01st Feb 2021 15
છે લા ૨૩ વષર્થી માંડવી શહરે માં ભક્તિ મંડળનાં સભ્યોને ઘેર દર સોમવારનાં રાત્રે ૯.૧૫ વાગે ભક્તિ રસનો કાર્યક્રમ રાખવામાં આવે છે.
01st Feb 2021 413
લોકડાઉનના સમયમાં છેલ્લા દસ મહિનાથી મુંબઈમાં રહેતા આપણાં સમાજના જરૂરિયાતમંદ પરિવારજનોને (દીવાળીમાં રૂા.
01st Feb 2021 27
૨૭ વર્ષથી સમાજ સેવામાં પ્રવૃત્ત માનસી ભગિની વૃંદ હોદ્દેદારોની અથાગ મહેનતથી ’માનસી ચેરીટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના કરવામાં સફળ થયેલ છે.
01st Jan 2021 60
તબીબી અને અનેકવિધ ક્ષેત્રે છેલ્લા ૧૧ વર્ષથી સતત કાર્યરત જૈન સેવા સંસ્થાના ઉપક્રમે દાતાશ્રીના સૌજન્યથી શિયાળાની ઠંડીથી રક્ષણ મેળવવા માટે માંડવીના માનસિક, દિવ્યાંગ, વિધવા, ત્યકતા અને જરૂરતમંદ ૫૦ વ્યક્તિઓને સારી કવોલિટીના ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવેલ.
01st Jan 2021 55
માનવ સેવા - જીવદયા, શિક્ષણ, તબીબી અને અનેકવિધ ક્ષેત્રે છેલ્લા ૧૧ વર્ષથી સતત કાર્યરત જૈન સેવા સંસ્થાના ઉપક્રમે ઠંડીથી રક્ષણ મેળવવા માંડવીના મેઘજી સેજપાલ જૈન આશ્રમવાસીઓને ગરમ સ્વેટર, ટોપા અને મોજાનું વિતરણ કરાયું હતું.
01st Jan 2021 79
અબડાસા તાલુકાના મોટી સિંઘોડી ગામે નેમીનાથ દાદાનું નૂતન જિનાલય નિર્માણ પામી રહ્યું છે.
04th Dec 2020 61
નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના પ્રમુખ અને જૈન સમાજના સમાજરત્ન શ્રી વી.જી.
01st Aug 2020 55
કોરોના મહામારીના કપરા કાળમાં બધે જ સંપૂર્ણ બંધ હોવાથી મંડળોની પ્રવૃત્તિ પણ સંપૂર્ણ રીતે બંધ હતી.
01st Dec 2020 88
માંડવી ચેમ્બરના ઉપપ્રમુખ પારસભાઈ શાહ, માનદ્મંત્રી નરેન્દ્રભાઈ સુરૂ, કોષાધ્યક્ષ ચંદ્રસેનભાઈ કોટક, જીવદયા ક્ષેત્રે ચેમ્બરનું લીલાચારા નિરણ પ્રોજેક્ટનું કાર્ય સંભાળતાં નવીનભાઈ બોરીચા તેમજ મહેશભાઈ લાકડાવાળાના જણાવ્યા અનુસાર માંડવી ચેમ્બર ઓફ કોમર્સને માંડવીનાં પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશીએ છેલ્લા ૬ વર્ષમાં પોતપોતાના બિઝનેશ કાજે દેશવિદેશ વસતા મિત્રો પાસેથી કચ્છ જિલ્લામાં અછત તેમજ દુકાળની ૨૦૧૯ની પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના પશુધનને હેમખેમ ઉગારવામાં રૂા.
08th - 16th Nov 2020 1954
છેલ્લા ૧૧ વર્ષ થયાં પ.પૂ.
31st Oct 2020 136
દાતાઓના સહયોગથી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫મી જન્મજયંતી નિમીત્તે તા.
01st Dec 2020 - 31st Jan 2021 134
ભુજના લાણેદારની મબું ઈમાં વસતી સર્વે કચ્છી ગુજર્ર જૈન દીકરીઓ માટે વ્હાલી બહેનો,
28th Jun 2020 78
ગુજર્ર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ સંસ્થાએ લોકડાઉનના સમયમાં પ્રેરણાદાયી કાર્ય કરેલ છે.
01st Sep 2020 325
બંદરીય માંડવી શહેરની જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ, હોસ્પિસ અને ડાયાલિસીસ સેન્ટરને, કેન્સરના દરિદ્ર નારાયણ દર્દીઓ માટે રૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ કરાયો હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને શ્રી દિનેશભાઈ શાહે જણાવેલ છે.
01st Sep 2020 302
બંદરીય માંડવી શહેરની જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ, હોસ્પિસ અને ડાયાલિસીસ સેન્ટરને, કેન્સરના ગરીબ દર્દીઓ માટે સ્વ.
01st Sep 2020 329
સમગ્ર વિશ્વમાં અને આપણા દેશ પર આ કોરોના મહામારી સંકટમાં શ્રી કચ્છી ગુજર્ર જૈન સમાજ, ડોંબીવલીમાં વસતા સૌ પરિવારોની કુશળતા ઈચ્છીએ છીએ.
15th - 22nd Aug 2020 198
વર્તમાન પરિસ્થિતિ ને અનુલક્ષીને વ્યાખ્યાન માંગલિક રાખેલ.
23rd Aug 2020 122
કચ્છના જાણીતા મેન્ડોલીન વાદક માંડવીના જૈન સમાજના પુત્ર નિર્મલ સંઘવીનું અકાળે નિધનથી સંગીતક્ષેત્રે ખાલીપો સર્જાયો છે.
15th - 22nd Aug 2020 93
કોરોના મહામારીના કારણે આ વર્ષે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી બહુ જ સાદાઈથી થઈ!
01st Aug 2020 133
દરિયાપાર કચ્છના સંતાનો સૈનિકોની માફક કોરોના વૉરિયર્સ બનીને સેવા બજાવી રહ્યા છે.
01st Aug 2020 289
ભુજઃ છેલ્લા ૧૦ વર્ષ થયા માનવસેવા, શિક્ષણ, તબીબી સેવા જીવદયા વિ.
01st Jul 2020 136
ગાંધીધામના શ્રી ચંદ્રકાંત જેન્તીલાલ દોશી પરિવારે પોતાની દીકરી ખુશ્બુના લગ્ન પ્રસંગે, કેન્સરના દરિદ્રનારાયણ દર્દીઓ માટે માંડવીની જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટરને રૂપિયા ૨૫,૧૦૧/-નું દાન આપીને પ્રેરણાદાયી સત્કાર્ય કરેલ છે.
01st Jun 2020 115
શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘમાં સાધ્વીજી ભગવંતોનો સાદાઈથી ચાતુર્માસ મંગલપ્રવેશ થયો હતો.
01st Jun 2020 123
છેલ્લા દસ વર્ષથી માનવસેવા, જીવદયા, શિક્ષણ, તબીબી સેવા વિ.
01st Mar 2020 171
શ્રી કચ્છ જૈન ગુજર્ર સમાજ ટ્રસ્ટ બાંદ્રાથી વિરાર દ્વારા આયોજિત પ્રમુખ શ્રી દિનેશભાઈ વોરા, શ્રી કીર્તિભાઈ સંઘવી તથા શ્રી દીપકભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ છેલ્લા છ વર્ષથી સમાજ છ ગાઉ જાત્રા તથા સંઘપૂજન પાલનું આયોજન કરે છે.
01st - 31st May 2020 175
કોરાનાના કહેર અને લોકડાઉનની સ્થિતિમાં અબોલા જીવોની હાલત દયનીય બની હતી ત્યારે છેલ્લા બે માસથી નવચેતન કેન્દ્રના ઉપક્રમે ચાલતો જીવદયાનો સેવાયજ્ઞ લોકડાઉન-૪ સુધી એટલે કે ૩૧ મે સુધી લંબાવેલ.
07th Mar 2020 135
શ્રી પ્રેરણા ગ્રુપ અને શ્રી કોચીન જૈન યુવક મંડળ દ્વારા છ ગાઉની ભાવયાત્રાનો એક કાર્યક્રમ શનિવાર તા.
02nd May 2020 1313
કચ્છી ગુર્જર જૈન રેડીમેડ ગારમેન્ટ વેપારીઓ માટેનાં વેબીનારમાં આપણાં સમાજના વેપારીઓએ રેડીમેડનાં ધંધાથી જોડાયેલા દરેક વર્ગના વેપારીઓને સરસ માર્ગદર્શન આપ્યું.
01st Jul 2020 - 01st Jan 1970 210
શ્રી દક્ષિણ ભારત કચ્છી ગુર્જર જૈન પરીવાર ના સૌ સભ્યો જોગ,જય જિનેન્દ્ર !આખા વિશ્વમાં અને આપણા દેશ ઉપર મહામારીના સંકટમાં આપણા “પરીવાર” ના સૌ સભ્યોની કુશળતા ઇચ્છીએ છીએ.આવા સમયમાં આપણા “પરીવાર”નો કોઇ પણ સભ્ય આર્થિક સંકડામણને કારણે મુશ્કેલીમાં ન મુકાઈ તેવી ભાવના સાથે એપ્રિલ,મે ,અને જૂન-૨૦૨૦ માં “પરીવાર”ના તેવા સભ્યોને દૈનિક જીવન જરુરીયાતની વસ્તુઓની માટે ₹૨૫૦૦ ની રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવેલ હતી. આ વયવસથા આપણે પરીવારના જમા ભંડોળમાંથી કરી હતી. દરેક સ્થળે પરિસ્થિતિ હજી પણ સામાન્ય નથી બની અને આપણા ભાઇઓ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. હવે પછી આપણે તેઓને મદદરૂપ થવું હશે તો તે માટે આપણે આપણા સભ્યો પાસેથી ફંડ મેળવી વ્યવસ્થા કરવી પડશે. આથી પરીવાર ના સૌ સભ્યોને ખાસ અપીલ કરવામાં આવે છે કે ₹૨૫૦૦ અથવા તેના ગુણાંકનો ફાળો “સાધર્મિક ભક્તિ ફંડ-૨૦૨૦” માં ઉદાર દિલે આપવા વિનંતી કે જેથી આગામી સમયમાં આ વ્યવસ્થા સચવાય શકે.આપને રકમ ચેક અથવા NEFT થી પરીવારના બેંક* ખાતામાં જમા કરાવી મેસેજ આપવા વિનંતી .(મહેરબાની કરી રોકડા ભરશો નહી ).આ બાબત આપ આપના સ્થાનિક સમાજના હોદેદારોનો સંપર્ક કરી પણ યોગ્ય કરશોજી.આપના સહયોગની અપેક્ષા સહ.લિ.
01st Apr 2020 197
શ્રી માકપટ જૈન ગુજર્ર સમાજ, ભુજ દ્વારા માકપટ અન્ડર આર્મ લીગ-શેઠ કપનું આયોજન કરવામાં આવેલ.
01st Apr 2020 227
શ્રી કચ્છી જૈન ગુજર્ર યુવક મંડળ, મલુંડ મુંબઈ આયોજીત રાજસ્થાન યાત્રા પ્રવાસ - ૪ એટલે આ સમાજના આયોજકોના અનુભવનો આસ્વાદ.
01st Jul 2020 - 01st Jan 1970 1808
રાઉરકેલા સંઘે એક આયંબિલસાલા નવિનીકરણ માટે એક કમીટીનુ ગઠન કર્યું છે.
01st - 30th Jun 2020 163
Mahavir Foundation Jain Sangh, London, UK has been organising and hosting a lot of events and religious activities recently.
01st Jun - 31st Jul 2020 146
શ્રી ભીનમાલ જૈન સંઘ, મુંબઈ દ્વારા સંચાલિત Quarantine Centre માં નીચે જણાવેલ સુવિધા આપવામાં આવે છે....
01st Apr 2020 204
કોરોના અને લોકડાઉનના આ સમયે રાષ્ટ્ર સાથે રહેવા દેશ ભક્તિ ના એક ગીતનું વિડીયો બનાવી યુ ટયૂબ ઉપર મુકવામાં આવ્યું હતું. જેમાં ભારતભરના કચ્છી ગુર્જર જૈન મિત્રોએ સહકાર આપ્યો હતો .
19th Apr 2020 5317
કોરોના અને લોકડાઉનના આ સમયે રાષ્ટ્ર સાથે રહેવા દેશ ભક્તિ ના એક ગીતનું વિડીયો બનાવી યુ ટયૂબ ઉપર મુકવામાં આવ્યું હતું.
26th Jan 2020 383
શ્રીમતી બિંદુબેન નીતિનભાઈ શાહ વર્ષોથી કર્નુલ (આંધ્રપ્રદેશ)માં સ્થાયી થયેલા મૂળ ભુજના લબ્ધ પ્રતિષ્ઠિત શ્રી કાંતિલાલ હેમચંદ શાહ પરિવારના સેવાભાવી, ગ્રેજ્યુએટ પુત્રવધૂ બિંદુબેન આપણા સમાજનું ગૌરવ છે.
26th Jan 2020 218
શ્રી નરેન્દ્ર પોપટલાલ પટવા માંડવીના આકાશમાં ઉગીને સમગ્ર મુંબઈ સમાજને ઝળાહળા કરનાર સૂરજ એટલે નરેન્દ્રભાઈ પટવા.
16th Feb 2020 209
શ્રી વીશા શ્રીમાળી ઓસવાળ જૈન ગુજર્ર જ્ઞાતિ (બેનાત ટ્રસ્ટ)ની ગઈ તા.
01st Mar 2020 180
જય જિનેન્દ્ર ભક્તિ મંડળ દ્વારા માંડવી શહેરના કોઈપણ ભાઈ-બહેન કે બાળકો, શત્રુંજય તીર્થની ૯૯ યાત્રા કરે ત્યારે તેનું સન્માન મંડળ દ્વારા કરવામાં આવે છે.
31st Jan - 03rd Feb 2020 163
શ્રી કચ્છી ગુજર્ર જૈન સમાજ, ડોંબીવલી આયોજિત ત્રિદિવસીય દર્શન યાત્રા જેમાં વરણામાં તીર્થ મણિલક્ષ્મી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમુલ ડેરી, ચંદ્રમંગલ તીર્થ, ઓમકાર તીર્થ તથા ખંભાતના પ્રાચીન દેરાસરોના દર્શનાર્થે.
04th Feb 2020 162
માંડવીમાં છેલ્લા ૨૭ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે સતત કાર્યરત સંસ્થા જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટરના ઉપક્રમે તા.
23rd Nov 2019 169
ઉપરોક્ત પરિવારે નૂતન વર્ષ સ્નેહમિલન તથા તપસ્વીઓનું બહુમાનનો કાર્યક્રમ તા.
14th Feb 2020 213
નખત્રાણા તાલુકાના મંજલ નગરના શ્રી અજીતનાથજી જિનાલયનો ૧૯૦મો ધ્વજારોહણ મહોત્સવ તા.
01st Mar 2020 194
શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના શીતલ-પાર્શ્વ જિનાલયે નૂતન આરાધનાભવનનું નિર્માણકાર્ય પૂર્ણતાના આરે છે.
25th Jan 2020 220
આ વર્ષે ૨૦૨૦ના ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ જાન્યુઆરી-૨૫ના ભારત સરકારે શ્રી જગદીશ શેઠને પદ્મભૂષણ પુરસ્કારથી નવાજેલ છે.
01st Feb 2020 199
મૂળ માંડવીના વતની હાલમાં દુબઈમાં રહેતા વતનપ્રેમી પુત્રો શરદભાઈ પારેખ અને તેમના ભાઈઓએ પોતાના માતુશ્રી ચંચળબેન નાનાલાલ પારેખની ૧૧મી પુણ્યતિથી માંડવી મધ્યે માનવસેવાના કાર્ય કરીને ઉજવી હતી.
01st Feb 2020 190
નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે માંડવીના જૈન આશ્રમના અંતેવાસીઓને દેશી ઘીના અડદિયા અને નમકીનનું વિતરણ કરાયું હતું.
01st Feb 2020 194
નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા તાજેતરમાં માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓને શૈક્ષણિક કાર્યક્રમો નિહાળવા ટેલિવિઝન (ટી.વી.) અર્પણ કરવામાં આવેલ.
01st Jan 2020 185
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નં.૩ના પૂર્વશિક્ષિકા સ્વ.
11th Jan 2020 185
માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસીસ સેન્ટરના ઉપક્રમે તા.
01st Feb 2020 821
માંડવીના શ્રી છગનલાલ મોતીલાલ ભણશાલીના સુપુત્રી ડૉ.
01st Feb 2020 194
માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાલયની જે છાત્રાઓ તાજેતરમાં માધાપર (તા.
01st Jan 2020 195
કચ્છના તપગચ્છ જૈન સંઘો પરત્વે અપ્રતીમ સ્નેહભાવ દાખવતા વાગડ સમુદાયના ગચ્છનાયક શ્રીમદ્વિજય કલાપ્રભ સૂરિશ્વરજી મ.સા.
01st Jan 2020 208
અત્રેના શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે તેના પરિસરમાંના અત્યંત પ્રાચીન આરાધના ભવનના સ્થાને વિશાળ નૂતન આરાધના ભવનનું નિર્માણકાર્ય હાથ ધરાયું છે અને આગામી ચાતુર્માસ પહેલાં આ અભિયાન સંપન્ન થઈ જશે એવી શ્રદ્ધા યુવાન સંઘપ્રમુખ ચંદ્રેશ સુબોધચંદ્ર શાહ તેમજ શ્રેષ્ઠિવર્ય ભરત દેવજીભાઈ મહેતાએ વ્યક્ત કરી છે.
01st Jan 2020 213
મૂળ માંડવીના જૈન રવિવાલ રાયશી શાહ (ગોળવાલા) પરિવારના સુપુત્રી વાગડ સમુદાયના સાધ્વી શ્રી અમી વર્ષાશ્રીજી મ.સા.ના સંયમજીવનના ૫૦ વર્ષ થતાં તેમના સંયમ જીવનનો સુવર્ણોત્સવ ચતુર્વિધ સંઘની નિશ્રામાં ઉજવાયો હતો.
20th Oct 2019 229
માર્ગમ ડાન્સ એકેડેમીના સ્થાપક શ્રીમતી ધારા મયૂર શાહ, ન ફક્ત કચ્છી ગુર્જર જૈન જ્ઞાતિનું પણ સમસ્ત કચ્છનું ગૌરવ છે.
01st Jan 2020 206
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નં.૩માં ધો.૧થી ૪માં અભ્યાસ કરતી ૮૭ છાત્રાઓને ઠંડીથી રક્ષણ મેળવવા સ્કાર્ફ અને પગના મોજા વિતરીત કરાયા હતા.
01st Jan 2020 252
શ્રી કચ્છ ગુજર્ર જૈન સમાજ ટ્રસ્ટ (બાંદ્રાવિરાર)નું નજરાણું અને દરેક પરિવારની જવાબદારી.
12th Dec 2019 195
શ્રી આઠ કોટી મોટી પક્ષ જૈન સંપ્રદાયના આચાર્યશ્રી પૂનમચંદ્રજી સ્વામીના શિષ્યો, કાર્યવાહક શ્રી તારાચંદમુનિ મ.સા., પૂ.
01st Jan 2020 199
માંડવીમાં હાલમાં ચાલતા ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા તાવ અને વાયરલ ઈન્ફેક્શનને નાથવા જુદા જુદા દાતાશ્રીઓના સહયોગથી રોગપ્રતિકારક શક્તિ વધારનાર આયુર્વેદિક ઉકાળાના માંડવીની ભાટીયા હોસ્પિટલમાં સતત ૫૫ દિવસ સુધી ચાલેલા નિઃશુલ્ક કેમ્પનો કુલ ૧૨૬૫૦ નગરજનોએ લાભ લીધો હતો.
18th Dec 2019 237
મૂળ માંડવીના હાલ લંડન રહેતા શ્રીમતી પુષ્પાબેન વેલજીભાઈ વેકરિયાએ પુત્રવધૂ શ્રીમતી જૈનાબેન નવિનભાઈનો જન્મદિન માંડવીમાં વિશિષ્ટ રીતે ઉજવી પ્રેરણાદાયી દૃષ્ટાંત પૂરું પાડેલ છે.
21st Dec 2019 218
જીવદયા, માનવસેવા, તબીબી, શૈક્ષણિક અનેકવિધ ક્ષેત્રે છેલ્લા ૧૦ વર્ષથી ૩૬૫ દિવસ કાર્યરત સંસ્થા ‘નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર’ના ઉપક્રમે ઠંડીથી રક્ષણ મેળવવા તાજેતરમાં તા.
01st Dec 2019 215
હજી ગયા વર્ષનો યાદગાર જશ્ન રીસોર્ટનો જલ્સો ભુલાયો નથી ત્યાં આ સુંદર સ્નેહ મિલનનો અવસર વર્ષ ૨૪નો મુલુંડના આંગણે.
16th Nov 2019 231
ભુજ સમાજના મેમ્બરો માટેનો બે દિવસનો કુંભોજગીરી તીર્થયાત્રાનો પ્રોગ્રામ યોજાયેલ.
01st Dec 2019 237
બંદરીય માંડવી શહેરમાં અઢી દાયકાથી વધારે સમયથી આરોગ્ય ક્ષેત્રે સતત કાર્યરત સંસ્થા ‘જન કલ્યાણ મેડીકલ સોસાયટી’સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટરને તાજેતરમાં કેન્સરના ગરીબ દર્દીઓ માટે રૂપિયા એક લાખનું દાન મળેલ છે.
01st Dec 2019 232
છેલ્લા ૨૨ વર્ષોથી એકધારી જીવદયાની પ્રવૃત્તિ કરતા જય જિનેન્દ્ર ભક્તિ મંડળને જુદા જુદા ક્ષેત્રો માટે રૂા.૧,૦૪,૦૦૦નું દાન છેલ્લા ચાર મહિનામાં મળેલછે.
03rd Nov 2019 235
શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ, ડોંબીવલી આયોજીત ક્ષમાપના અને નૂતન વર્ષાભિનંદન, સ્નેહમિલન તા.
15th Sep 2019 329
શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ સુરતનો સાંવત્સરિક ક્ષમાપના, સ્નેહ મિલન કાર્યક્રમ અદ્ભુત તપસ્વી બહુમાન અને ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રોગ્રામ સ્વામી વાત્સલ્ય સાથે શ્રી રાજેશ નાનાલાલ વિશનજી મહેતાના પ્રમુખપદે યોજવામાં આવેલ.
02nd Oct 2019 416
શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ સુરતની પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ વિનામૂલ્યે આ બીજી શિબીર હતી જેમાં દેશના કોઈપણ નાગરિક કોઈપણ જાતના નાત-જાત ધર્મ કે કોમના ભેદભાવ વગર વિનામૂલ્યે મેઘા નેત્રયજ્ઞ ફ્રી ઓપરેશન સાથે યોજાયેલ.
21st Sep 2019 256
શ્રી કચ્છ જૈન ગુર્જર મંડળ, ઘાટકોપર દ્વારા આયોજીત આ વર્ષના ત્રીજા કાર્યક્રમમાં સંગીત મઢી સાંજમાં ૫૬૦ જેટલા મેમ્બરોની હાજરીમાં રાસ-ગરબાનું આયોજન તા.
26th Aug - 09th Sep 2019 458
તાલપત્રીનું વિતરણ
01st Oct 2019 310
સ્નેહી સ્વજનો, ઈ-ડીરેક્ટરી ટીમના સર્વે જ્ઞાતિજનોને જય જિનેન્દ્ર.
01st Sep 2019 242
માંડવીની જનકલ્યાણ મેડીકલસોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ, હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ માંડવીના પૂર્વનગરપતિ અને સામાજિક અગ્રણી શ્રી રસીકભાઈ દોશીએ ડાયાલીસીસના ગરીબ દર્દીઓ માટે રૂપિયા પચાસ હજાર (૫૦,૦૦૦)ના દાનનો ચેક સંસ્થાના પ્રમુખશ્રી કિરણ વાડીલાલ સંઘવીને અર્પણ કરેલ.
21st Sep 2019 255
લીંબડી અજરામર સપ્રં દાયના આ.શ્રી ભાવચંદ્રજી સ્વામીના સુશિષ્યા તપસ્વી પૂ.
01st Sep 2019 329
નીચેના ગ્રાહકોના ફેબ્રુઆરી / માર્ચ / એપ્રિલ માસના અંકો પાછા આવેલ છે.
01st Sep 2019 333
માંડવીના જૈન સમાજમાં કન્યામાં સી.એ.ની ફાઈનલ પરીક્ષામાં પાસ થવામાં ફ્રાન્સી સંજયભાઈ મહેતા (ડગાળાવાલા) ભાગ્યશાળી બનેલ છે.
25th Jul 2019 341
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષિકા સ્વ.
15th Aug 2019 323
જીવદયા, માનવ સેવા, શિક્ષણ, તબીબી અને અનેકવિધ ક્ષેત્રે છેલ્લા ૧૦ વર્ષથી ૩૬૫ દિવસ કાર્યરત સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે હાલમાં ગાંધીધામમાં રહેતા રવના મયુરભાઈ રમેશભાઈ શેઠના આર્થિક સહયોગથી કચ્છ વિકાસ ટ્રસ્ટ, રાયધણપરના ૧૨૫ દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવેલ.
17th Aug 2019 319
વાગડ સાત ચોવીસી માંડવીના ઉપક્રમે જીવદયાપ્રેમી અને સંસ્થાના મંત્રી શ્રી નવિનભાઈ બોરીચાનું તેમની સેવાની કદરરૂપે સન્માન કરાયું હતું.
15th Aug 2019 293
માંડવીમાં છેલ્લા 27 વર્ષથી કાર્યરત જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટર અને માનકુવા મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્તન તથા ગર્ભાશયના મુખના કેન્સરનો શિક્ષણ સંશોધન નિદાન અને સારવાર તેમજ એચ.પી.વી.
15th Aug 2019 276
બંદરીય માંડવી શહેરમાં શીતલનાથ પ્રભુજીની ધ્વજારોહણનો કાર્યક્રમ પાંચે ગચ્છના ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં તા.
11th Aug 2019 330
શ્રી કચ્છી ગુજર્ર જૈન પરિવાર હૈદ્રાબાદ-સીકન્દ્રાબાદ દ્વારા રવિવાર, તા.૧૧-૮-૨૦૧૯ના વીર પસલી અને સરસ્વતી બહુમાનનો કાર્યક્રમ શ્રી કચ્છી ભવન હૈદ્રાબાદમાં સંપન્ન થયો હતો.
15th Aug 2019 285
શ્રી સેવા મંડળ તરફથી નિઃશુલ્ક ચાલતા ધો.૫થી ૯નાં બાળકો માટે સંગીત ખુરશી, ૧૦૦ અને ૨૦૦ મીટર દોડ, કમાન, કસરતના દાવ તથા દેશપ્રેમના નારા રાષ્ટ્રધ્વજની સાથે બોલવામાં આવ્યા હતા.
25th Aug 2019 367
નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે જૈન નૂતન પ્રા.
29th Sep 2019 362
શ્રી કચ્છ ગુર્જર જૈન મંડળ, ઘાટકોપરની વર્ષ ૨૦૧૮-૨૦૧૯, હિસાબ માટેની વાર્ષિક સામાન્ય સભા તા.
21st Sep 2019 284
શ્રી કચ્છ જૈન ગુર્જર મંડળ, ઘાટકોપર પરિવાર દ્વારા પહેલી વાર રાસ-ગરબાનો કાર્યક્રમ ‘સંગીતમઢી સાંજ’ તા.
14th Jul 2019 333
શ્રી આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘમાં ચાતુર્માસાર્થે બિરાજમાન પૂ.
19th Jul 2019 288
સંઘમિત્ર મંડળના પ્રમુખ શ્રીમતી છાયાબેન ભરત શાહએ એક જીવદયાનો પ્રોગ્રામ ૧૯ જુલાઈના રોજ કર્યો જેમાં ટ્રક ભરીને ઘાસચારો લઈને સંઘમિત્રના સભ્યો ગયા હતા, નાગોર ગામ અને પછી લોરીયા ગામમાં પાંજરાપોળમાં જે ગાયોને પાળી નથી શકતા તેવા લોકો બધી ગાયોને ત્યાં મુકી જાય છે અને બીચારી ભૂખી રહે છે.
01st Sep - 31st Dec 2019 299
શ્રી વિશા શ્રીમાળી ઓસવાલ જૈન ગુર્જર બે-નાત જ્ઞાતિ ટ્રસ્ટ, પ્રમુખ - મંત્રીશ્રીની યાદી જણાવે છે કે, આ સમાજ સંસ્થા રચિત સૂચિત બંધારણ સંયુક્ત ચેરીટી કમિશ્નર તરફથી મંજૂરી હુકમ મળતાં આ સમાજ સંસ્થા મૂળ માંડવીના રહેવાસીઓ (સ્થાનિક) તેમજ દેશ-દેશાવર રહેતા માંડવી સમાજ સંસ્થામાં ‘સભ્યપદ-લાણું’ ધરાવતા પરિવારો જે પોતાનું લાણું વડીલોપાજિર્ત ધરાવે છે તે જૂના નામ સાથે હાલનું એક નવું નામ ઉમેરી પોતાના નામે સભ્યપદ-લાણું હક્કો કાયમી રાખવા.
13th Jul 2019 292
પુનામાં રહેતા કુટુંબીજનોનો મેળાવડો તા.૧૩-૭-૨૦૧૯નાઅષાઢી બીજ નિમિત્તે રાખવામાં આવેલ.
04th Jul 2019 278
ટીનેજમાં કચ્છ - મુંદ્રાથી મુંબઈ આવીને શ્રી ચમનલાલ મણીલાલ સંઘવી એક પ્રતિષ્ઠિત સમાજસેવક બનીને શ્રી ઘાટકોપર કચ્છ વાગડ વિકાસ સમાજ અને ઘાટકોપર ગુજરાતી સમાજ દ્વારા અપાતા ઘાટકોપર કચ્છ રત્ન એવોર્ડના હકદાર બન્યા છે.
01st Aug 2019 286
કચ્છી ગુર્જર જૈન સમાજના સ્વજનો, એક મહિના બાદ ફરી આપને જય જિનેન્દ્ર કહેવા હાજર થયા છીએ.
07th Jun 2019 534
સંઘ સંચાલિત 400 વર્ષ પ્રાચીન ભુકંપમાં ક્ષતિગ્રસ્ત થયા બાદ પાયાથી નવનિર્માણ પામેલ શ્રી શીતલનાથ જિનાલયની ગત વર્ષ પુનઃપ્રતિષ્ઠા બાદ પ્રથમ વર્ષગાંઠ સંવત ૨૦૭૫ જેઠ સુદ-પાંચમ શુક્રવાર, તા.
04th Jul 2019 352
‘કચ્છ શક્તિ’સંસ્થા દ્વારા ૩૯ વર્ષથી દર વર્ષે અષાઢી બીજ કચ્છી નૂતન વર્ષની ઉજવણી પ્રસંગે કચ્છના વિવિધ ક્ષેત્રે ખ્યાતિપાત્ર- કચ્છીઓને ‘કચ્છ શક્તિ’એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
16th Jun 2019 293
જય જિનેન્દ્ર ભક્તિ મંડળ દ્વારા દેવલાલી (મહારાષ્ટ્ર) મધ્યે ઉપધાન તપની આરાધના કરનાર આરાધકોનું સન્માન તા.
04th Jul 2019 281
૯ વર્ષથી સતત કાર્યરત જૈન સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવી કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે માંડવીમાં મુખ્યદાતા શશીકાંતભાઈ ખીમજીભાઈ મોરબીયા (માંડવી હાલે ભુજ) અને અન્ય સહયોગી દાતાઓના સૌજન્યથી તા.
03rd Jul 2019 286
શ્રી આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘમાં ૨૯ વર્ષ બાદ પૂ.
30th Jun 2019 270
શાસન સમ્રાટ, રાષ્ટ્રસંત, સાહિત્ય દિવાકર, અચલ ગચ્છાધિપતિ પ.પૂ.
05th Jul 2019 269
કચ્છી નૂતન વર્ષના પ્રારંભે વડોદરાના કચ્છી ગુજર્ર જૈન સમાજ મહિલા વિભાગ સખી વૃંદે સમાજના સૌ પરિવારજનોનું સ્નેહમિલનનું આયોજન કરેલ.
14th Jul 2019 264
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની છ સરકારી પ્રાથમિક શાળાઓના જરૂરતમંદ વિદ્યાર્થીઓને, દાતાના સહયોગથી યુનિફોર્મનું નિઃશુલ્ક વિતરણ કરેલ.
26th Jul 2019 276
ગુજરાતી સાહિત્યને ઉજાગર કરનાર ગાંધીયુગના કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મ જયંતિ શ્રી સેવા મંડળ માંડવીના નિઃશુલ્ક કોચીંગ ક્લાસમાં તા.
04th Jul 2019 284
શ્રી રમેશભાઈ મણીલાલ શાહ, કચ્છ-ભુજ, હૈદ્રાબાદ નિવાસી ૮૨ વર્ષના યુવા એવા યુવાનોના પ્રેરણાદાતા, સદાય હસમુખો ચહેરો, નિખાલસ, નિઃસ્વાર્થ, સત્યવાદી, નિષ્પક્ષ, મિલનસાર, નાના સાથે નાના, મોટા સાથે મોટા બની જનારા, લોકલાડીલા એવા શ્રી રમેશભાઈની અણધારી વિદાયથી હૈદ્રાબાદ તથા સમસ્ત દક્ષિણ ભારતના કચ્છી જૈન ગુર્જર પરિવારોએ ઘેરો આઘાત અનુભવ્યો છે.
01st Jun 2019 370
શ્રી વિશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ યુવક મંડળ ભુજ દ્વારા આયોજિત ઈન્ડોર ગેમ્સ ૨૦૧૯નું ભવ્ય આયોજન વેકેશન દરમિયાન સમાજના સમસ્ત લોકો માટે દરેક ઉંમરના સભ્યો માટે આયોજન કરવામાં આવેલ જેમાં આશરે ૩૫૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલ.
31st May 2019 342
આરોગ્ય ક્ષેત્રે છેલ્લા ૨૬ વર્ષથી સતત કાર્યરત જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસપીસ અને ડાયાલીસીસ સેન્ટરના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩૧મી મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
15th Jun 2019 360
કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માંડવી શહેરના દુર્ગમ વિસ્તારમાં આવેલી ડૉ.
18th Jun 2019 383
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માંડવીમાં નવતર પ્રયોગ હાથ ધરી શહેરની ૧૫ સરકારી પ્રા.
09th Jun 2019 379
શ્રી કચ્છ ગુર્જર જૈન માંડવી મહિલા મંડળ (મુંબઈ) સંસ્થાનો ‘મિસ અને માસ્ટર માંડવી’ તથા જોડી કમાલકી નામની પ્રતિયોગીતાનો રંગારંગ કાર્યક્રમ તા.
19th Mar 2019 343
શ્રી પ્રેરણા ગ્રુપ કોચીન દ્વારા આયોજીત છ ગાઉની ભાવયાત્રાનો કાર્યક્રમ તા.૧૯-૩-૨૦૧૯ના યોજેલ.
07th Jun 2019 308
જિનશાસનના સેવક, રક્ષક અને નાયક સાધુ-સાધ્વીજીના વિશાળ શિષ્ય પરિવાર સાથે ફરી એકવાર કોલકત્તાની ભૂમિને પાવન કરવા રાષ્ટ્રસંત પૂ.
16th Jun 2019 366
શ્રી જૈન યુવક મંડળ, રાઉરકેલા તરફથી વિશ્વ કપ ક્રિકેટમાં તા.
22nd Apr 2019 297
અમને જણાવતાં હર્ષ થાય છે કે મહિલા પાંખ શરૂ કરવાનો માત્ર વિચાર કરવાથી‘મહિલા પાંખ’ મંડળ અને તે પણ એક જ મીટીંગ કરવાથી બની ગયું ને તેનો યશ સમિતિનાં મંત્રી શ્રી ધીરૂભાઈ શાહ અને ચારૂબેન, મંજુબેન, તૃપ્તિબેન અને માધવીબેનને જાય છે.
01st Jun 2019 275
છેલ્લા ચાર વર્ષથી માંડવી મધ્યે ચૈત્રી માસની આયંબિલની ઓળી કરાવવાનો લાભ સમક્તિ ગ્રુપ લઈ રહ્યું છે.
01st - 02nd Jun 2019 319
બંદરીય માંડવી શહેરમાં આરોગ્ય ક્ષેત્રે છેલ્લા ૨૬ વર્ષથી કાર્યરત જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસીસ સેન્ટરને તાજેતરમાં રૂા.
16th Jun 2019 313
શ્રી કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના પ.પૂ.
19th May 2019 388
જીવદયા, માનવસેવા, તબીબી અને શિક્ષણ ઉપરાંત વિવિધ સેવાકીય કાર્યો માટે સતત નવ વર્ષથી કાર્યરત જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે ચંદન, ડૉકટર સ્ટ્રીટમાં ચાલતા નિઃશુલ્ક છાશ કેન્દ્ર અને માંડવીમાં જુના સ્વામિ નારાયણ મંદિર પાસે ચાલતા નિઃશુલ્ક છાશના પરબે તા.
01st Jun 2019 397
અંધ, અપંગ , મંદ બુદ્ધિ અને બહેરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા ૨૭ વર્ષથી કાર્યરત સંસ્થા ‘અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી’સંચાલિત નાગલપુર રોડ પર આવેલી પાંજરાપોળની સામે છેલ્લા ૪ વર્ષ પહેલાં ૬૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ વિકલાંગ કન્યા છાત્રાલયમાં નાત- જાતના ભેદભાવ વગર, તમામ જ્ઞાતિની ધોરણ ૬થી ઉચ્ચ અભ્યાસ કરતી દિવ્યાંગ (અપંગ) કન્યાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવાનું ચાલુ છે.
18th May 2019 299
શ્રી આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે તા.
10th May 2019 292
માંડવી શહેરમાં તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજીનો ધ્વજારોહણ તા ૧૦-૫-૧૯ના સકળ સંઘની ઉપસ્થિતિમાં ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો.
01st Jun 2019 403
મિત્રો, મે માસનાં કચ્છ ગુજર્રીમાં અહેવાલ છપાયા બાદ અમોને ખૂબ જ પ્રોત્સાહન મળેલ છે.
11th May 2019 352
શ્રી સ્થાનકવાસી છ કોટી જૈન લીંબડી અજરામર સંપ્રદાય પ્રેરિત શ્રી માંડવી છ કોટી જૈન સંઘ આયોજીત રાષ્ટ્રીયતાને વરેલા પૂ.
01st May 2019 396
જીવદયાને સમર્પિત માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ચેરીટેબલ ટ્રસ્ટને લીલાચારા નિરણ પ્રોજેક્ટના સાતમા વર્ષે તા.
01st May 2019 404
ચતુર્વિધ શ્રી સંઘના યોગક્ષેમ, તીર્થરક્ષા અને સર્વ જીવરાશિને સુખ-શાંતિની ભાવનાપૂર્વક તથા દાદાની ૪૮૮મી સાલગિરીના ઉપલક્ષમાં શનિવારે સમગ્ર ગુજરાતભરના તમામ મોટા શહેરો અને સંઘોમાં સામુહિક આયંબિલ તપનું આયોજન કરવામાં આવેલ.
01st Apr 2019 - 01st Jan 1970 388
સપ્તધારા જૈન મહિલા મંડળ બે વર્ષ પુરા કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.
26th Mar 2019 365
શ્રી આરાધના ભવન જૈન સંઘ પાઠશાળા આયોજિત ચામર નૃત્ય ભક્તિ સ્પર્ધા તા.
06th - 07th Jun 2019 364
૪૦૦ વર્ષ પ્રાચીન શ્રી શીતલનાથ પ્રભુ મંડન શ્રી અચલગચ્છ જૈન દેરાસરની ૧૪૨મી વર્ષગાંઠ સં.
21st Apr 2019 452
બંદરીય માંડવી શહેરમાં છેલ્લા ૨૬ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે કાર્યરત જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસીસના ઉપક્રમે સુપર સ્પેશિયાલીસ્ટ ગેસ્ટ્રોએન્ટેરોલેાજીસ્ટ અને લીવરના રોગના નિષ્ણાંત ડૉકટરનો રાહતભાવનો કેમ્પ તા.
13th - 17th Apr 2019 432
જીવદયા, માનવસેવા, શિક્ષણ અને તબીબી તેમજ અનેકવિધ સેવાકીય કાર્યો માટે છેલ્લા નવ વર્ષથી ૩૬૫ દિવસ કાર્યરત જૈન સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે માંડવી અને ભુજમાં સળંગ પાંચ દિવસ તા.
07th Apr 2019 488
સ્થાનકવાસી છ કોટી જૈન લીંબડી અજરામર સંપ્રદાય પ્રેરિત રાષ્ટ્રીયતાને વરેલા વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કરજી સ્વામીનો ૫૦મો દિક્ષાદિન તા.
16th Dec 2018 448
ઉપરોક્ત સમાજના ઉપક્રમે દિવાળી બાદ તા.
01st Apr 2019 456
આપની જાણમાં છે કે શ્રી કચ્છ ગુર્જર જૈન સમાજ ટ્રસ્ટ (બાંદ્રાથી વિરાર) તરફથી સમગ્ર વિશ્વમાં વસતા આપણા બધા જ પરિવારોને જોડતી ઈ-ડિરેક્ટરી બનાવવામાં આવી છે અને તા.
31st Mar 2019 395
જીવદયા, માનવસેવા, તબીબી શિક્ષણ અને વિવિધ સેવાકીય ક્ષેત્રે સતત નવ વર્ષથી કાર્યરત નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે માંડવીમાં ‘ચંદન ડૉકટર સ્ટ્રીટ મધ્યે સતત નવમા વર્ષે નિઃશુલ્ક છાશ કેન્દ્રનું તા.
01st Apr 2019 1218
જય જિનેન્દ્ર ભક્તિ મંડળ, માંડવી દ્વારા ગિરનાર તીર્થની ૯૯ યાત્રા કરનાર સભ્ય વોરા રોહિતભાઈનું વિશિષ્ટ બહુમાન શ્રી રજનીભાઈ શાહનાં નિવાસસ્થાને યોજાયેલ ભક્તિ પ્રાર્થનામાં કરવામાં આવેલ.
31st Mar 2019 401
શ્રી કચ્છી જૈન ગુર્જર યુવક મંડળ દ્વારા આયોજિત 'Myra cup indoor tournament 2019' તા.
20th Mar 2019 448
બંદરીય માંડવી શહેરમાં છેલ્લા ૨૬ વર્ષથી કાર્યરત સંસ્થા જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટર માંડવી, શ્રી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ-ગાંધીધામ અને વાગડ બે ચોવીસી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં વી.બી.સી.
14th Mar 2019 477
બંદરીય માંડવી શહેરમાં છેલ્લા અઢી દાયકાથી વધારે સમયથી સતત કાર્યરત માંડવીની જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટરના ઉપક્રમે તા.
01st Apr 2019 1058
નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, માંડવી દ્વારા છેલ્લા છ વર્ષથી ભુજ મધ્યે દર રવિવારે જરૂરતમંદ દર્દીઓની સેવા કરવાનો અનેરો સેવા પ્રકલ્પ શરૂ કરવામાં આવેલ છે.
18th Mar 2019 480
જય જીનેન્દ્ર ભક્તિ મંડળ, માંડવી દ્વારા ફાગણ સુદ-૧૩ની ભાવપદ યાત્રા, તા.
16th Feb 2019 478
૧૬મી ફેબ્રુઆરીની સવારે સખીવૃંદની સખીઓ અગાઉ નક્કી કર્યા મુજબ‘ફનટાઈમ એરિના’નામના સ્થળે પિકનીક જવા માટે વાઈસ પ્રેસીડેન્ટ કલ્પનાને ઘરે એકઠા થયેલ.
02nd Feb 2019 510
શ્રી જય જિનેન્દ્ર ભક્તિ મંડળ માંડવીને મણીબેન જાદવજીભાઈ પાટલીયા હ.
18th Feb 2019 506
લી.અ. સંપ્રદાય ગચ્છાધિપતિ આ.ભ. શ્રી ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તી સંપ્રદાયના વરિષ્ઠા કચ્છના કોહીનુર, રાજગુરુણી સાધ્વી પ્રમુખા પૂ.શ્રી પ્રભાવતીજી આદી ઠા.૯ માંડવી છ કોટી જૈન સંઘના આંગણે પધાર્યા.
15th Jan 2019 490
છેલ્લા નવ વર્ષથી જીવદયા, માનવ સેવા, શિક્ષણ, મેડીકલ અને અન્ય સેવાકીય ક્ષેત્રે સતત કાર્યરત સંસ્થાના ઉપક્રમે માંડવીના જૈન આશ્રમના વયસ્કો સાથે મનોરંજન કાર્યક્રમ તા.
06th Jan 2019 534
શ્રી ભુજ કચ્છી ગુર્જર જૈન સમાજ, મુંબઈનો ૬-૧-૨૦૧૯નો દિવસ એટલે સમાજનો બીજો સ્નેહ મિલનનો દિવસ.
23rd - 27th Dec 2018 565
શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ, ડોંબીવલી આયોજિત ચાર દિવસીય દર્શનયાત્રા
12th - 13th Jan 2019 602
શ્રી કચ્છી ગુર્જર જૈન જ્ઞાતિ સમાજ, સુરતનો યાત્રા પ્રવાસ ખૂબ જ સારી રીતે શાતાપૂર્વક પૂર્ણ થયો.
01st Feb 2019 410
કચ્છના પેરીસ સમા મુંદ્રાના ૪૦૦ વર્ષ પ્રાચીન જિનાલય સંવત ૨૦૫૬ના ભુકંપથી ક્ષતિગ્રસ્ત થતાં સુરત વીશા ઓશવાલ જ્ઞાતિય મુંબઈ-ટોકિયોસ્થિત શ્રેષ્ઠીવર્ય માતુશ્રી સુલોચનાબેન પ્રવિણચંદ્ર રતનચંદ રાજા-ઝવેરી પરિવારે સ્વદ્રવ્યના વ્યયપૂર્વક-આ જિનાલયનો સંપૂર્ણ પુનરૂદ્ધાર કરાવ્યા બાદ સં.
01st Jan 1970 - 12th Jan 2019 533
મહાવીર સ્વામી ભગવાનના જિનાલયની છઠ્ઠી વર્ષગાંઠ અને સાતમો ધ્વજારોહણ તા.
01st Jan 2019 493
શ્રી સેવા મંડળ દ્વારા ચાલતા દવાખાનાના ગ્રાઉન્ડમાં પેવર બ્લોકના કામનું ભૂમિપૂજન માંડવી-મુંદ્રા વિસ્તારના ધારાસભ્યશ્રી વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવેલ.
01st Jan 2019 532
ઉપરોક્ત સમાજ દ્વારા તાજેતરમાં યોજાયેલ ચુંટણી બાદ ટ્રસ્ટીઓ અને કાર્યવાહક સમિતિના સભ્યોની યાદી નીચે મુજબ-
25th Nov 2018 536
શ્રી કચ્છી જૈન ગુજર્ર યુવક મંડળ, મુલુંડ મંડળના કુટુંબીજનો ૫ બસ અને ૨૫ ગાડીઓના રસાલા સાથે ૩૫૫ જણાની મેદની મુલુંડથી લગભગ ૫૦ કિ.મી.
10th Dec 2018 - 01st Jan 1970 682
ત્રણ કે તેથી વધુ વખત પાછા આવતા અંકોના સભ્યોને કચ્છ ગુર્જરી મોકલવાનું બંધ કરવામાં આવે છે.
505
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, મુલુંડ (વેસ્ટ) દ્વારા શ્રીમતી મોંઘીબાઈ કાકુભાઈ સોજપાર જૈન ધર્મ સ્થાનક મધ્યે માંડવીના સામાજિક અગ્રણી દિનેશભાઈ શાહનું અભિવાદન કરાયું હતું.
25th Nov 2018 447
ગુજરાત સરકારના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, ભારત સરકારનો શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રપતિ એવોર્ડ અને શ્રી કચ્છી જૈન ગુજર્ર માટુંગા (પાખાડી) મુંબઈનો સમાજરત્ન એવોર્ડ મેળવનાર માંડવીના સામાજિક અગ્રણી શ્રી દિનેશભાઈ મણીલાલ શાહને તાજેતરમાં ભુજ-કચ્છના ટાઉનહોલમાં કચ્છના કલેક્ટર સાહેબની ઉપસ્થિતિમાં યોજાયેલા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન-૩ બીના ફેડરેશન કન્વેન્શન-૨૦૧૮.
23rd Dec 2018 460
ઉપરોક્ત મંડળના ૩૬મા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન તા.
30th Sep 2018 456
શ્રી કચ્છી ગુજર્ર જૈન જ્ઞાતિ સમાજ, સુરતનો સંવત્સરી ક્ષમાપના-સ્નેહમિલન કાર્યક્રમ શ્રી રાજેશ નાનાલાલ વિશનજી મહેતાના પ્રમુખપણા હેઠળ અદ્દભુત તપસ્વી બહુમાન, ધાર્મિક સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજવામાં આવેલ.
18th Oct 2018 447
શ્રી આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના આચાર્યશ્રી પુનમચંદ્રજી સ્વામીના શિષ્યો, કાર્યવાહક તારાચંદમુનિ, પૂ.
01st Dec 2018 454
નારીના સર્વાંગી વિકાસને સમર્પિત મુંબઈના દસ કચ્છી ગુર્જર મહિલા મંડળના ઉપક્રમે માણીએ તદ્દન નવો કાર્યક્રમ:
08th - 09th Nov 2018 674
Highlights of Nutan Varsh Abhinandan & Blood Donation Camp held on 8th November, 2018 at Sumati Gurjar Bhavan, by Shree KVSO Gurjar Jain Gnati Samaj, Mumbai.
01st Jan 1970 - 28th Oct 2018 712
શ્રી કચ્છી જૈન સમાજ - ચેન્નાઇ ની મહિલા વિભાગે તારીખ 28 ઓક્ટોમ્બર 2018 ના રોજ ચેન્નાઇના ઇતિહાસમાં એક સીમાચિહ્ન પ્રસંગ તરીકે સ્વામિવાત્સલ્ય નું સંઘ જમણ તથા તપસ્વી ભાઈ -બહેન અને તેજસ્વી વિદ્યાર્થી બહુમાનનો કાર્યક્રમ બહુજ ઉતસાહ અને ઉલ્લાસ પૂર્ણ સંપન્ન કરવા માં આવેલ.
12th Aug 2018 632
The Mahila Vibhag of Shri Kutchi Jain Samaj, Chennai had organised *Veere ki Pasli* this year.
14th Jul 2018 497
Proudly announced noble causes
492
શ્રી ગુજર્ર જૈન સંઘ, રાઉરકેલા દ્વારા નગપુરા સાથે કેવલયાધામ ત્રણ દિવસ માટે જાત્રાનું આયોજન કરવામાં આવેલ જેમાં ૧૨૫ જણે લાભ લીધેલ.
14th Jul 2018 570
મૂળ અંજાર ગામના વતની મહેન્દ્રભાઈ હંસરાજ પારેખ કચ્છી જૈન ગુજર્ર સમાજનું ગૌરવ છે.
09th Sep 2018 571
બંદરીય માંડવી શહેરમાં તપગચ્છ જૈન સંઘમાં ચાતુર્માસ ગાળતા જૈનાચાર્ય વિજય પ્રદિપચંદ્ર સૂરિશ્વરજી મ.સા.
01st Sep 2018 616
બંદરીય માંડવી શહેરમાં ચાતુર્માસ ગાળતા જૈનાચાર્ય શ્રીમદ્ વિજય પ્રદીપચંદ્ર સૂરિશ્વરજી મ.સાહેબે, માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા (ડગાળાવાળા) પરિવારને જગડુશાનું અને શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘે શ્રેષ્ઠીવર્યનું બિરુદ આપેલ છે.
19th Aug 2018 526
માંડવી તાલુકાના મસ્કા ગામે જયંતીલાલ વાલજીભાઈ રાજગોરને ૧૯મી ઑગસ્ટના ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ ઉજવાયેલ.
15th Aug 2018 1094
નિઃશુલ્ક કોચીંગ ક્લાસમાં ૧૫મી ઑગસ્ટ નિમિત્તે સુલેખન સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.
15th Aug 2018 546
શ્રી કચ્છી ગુર્જર જૈન જ્ઞાતિ સમાજને દસ વર્ષ પૂરા થાય છે તે નિમિત્તે દશાબ્દી વર્ષ ઉજવવાનું નક્કી કરેલ હતું.
12th Aug 2018 604
શ્રી કચ્છી ગુજર્ર જૈન પરિવાર દ્વારા તા. ૧૨-૮-૨૦૧૮ના વીરપસલી અને વિદ્યાર્થી બહુમાનનો કાર્યક્રમ શ્રી કચ્છી ભવન, હૈદ્રાબાદમાં ઉત્સાહભેર સંપન્ન થયેલ.
747
શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ-વડોદરાના મહિલા વિભાગ સખીવૃંદે ચતુર્થ વાર્ષિક દિનની ઉજવણી ઉમંગભેર કરેલ. મે મહિનામાં સખીવૃંદે સ્વાસ્થ્ય અંગેનો વાર્તાલાપ ગોઠવેલ.
15th Jul 2018 582
શ્રી કચ્છી ગુજર્ર જૈન જ્ઞાતિ સમાજના અષાઢી બીજના કાર્યક્રમની ઉજવણી તા. ૧૫ જુલાઈ-૨૦૧૮ના ઉમંગ અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવેલ.
18th Jun 2018 576
શ્રી મુંદ્રા અચલગચ્છ જૈન સંઘ સંચાલિત શ્રી શીતલનાથ જિનાલયમાં પુનઃપ્રતિષ્ઠા મહોત્સવ સં. ૨૦૭૪ના દ્વિતીય જેઠ સુદ-૫ના તા.૧૮-૬-૨૦૧૮ના રોજ સંપન્ન થયેલ.
10th Jul 2018 558
જૈનમ - ધ યંગસ્ટર્સ ગ્રુપે સૌના સાથ- સહકારથી દસ વર્ષ પૂરા કર્યા છે.
10th Jul 2018 524
વર્ષો પહેલા વડીલોએ મુલુંડ કચ્છી જૈન ગુર્જર યુવક મંડળની સ્થાપના કરી તે પછી અને આજથી ૨૪ વર્ષ પહેલા આ સમાજના યુવકોએ આ મંડળની કમાન સંભાળતા મંડળના નામમાં ફક્ત ‘યુવક’ શબ્દ કે જે ઉર્જાનું પ્રતિક – નવી નવી પ્રવૃત્તિ કરવા ઉત્સુક રહે છે તેનો ઉમેરો કરતાં આજે તે શબ્દ ખરેખર સાર્થક થતો દેખાઈ રહ્યો છે.
10th Jul 2018 752
Till Now we have conducted events like : Box Cricket Tournaments, Badminton Tournaments, Garba Night etc.
10th Jul 2018 618
ઉપરોક્ત પરિવારે સભ્યો માટે વાર્ષિક સામાન્ય સભાનું આયોજન તા.
10th Jul 2018 640
શ્રી કોચીન જૈન યુવા મંડળ દ્વારા આયોજિત છ ગાઉની ભાવયાત્રાનો કાર્યક્રમ તા.
19th Jul 2018 - 01st Jan 1970 952
Lyrics: Shilpa Shah
Singer: Ani Rapper
Credits: Pankti and Anuradha
31st May 2018 - 01st Jan 1970 564
દાદાશ્રી નેમનાથ પ્રભુ નિરણ કેન્દ્રનો પ્રારંભ
19th - 20th May 2018 658
ઉપરોક્ત સમાજ આયોજિત સમસ્ત દેશ-વિદેશના ગુજર્ર સમાજના લાભાર્થે - E-Directory લોન્ચીંગ કાર્યક્રમ ઉમંગભેર ઉજવાઈ ગયો.
14th - 15th Apr 2018 595
ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસનો ત્રિવેણી સંગમ એટલે મુલુંડ
10th Jun 2018 592
શ્રી સંઘના મેમ્બરો તથા રાઉરકેલાવાસીઓના પ્રેમ અને સહયોગથી નીચે મુજબ કાર્યો ચાલી રહ્યા છે.
01st Apr 2018 562
નાત-જાત અને ઉંમરના બાદ વગર ઈમાનદારી-પ્રમાણિકતા પર સત્યઘટના આધારિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
29th Mar 2018 513
ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના દિવસે બે નિઃશુલ્ક છાશ કેન્દ્ર ખુલ્લાં મુકાયા
26th Apr 2018 613
વૈશાખ સુદ-૧૧, તા. ૨૬-૪-૧૮ના સમસ્ત જૈન સમાજના પાંચે ગચ્છમાં જૈનોના ગૌરવપ્રદ દિવસ જૈન શાસન સ્થાપના દિવસ ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો
01st Apr 2018 505
શ્રી સંઘની વર્તમાન કમિટીના કાર્યકાળને ત્રણ વર્ષ પૂર્ણ થયેલ છે.
20th May 2018 1936
SKGJS eDirectory website and app launched in a grand ceremony.
15th Apr 2018 648
દીક્ષાર્થી બહુમાન સમારોહમાં ત્રણ-ત્રણ મુમુક્ષુનું ડોંબીવલી સમાજ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા બહુમાન.
10th Apr 2018 507
શ્રી સંઘની વર્તમાન કમિટીના કાર્યકાળને ત્રણ વર્ષ પૂર્ણ થયેલ છે.
01st Apr 2018 537
ભુજ સમાજનો પહેલ વહેલો કાર્યક્રમ અતિ ઉત્સાહ-ઉમંગથી ઉજવાયેલ.
02nd Apr 2018 625
ચૈત્ર માસની નવપદની આયંબિલની ઓળી સમક્તિ ગ્રુપ દ્વારા દાતાઓનાં દાનથી કરાવવામાં આવેલ.
01st Apr 2018 889
આશ્રમવાસીઓની માંડવીના મહેરામણ (વિન્ડ ફાર્મ બીચ) પર વડીલ વંદના
08th Mar 2018 688
દીકરીથી દાદી સુધીની સંગીતમય સફર - Women's Day celebration
31st Mar 2018 - 01st Jan 1970 624
ઉપયોગી સેવાઓ અડધા ભાવે આપતું સેન્ટર
04th Feb 2018 1300
Highlights of Treasure Hunt organised by KVSO Gurjar Youth Forum
14th - 15th Jan 2018 1208
Mansi Bhagini Vrund is the first all ladies Gurjar Samaj Group (Club) all over Mumbai. The Club celebrated its Silver Jubilee on 14th January, 2018.
18th Feb 2018 1577
Please have a look at the highlights of Mani Laxmi Tirth Yatra
An appeal to all Kutchhi Gurjar Jain Samajs and Sansthas:
Please forward typewritten details of your past events with photographs and youtube video links.
કચ્છી ગુર્જર જૈન સમાજો અને સંસ્થાઓને અપીલ:
કૃપા કરીને આપની સંસ્થાના યોજાયેલ કાર્યક્રમોની વિગતો ટાઈપ કરીને ફોટોગ્રાફ્સ અને યુટ્યુબ વિડિઓ લિંક્સ સાથે મોકલાવો.
Email: kutchgurjari@gmail.com