ઈ-ડિરેક્ટરી

  • Event Date : 01 July 2019
  • Organised by : સમસ્ત કચ્છ ગુજર્ર જૈન સમાજ, બાંદ્રા-વિરાર
  • Sanstha : સમસ્ત કચ્છ ગુજર્ર જૈન સમાજ, બાંદ્રા-વિરાર
  • Location : મુંબઈ
  • 128

શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજનાં સ્વજનો.

મે માસની ‘કચ્છ ગુર્જરી’માં અહેવાલ છપાયા બાદ અમોને ખૂબ જ પ્રોત્સાહન મળેલ છે. જો તમે હજુ સુધી તમારા મોબાઈલમાં સમસ્ત કચ્છ ગુજર્ર જૈન સમાજ, બાંદ્રા-વિરાર પ્રસ્તુત ઈ-ડિરેક્ટરી ડાઉનલોડ ન કરી હોય તો તરત જ કરશો અને એમાં કોઈપણ અડચણ આવતી હોય તો આ સાથે આપેલા નંબર પર સંપર્ક કરશો.

એપ ડાઉનલોડ કર્યા બાદ તમારા પરિવારની વિગતોમાં નામ- સંપર્ક નંબર, જન્મ અને લગ્ન તારીખ, સરનામું વગેરેમાં કોઈ અધુરાશ અથવા ફેરફાર હોય તો તમે પોતે અપ ડેટ કરી શકશો, કોઈ સભ્યનો ફોટો ન હોય તો તમે પોતે અપલોડ કરી શકશો. સંતાનોના સગપણ બાબત પાત્રો શોધવા માટે, આપણા બીઝનેસ માટે સી.એ., કોમ્પ્યુટર વિશેષજ્ઞ વગેરે ઉપરાંત કોરીયોગ્રાફર, ફેશન ડીઝાઈનર, મેકઅપ આર્ટિસ્ટ વગેરે પણ આપણા સમાજમાંથી મળી જશે. ઉપરાંત જે પરિવારોએ હજી પણ ફોર્મ ન ભર્યા હોય તેઓ પણ અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકે છે. આવો, સાથે મળીને આ મહાકાર્યને શત-પ્રતિશત સંપૂર્ણ બનાવીએ.

વૈશાલીબેન ફોફરીયા-૯૮૬૭૦૫૯૪૦૮ * દિનેશભાઈ વોરા -૯૮૨૦૩૭૫૧૪૧
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates