તીર્થંકરો રજ અને મલ રહિત કેમ બને છે

તીર્થંકરો રજ અને મલ રહિત કેમ બને છે - રવિલાલ વોરા, મુંબઈ

રાગ-દ્વેષ રૂપી શત્રુ અથવા કર્મરૂપી શત્રુનો ઘાત કરે તે અરિહંત અથવા અર્હમ્‌ ઘાત યોગ્યતાના અર્થમાં પ્રયુક્ત થાય છે. દેવદૂત અષ્ટ પ્રતિહાર્યથી, ચોત્રીસ અતિશયોથી મુક્ત છે તે અરિહંત છે. આ રીતે ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત થયેલા લોકાલોકને પ્રકાશિત કરનારા, શ્રુત અને ચારિત્રરૂપ ધર્મની પ્રરૂપણા દ્વારા સંસાર સમુદ્રને પાર કરવા માટે ચતુર્વિધ સંઘ તીર્થની સ્થાપના કરનારા આ ચાર મૂળ અતિશયોથીયુક્ત અરિહંત પરમાત્માની સ્તુતિ કરી આપણે આ ભવસાગર પાર કરવાનો પ્રયત્ન કરીએ. ચોવીસ તીર્થંકરો તથા અન્ય સામાન્ય કેવલી ભગવાન તીર્થંકરની પ્રાપ્તિ પુણ્યોદયે થાય છે. કેટલાક આત્મા સાધનાના પુરુષાર્થી ઘાતી કર્મનો ક્ષય કરે છે. કેવળજ્ઞાન કેવળદર્શન પ્રગટ કરીને સામાન્ય કેવળી બને છે. પરંતુ તે કેવળી ભગવંતને તીર્થંકર નામ કર્મનો ઉદય ન હોવાથી તીર્થની સ્થાપના કરતા નથી. તીર્થંકર અને કેવળી બંનેને ચાર આઘાતિ કર્મોનો ઉદય હોવાથી સદેહે વિચરે છે. આયુષ્ય કર્મની સાથે ચારે અઘાતિ કર્મોનો ક્ષય થતાં બંને સિદ્ધ ગતિને પામે છે.

ભગવાન મહાવીરનું જીવન પણ મનોહર પ્રભાવપૂર્ણ છે. કેટલી કઠોર એકાંત સાધના. કેટલા ભીષણ એવમ્‌ લોભહર્ષક ઉપસર્ગોને સહન કર્યા! ગરીબ બ્રાહ્મણને પોતાના શરીર પરનું એકમાત્ર વસ્ત્રનું દાન આપવું, ચંદનબાળાના હાથે અડદના વાસી બાકુડા ભોજન માટે વહોર્યા, વિરોધીઓની હજાર યાતનાઓ સહન કરતા, યક્ષ જેવા મિથ્યા વિશ્વાસોનું ખંડન કરતા, ગૌતમ જેવા પ્રિય શિષ્યોની ભૂલ અપરાધ પર દંડ આપતા ભગવાન મહાવીરના દિવ્યરૂપ આદિ એકવાર પણ આપણી કલ્પના શક્તિ પર લઈ શકીએ તો ધન્ય ધન્ય બની જઈએ. અલૌકિક આનંદમાં આત્મવિભોર થઈ જઈશું.

કર્મરૂપી રજ- મલને દૂર કરનારા તીર્થંકરો રજ અને મલ રહિત છે. સૂત્રકારે રજ મલની ત્રણ વ્યાખ્યા કરી છે.

૧) બંધાતા કર્મને રજ અને પૂર્વે બંધાયેલા કર્મોને મલ કહે છે. તીર્થંકરોએ પૂર્વે બંધાયેલા ચાર ઘાતિ કર્મોનો નાશ કર્યો છે અને વિતરાગ અવસ્થામાં બંધાતા અઘાતિ કર્મોનો તથા પૂર્વબદ્ધ અઘાતિ કર્મોનો નાશ કરવાના છે તેથી તેઓ રજ-મલ દૂર કરનારા કહેવાય છે.

૨) બધ્ધ કર્મોને રજ અને નિકાચિત કર્મોને મલ કહે છે. કર્મબંધની અપેક્ષાએ કર્મની ચાર અવસ્થાઓ છે. સ્પૃષ્ટ, બદ્ધ, ..... અને નિકાચિત. કર્મબદ્ધની બીજી અવસ્થાના કર્મો બદ્ધકર્મ છે તેમાં ઉદ્વર્તન સંક્રમણ આદિ પરિવર્તનો થાય છે અને અત્યંત ગાઢ બંધનથી બંધાયેલા કર્મો જેમાં ઉદ્ધવર્તન, અપવર્તન આદિ કોઈપણ પ્રકારનું પરિવર્તન થતું નથી. તે નિકાચિત કર્મો છે. તિર્થંકરો સાધનાના પ્રબળતમ પુરુષાર્થ દ્વારા બદ્ધકર્મો અને નિકાચિત કર્મોનો નાશ કરે છે.

૩) કષાયના અભાવમાં વિતરાગ અવસ્થામાં બંધાતા ઐર્યાપથિક કર્મોને રજ અને કષાય સદ્‌ભાવમાં બંધાતા ઐર્યાપથિક કર્મોને મલ કહે છે. સંક્ષેપમાં રજ અને મલમાં આઠ કર્મોનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત વ્યાખ્યાઓથી સ્પષ્ટ થાય છે કે રજજ્ઞ કર્મોથી મલરૂપ કર્મોમાં ચીકાશ કે તીવ્રતા વિશેષ હોય છે. તીર્થંકરો અવશ્ય મોક્ષગામી હોવાથી રજ અને મલ બંને પ્રકારના કર્મોનો નાશ કરે છે. જરા અને મરણનો ઉપલક્ષથી જન્મ, જરા અને મરણનો પ્રક્ષીણા નાશ કરનારા તીર્થંકરોએ કર્મ બંધના મૂળભૂત કારણરૂપ રાગ-દ્વેષનો નાશ કર્યો હોવાથી પુનઃજન્મ ધારણ કરવો પડે તેવા કર્મોનો બંધ કરતા નથી. જન્મની પરંપરા જ અટકી જવાથી જરા, વૃદ્ધાવસ્થા કે મૃત્યુ અવસ્થા સહજ રીતે દૂર થાય છે. તીર્થંકરોનું વર્તમાન ભવનું આયુષ્ય પૂર્ણ થતાં સૂક્ષ્મ અને સ્થૂલ શરીરનો સર્વથા ત્યાગ કરે છે. તેમના દેહત્યાગને નિર્વાણ મોક્ષ કહે છે. આ રીતે તેઓ જન્મ, જરા, મરણનો નાશ કરનારા છે.

ઉપરોક્ત વિશેષતાઓથી યુક્ત હે ચોવીસ તીર્થંકરો ! મારા પર પ્રસન્ન થાઓ. તીર્થંકરો વીતરાગ હોવાથી કોઈ પર પ્રસન્ન કે અપ્રસન્ન થતાં નથી. તેમ છતાં ભક્તો તે પૂર્ણ પુરુષને સર્વસ્વ સમજીને તેનું શરણ સ્વીકારી પોતાના અહંભાવનો ત્યાગ કરી પોતાના ભક્તિસર ભાવો પ્રગટ કરે છે. પોતાના ભાવોની વિશુદ્ધિથી જ ભક્તના અનંત કર્મોની નિજર્રા થાય છે.

 

 

(કચ્છ ગુર્જરીના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

Post your comment

Comments

 • descargar facebook 19/08/2019 10:15pm (4 months ago)

  I really like your blog.. very nice colors & theme.
  Did you create this website yourself or did you hire someone to do
  it for you? Plz respond as I'm looking to create my own blog and would like to find out
  where u got this from. many thanks

 • descargar facebook 19/08/2019 11:11am (4 months ago)

  Hi there, I found your website by means of Google at the same time as looking for a similar subject,
  your site got here up, it looks good. I have bookmarked it in my google bookmarks.

  Hello there, simply became aware of your weblog thru Google, and found that it
  is truly informative. I'm going to be careful for brussels.
  I will be grateful when you continue this in future.
  Many other folks can be benefited out of your writing.
  Cheers!

 • minecraft games 18/08/2019 11:53pm (4 months ago)

  Just desire to say your article is as astonishing. The clarity
  in your post is simply nice and i can assume
  you are an expert on this subject. Well with your permission let me to grab your
  feed to keep up to date with forthcoming post.
  Thanks a million and please keep up the enjoyable work.

 • descargar facebook 18/08/2019 10:38am (4 months ago)

  I think the admin of this website is genuinely working hard in support
  of his website, since here every data is quality based stuff.

 • smore.com 26/07/2019 11:51am (5 months ago)

  We are a group of volunteers and starting a new scheme in our community.
  Your website offered us with valuable info to work on. You've done a formidable job and our whole community will be
  thankful to you. plenty of fish natalielise

 • plenty of fish dating site 25/07/2019 7:11am (5 months ago)

  Good information. Lucky me I found your site by accident
  (stumbleupon). I have saved it for later!

 • Lesactito 24/07/2019 5:27am (5 months ago)

  Preise Fur Viagra <a href=http://cialislis.com>cheapest cialis</a> Viagra Jokes

 • plenty of fish dating site 23/07/2019 11:39pm (5 months ago)

  Fantastic web site. Plenty of helpful information here.
  I am sending it to some buddies ans also sharing
  in delicious. And obviously, thank you on your
  effort!

 • natalielise 22/07/2019 2:30pm (5 months ago)

  Nice blog here! Also your website so much up fast! What web host are
  you using? Can I get your associate hyperlink in your host?
  I desire my website loaded up as quickly as yours lol natalielise plenty of fish

 • RandAsype 22/07/2019 12:31pm (5 months ago)

  Bentyl Best Website Next Day Celebrex Sales In Canada <a href=http://viaacost.com>viagra</a> Vermox Otc Or Rx Sex Pill

1 2 3 4 5

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates