સ્ત્રી અને પુરુષ વચ્ચેનો તફાવત

સ્ત્રી અને પુરુષ વચ્ચેનો તફાવત - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢશીશા)

સ્ત્રી એ શું છે? કદી પુરુષે સમજવાનો પ્રયત્ન નથી કર્યો.

સ્ત્રીને હંમેશા બીજા માટે જ જીવવાનું છે. પોતાનું વ્યક્તિત્વ કે સ્ટેટસ જાળવવાનો અધિકર મળતો નથી. હંમેશા અરમાનો ચકચૂક થતા રહે છે. ફક્ત સપના સેવી બેસી રહે છે.

સપનાઓ હકીકતમાં બદલાતા ખૂબ સમય લાગે છે. તેમાં ક્યારેક નસીબ સાથ આપે છે, ક્યારેક નથી પણ આપતો.

સ્ત્રીએ સહનશીલતાની મૂર્તિ અને ધીરજની પ્રતીક છે, છતાં એ પરાવલંબી છે. સ્વતંત્રતાથી જીવવાના પ્રયત્નો થકી ખૂબ અડચણ ઉભી થાય છે.

જો કે હવે એવું નથી રહ્યું? સમયના બદલાતા પ્રવાહમાં સ્ત્રી ખૂબ જ આગળ નીકળી ગઈ છે, પરંતુ હજુ જોઈએ એવા દરજ્જો મળ્યો નથી. આપણો ભારત દેશ પુરુષપ્રધાન દેશ છે. જેમાં સ્ત્રીને અવસરે અવસરે પુરુષોની સલાહસૂચનથી કાર્યમાં આગળ ઝંપલાવવું પડે છે.

પુરુષો પોતાનું સ્ટેટસ જાળવવા સ્ત્રીની આત્મિયતાનું ઘણીવાર અપમાન કરે છે. છતાં પણ સ્ત્રી હૃદયે કોમળ છે, લાગણીના આંસુના પ્રવાહથી સંસારની પગદંડીમાં આગળ વધતી રહી છે.

સતત સવારથી રાત સુધી કાર્ય કરનારી સ્ત્રીના કોઈ ખબરઅંતર પૂછનારો પણ નથી. હંમેશા બસ બીજાના ખ્યાલમાં દરેકના ટાઈમ સાચવવામાં પોતાની જિંદગીનો અમૂલ્ય પ્રવાહ વહેવડાવી દે છે.

સ્ત્રી બનવું સહેલું છે પરંતુ લાગણીના પ્રવાહના કાંકરાઓને દૂર કરવું અઘરું છે. ધીરજ રાખવી, સહનશીલ બનવું, પોતાના સ્ટેટસને અધૂરો રાખીને બીજાને આગળ વધારવું, પોતાના કૌશલ્યો પરિપૂર્ણ હોવા છતાં બીજાને તક આપવી.

આ છે સ્ત્રીની પરિપકવતા. આ છે ભારતીય નારી.. સ્ત્રીને પુરુષ વચ્ચેનો તફાવત.

 

 

 

 

(કચ્છ ગુર્જરીના જાન્યુઆરી ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

 

Post your comment

Comments

 • descargar facebook 20/08/2019 1:25am (4 months ago)

  I just could not leave your web site before suggesting that I extremely enjoyed the
  standard info an individual supply to your visitors? Is going to be back regularly to inspect new posts

 • plenty of fish https://natalielise.tumblr.com 02/08/2019 6:35am (4 months ago)

  My relatives all the time say that I am killing my
  time here at net, except I know I am getting know-how everyday by reading thes fastidious content.
  plenty of fish natalielise

 • dating site 31/07/2019 3:03pm (4 months ago)

  My coder is trying to persuade me to move to .net
  from PHP. I have always disliked the idea because of the costs.
  But he's tryiong none the less. I've been using Movable-type on various websites for about a year and am anxious about switching to another platform.

  I have heard very good things about blogengine.net.
  Is there a way I can transfer all my wordpress content into
  it? Any kind of help would be greatly appreciated!

 • dating site 30/07/2019 10:49am (5 months ago)

  This post gives clear idea for the new people of blogging, that genuinely how to do blogging and site-building.

 • Rebpreepe 27/07/2019 3:52pm (5 months ago)

  Buy Levitra Without Prescription Canadian Pharm Meds Propecia Online No Prescription Viagra <a href=http://cialtadalaf.com>generic 5mg cialis best price</a> Prix Du Viagra En Algerie The Purple Pharmacy Web Site

 • plenty of fish dating site 25/07/2019 7:14pm (5 months ago)

  Thank you, I've recently been searching for info about this topic for ages and yours is the best I have discovered so far.

  But, what in regards to the bottom line? Are
  you positive concerning the supply?

 • plenty of fish dating site 23/07/2019 11:46pm (5 months ago)

  Great post. I was checking constantly this blog and I'm impressed!
  Extremely useful info particularly the last part :) I care for such info
  much. I was seeking this particular information for a long time.
  Thank you and good luck.

 • natalielise 22/07/2019 2:43pm (5 months ago)

  Howdy! Do you know if they make any plugins to safeguard against hackers?
  I'm kinda paranoid about losing everything I've worked
  hard on. Any recommendations? pof natalielise

 • how to get help in windows 10 21/07/2019 7:51am (5 months ago)

  It's hard to find educated people for this topic, but you sound like you know what you're
  talking about! Thanks

 • plenty of fish dating site 19/07/2019 5:28am (5 months ago)

  Please let me know if you're looking for a author for your blog.
  You have some really good posts and I believe I would be a good asset.
  If you ever want to take some of the load off, I'd absolutely love to write
  some articles for your blog in exchange for a link back to mine.
  Please shoot me an e-mail if interested. Many thanks!

1 2 3

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates