તહેવાર - જીવન જીવવાની જડીબુટ્ટી

તહેવાર - જીવન જીવવાની જડીબુટ્ટી - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ (પત્રી)

ભારતીય સંસ્કૃતિનું સૌથી મજાનું પાસું છે.. તહેવારો, પ્રસંગો અને ઉત્સવો.. સામાજિક, ધાર્મિક, રાજકીય... કોઈ પણ પ્રસંગ હોય અહીંની પ્રજા જ ઉત્સવ પ્રેમી છે.. પણ હવે તહેવાર આઉટિંગ કરીને ઉજવાય છે... 2-3 હોલીડે હોય એટલે હિલસ્ટેશન અથવા બીચ.. ભલે એની પણ અલગ મજા છે. પણ તહેવારની ઉજવણીનો આનંદ અનેરો છે..

રોજબરોજના કર્યોને ભૂલી આનંદથી ઉત્સવના વધામણાં કરવા અને હળવી પળો માણવી.. કુટુંબ, મિત્રો સાથે સમય પસાર કરવો... મસ્તી મજાથી તરબોળ ક્ષણો... એ જ તહેવારની મજા.. એ જ જીવનની ઉર્જા, એ જ આનંદની જડી બુટ્ટી..

આ તો થઇ કેલેન્ડરના તહેવારોની વાત... જે બધા માટે ઉત્સવ છે... ખરેખર આનઁદની પ્રત્યેક પળ.. સફળતાની હર એક ક્ષણ એક ઉત્સવ છે.. આ ઉત્સવો જ જીવવાનું ધ્યેય છે..

મારે આજની ઘડી છે રળિયામણી... અહીં મારો લેખ છપાય છે એ પણ મારે મન ઉત્સવ જ છે..

આકાશમાં પતંગના રંગ ભરવા, હોળીથી હૈયાના રંગ ભરવા, વરસાદમાં પલળવું અને માટીની સુવાસના ઉચ્છવાસમાં રંગ ભરવા... દિવાળીના દિવાથી રોશનીના રંગ ભરવા.. વગેરે વગેરે... આ જ જીવનનો આસ્વાદ છે.. તહેવારો જીવનનો હર્ષોલ્લાસ છે, શક્તિ નો સંચાર છે, હ્દયનો આનંદ છે.. મને શોખ નથી એમ કહીને ન ટાળો, જિંદગીની આ જડીબુટ્ટીને મન ભરીને માણો..

Post your comment

Comments

 • plenty of fish dating site 13/08/2019 7:50pm (4 months ago)

  I every time emailed this webpage post page to all my associates, for the reason that
  if like to read it after that my links will
  too.

 • pof https://natalielise.tumblr.com 02/08/2019 3:06am (4 months ago)

  I like the valuable info you provide in your articles.
  I will bookmark your blog and check again here regularly.

  I am quite sure I will learn many new stuff right here!
  Best of luck for the next! pof natalielise

 • pof https://natalielise.tumblr.com 01/08/2019 4:40am (4 months ago)

  What's up Dear, are you really visiting this website daily, if so then you will absolutely obtain good experience.
  natalielise pof

 • smore.com 26/07/2019 6:05am (5 months ago)

  An outstanding share! I've just forwarded this onto a coworker who had been doing
  a little homework on this. And he actually bought me dinner simply
  because I discovered it for him... lol. So let me reword this....
  Thanks for the meal!! But yeah, thanks for spending some time to
  discuss this matter here on your website. natalielise pof

 • Kelstaife 24/07/2019 12:24pm (5 months ago)

  buy cheap accutane online Viagra Ohne Rezept Serios Overnight Delivery Premarin 56 0 3 Mg <a href=http://howtogetvia.com>viagra prescription</a> Amoxicillin And Birth Control Pills 50 Gel Kamagra Oral Jelly Discount Viagra Prescription

 • natalielise 24/07/2019 11:17am (5 months ago)

  I know this web page gives quality based content and additional data, is there any
  other site which provides such information in quality?
  pof natalielise

 • plenty of fish dating site 24/07/2019 8:05am (5 months ago)

  Wow, marvelous blog format! How lengthy have you ever
  been blogging for? you make running a blog glance easy.
  The total glance of your site is fantastic, let alone the content!

 • Kelstaife 23/07/2019 2:17pm (5 months ago)

  Online Propecia Prescription Testiculos Propecia <a href=http://elc4sa.com>online pharmacy</a> Como Conseguir Cytotec En Usa Prix Cialis Pharmacie Suisse Ebay Cheap Cialis

 • how to get help in windows 10 21/07/2019 3:21am (5 months ago)

  If you are going for most excellent contents like I do, only
  go to see this website everyday since it offers feature contents, thanks

 • plenty of fish dating site 19/07/2019 3:39am (5 months ago)

  Post writing is also a fun, if you know afterward you can write
  otherwise it is difficult to write.

1 2 3 4

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates