યુવાનોનો યુગધર્મ

યુવાનોનો યુગધર્મ - પ્રવિણ પી. મહેતા, ભુજ

આજની વિષમ પરિસ્થિતિમાં બેકારી, મોંઘવારી અને ગરીબી વધતી જાય છે. મોંઘવારીનો મગર અને ભ્રષ્ટાચારનો ભોરીંગ સાણસામાં નથી પકડાતા. તવંગર અને ગરીબ વચ્ચેની ખાઈ ઊંડી અને પહોળી થતી જાય છે. પ્રદુષણ અને તાણના વિષચક્રમાંથી રોડપતિ કે કરોડપતિ છૂટી શકતા નથી. રોગચાળો ક્રમશઃ વધતો જાય છે. જંગલો કપાતાં જાય છે. પર્વતોને તોડવામાં આવે છે. કુદરતી નદીઓને નાથવામાં આવે છે. ગામડા ભાંગતાં જાય છે. શહેરો કીડીયારાની જેમ ઉભરાતાં જાય છે. સિમેન્ટ કોક્રીંટના ટાવર બંધાતા જાય છે. આ બધા પરિબળોથી ગરમીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે. કુદરતી સમતુલા ખોરવાય છે. સુનામી અને ધરતીકંપ વારંવાર આવી શકે છે. હવા- દવા, ખોરાક અને પાણી એના શુદ્ધ સ્વરૂપમાં મળતા નથી.

રાજકારણીઓ દિવસ-રાત ધન એકઠું કરે છે. ગરીબ પ્રજાને લૂંટીને વધુ ગરીબ બનાવે છે. ધર્મના નામે ધતિંગ ચાલે છે. ન્યાય અને નીતિમતાને નેવે મૂકવામાં આવે છે. ‘પૈસો મારો પરમેશ્વર’નું સૂત્ર સાર્થક થતું જાય છે. વરિષ્ઠ નાગરિકો, નિષ્ઠાવાન કાર્યકરો અને અનુભવીઓને એકબાજુ હડસેલી દેવામાં આવે છે.

આવી વિષમ પરિસ્થિતિમાંથી સમાજને કોણ મુક્ત કરાવશે? આપણી આશા આજના યુવકો-યુવતીઓ પર મંડાયેલી છે. ત્યારે આજના યુવાનોનો યુગધર્મ શું છે?

૧) આજના યુવાનો વ્યસનમુક્ત બને.

૨) મોજશોખ માટેના ખોટા અને મોટા ખર્ચાઓ પર કાપ મૂકે.

૩) ધર્મપ્રિય બની આપણી સંસ્કૃતિ અને સંસ્કારના વૈભવ વારસાને સાચવે અને દીપાવે.

૪) શિક્ષણક્ષેત્રે ઉચ્ચતમ શિખર સર કરીને વિદેશોના ઈજારાને પડકારવામાં પાવરધા બને.

૫) ભારતના ભાવિને ઉજળું બનાવે, પશ્ચિમની અસરથી દૂર રહે.

૬) ઘરડા મા-બાપને માનપૂર્વક સાચવે.

૭) પ્રચંડ પુરુષાર્થથી પોતાના જીવનને નંદનવન અને સમાજ તથા રાષ્ટ્રને તંદુરસ્ત, સુખ, સમૃદ્ધ અને સુંદર બનાવે.

 

 

 

(કચ્છ ગુર્જરીના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

Post your comment

Comments

 • descargar facebook 18/08/2019 7:28pm (4 months ago)

  Hi there, i read your blog occasionally and i own a similar one and i was just
  curious if you get a lot of spam remarks? If so how do you
  prevent it, any plugin or anything you can suggest?
  I get so much lately it's driving me mad so any assistance is very much appreciated.

 • minecraft games 18/08/2019 2:53pm (4 months ago)

  Your means of telling everything in this paragraph is actually fastidious, every one be capable of effortlessly understand it, Thanks a lot.

 • plenty of fish dating site 13/08/2019 6:52pm (4 months ago)

  I'm gone to convey my little brother, that he should
  also pay a quick visit this weblog on regular basis to get updated from most up-to-date news.

 • Lesactito 27/07/2019 6:38am (5 months ago)

  What Does Zithromax Look Like Cialis Griechenland Rezeptpflichtig <a href=http://orderlevi.com>where can i order levitra</a> Viagra Online Without Persciption

 • plenty of fish dating site 25/07/2019 10:46pm (5 months ago)

  Excellent post. I was checking constantly this blog and I'm impressed!
  Very useful information specifically the last part :
  ) I care for such information a lot. I was looking for this particular info for a long time.
  Thank you and good luck.

 • Rebpreepe 23/07/2019 10:46am (5 months ago)

  Prix Cialis 5 Mg Amoxicillin Breastfeeding Milk Supply Achat De Tadalafil Au Canada <a href=http://achetercialisfr.com>cialis 10mg dosage</a> Worldwide Bentyl

 • natalielise 23/07/2019 12:05am (5 months ago)

  I absolutely love your blog.. Pleasant colors & theme. Did you create
  this website yourself? Please reply back as I'm planning to create my own blog
  and would like to find out where you got this
  from or what the theme is called. Appreciate it! natalielise pof

 • plenty of fish dating site 19/07/2019 4:10am (5 months ago)

  It's actually very complex in this active life to listen news on Television, thus I just use web for
  that purpose, and obtain the most recent news.

 • Lesactito 15/07/2019 12:16pm (5 months ago)

  Baclofene 20 Mg Comprar Cialis Generico Europa <a href=http://buyviaa.com>viagra</a> Cialis Viagra Verkauf

 • Rebpreepe 11/07/2019 12:06pm (5 months ago)

  Propecia Regrow Further Hair Glucophage Metformin Le Viagra Pourquoi <a href=http://try-rx.com>viagra vs cialis</a> Cialis A Marseille

1 2 3 4 5

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates