તમે આદરેલી કળા નો લોકડાઉનમાં ઉપયોગ..

તમે આદરેલી કળા નો લોકડાઉનમાં ઉપયોગ.. - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢસીસા)

કહેવાય છે કે   જીવન માં શીખેલું ક્યારે, પણ એળે જતું નથી.

હમેશા જેના પાસે જે મળે તે શીખી લેવું જોઇયે, શીખવા માટે નાના મોટા વ્યક્તિને ન જુવો, પરંતુ ફકત તેના ગુણો જ આદરો.

ઘણાં વ્યક્તિને બધુ જ શીખવાનું શોખ હોય છે, દરેક ને કળાના કાર્યમાં કામણ સુસજજ થવું ગમે છે.

અમુક લોકોનું એવું પણ કહેવું છે કે ફકત એક  કલાને પ્રાધાન્ય આપો, દસ કળા માં હાથ ન નાખો.

પરંતુ  અમુક નવરાશની હમણાં જ લોકડાઉન ની પળોમાં વ્યક્તિમાં રહેલી અલગ અલગ કળાથી અભિવ્યક્તિમાં રહેલી ખીલવીને પોતે સારી રીતે સમય પસાર કરી શકે છે.

ગમે  ત્યારે ચાચીચુગલી કે નિંદા-કૂથલી નો સહારો લેવો પડતો નથી, પરંતુ બસ પોતે પોતાની કલાના અભિવ્યક્તિના નિગમથી આત્મિક આનંદ માણી શકે છે.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates