કચ્છી ગુજર્ર જૈન દીકરીઓનો એક Database

  • Event Date : 01 December 2020
  • Organised by : શ્રી ભુજ ભગિની વૃંદ મુંબઈ
  • Sanstha : શ્રી ભુજ ભગિની વૃંદ મુંબઈ
  • Location : મુંબઈ
  • 134

ભુજના લાણેદારની મબું ઈમાં વસતી સર્વે કચ્છી ગુજર્ર જૈન દીકરીઓ માટે વ્હાલી બહેનો,

આપણું વૃંદ, સમાજની બહેનોના સાથ સહકારથી નવી નવી પ્રવૃતિઓ કરતું રહે છે અને આ માટે ભુજના લાણેદારની મુંબઈમાં વસતી સર્વે કચ્છી ગુજર્ર જૈન દીકરીઓનો એક Database બનાવવા ઈચ્છે છે. તો ભુજના લાણેદારની મુંબઈમાં વસતી સર્વે કચ્છી ગુજર્ર જૈન દીકરીઓ (વહુ નહીં) ને વિનંતી કે એમની નીચે આપેલ Contact Details :

૧) દીકરીનું પિયરનું પૂરું નામ :-

૨) દીકરીનું સાસરાનું પૂરું નામ :-

૩) સાસરાનું મુળ ગામ :-

૪) મોબાઈલ નંબર :-

૫) ઈ-મેઈલ :-

પારુલબેન સંઘવી : મો. નં. ૯૮૨૧૮ ૬૪૭૯૪ પર SMS કે What'sappથી જણાવે.

સૌના સહકારની અપેક્ષા સાથે શ્રી ભુજ ભગિની વૃંદના જય જિનેન્દ્ર.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates