલાઈ સુધી લગભગ ૨૦ નામો આવી ગયા છે. ૫૦ દિવસની આરાધનામાં જોડાઈ પોતાનું નામ વહેલામાં વહેલી તકે લખાવશો એ જ અભ્યર્થના સાથે સકળ સંઘના સભ્યોને વિનંતી કરવામાં આવે છે.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates