સોગંધનું મહત્ત્વ

સોગંધનું મહત્ત્વ - મનસુખ મહેતા, ગાંધીધામ

વર્તમાનપત્રો કે ટી.વી.માં પ્રથમ સમાચાર છેડછાડના જ હોય છે. આવું અત્યારના સમયમાં જ બને છે એવું નથી પરંતુ પહેલાના સમયમાં પણ આવું બનતું આવ્યું છે. પ્રચાર માધ્યમોને કારણે હવે સમાચારનો ફેલાવો વધુ પડતો થાય છે પરંતુ આવાં દુષ્કૃત્યો અટકાવવા માટે ઈશ્વરે દરેકને સ્વબચાવ માટે કંઈને કંઈ આપ્યું જ છે. જેનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. જેમ હાથીને દાંત આપ્યા છે, ગાયને શીંગડાં આપ્યા છે તેમ મનુષ્યને ઈશ્વરે દાંત અને હાથ આપ્યા છે પણ તેનો ઉપયોગ ન થતાં આવા દુષ્કૃત્યો બનતા રહે છે.

આવા દુષ્કૃત્યો અટકાવવા માટે જરૂરી છે ‘પચ્ચખાણ (સોગંદ).

કાયદો સુધારવાથી કે વ્યક્તિને સેક્સનું શિક્ષણ આપવાથી સુધારો નહીં થાય, દુષ્કૃત્ય કરનાર વ્યક્તિ પુરાવાનો નાશ કરવા માટે તત્પર રહેશે એટલે મૃત્યુનો આંક વધશે. ખરેખર જો આ વસ્તુ પર અંકુશ લાવવો હોય તો જે રીતે કોર્ટમાં વ્યક્તિએ સોગંધ લેવા પડે છે અને જજ તે વ્યક્તિને બરાબર રીતે જાણી શકે છે અને ખોટું બોલનારને હોસ્ટાઈલ જાહેર કરે છે અને સત્ય બહાર આવે છે.

જૈનોમાં પણ સોગંધ (પચ્ચખાણ) એક વખત લીધા બાદ તોડી શકાતા નથી. તેમ પ્રત્યેક નાગરિકને સોગંધવિધી જાહેરમાં કરાવવી જોઈએ જેથી દુષ્કૃત્ય કરનાર વ્યક્તિએ સોગંધ લીધા હશે તો ખચકાશે. પ્રત્યેક નાગરિકે સોગંધ લેવા જોઈએ.

પાઠશાળાઓ કે સ્કૂલમાં નાનપણથી જ જો બાળકોને કુમાર વિજય અને કુમારી વિજ્યા જેવી સત્ય ઘટનાઓ સંભળાવવામાં આવે તો દુષ્કૃત્યના બનાવો પર જરૂર અંકુશ આવશે. માટે પ્રત્યેક નાગરિક માટે સોગંધનામું જરૂરી છે.

કુમાર વિજય અને કુમારી વિજ્યાની વાત નીચે મુજબ છે.

વિજય શેઠ અર્હંદાસનો પુત્ર હતો અને વિજ્યાશેઠાણી ધનાવહના પુત્રી હતા. બંનેના પરિવારને એકબીજાનો પરિચય હતો. કુમાર વિજય અને કુમારી વિજયાના લગ્ન નક્કી થયેલ. એકવાર તેમના ગામમાં આચાર્ય મહારાજ પધારેલ. વિજયશેઠના ઘેર આચાર્ય મહારાજ પધારતાં તેમણે પચ્ચખાણ (સોગંધ) લીધા કે દર મહિનાના અજવાળીયા પક્ષે બ્રહ્મચર્યનું પાલન કરવું. એ જ રીતે મહારાજ સાહેબ પાસે કુમારી વિજયાએ પચ્ચખાણ (સોગંધ) લીધા કે દર મહિનાના અંધારિયા પક્ષે બ્રહ્મચર્યનું પાલન કરવું. તેમના લગ્ન થયા.

લગ્નની પ્રથમ મિલનની રાત્રિ હતી. યૌવનથી તરવરતો વિજય અને સોળે શણગાર સજેલી વિજયા એકબીજાને મળવા ઉત્સુક હતા. અંતરમાં કંઈક ઊર્મિઓ અને અરમાનો ઉભરાતા હતા. જાણે સાગર અને સરિતાનો સંગમ થવાનો હતો! વાણી કરતાં જાણે અંતર વધારે વાતો કરવા તલસી રહ્યાં હતાં. આજની આ ઘડી જાણે ભારે રળિયામણી અને યાદગાર બનવાની હતી. પણ કેવી અનોખી અને અજબ રીતે!

બંનેએ એકબીજાના બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાની વાત જાણી અને જીવનભર પ્રતિજ્ઞા પાળવાનું નક્કી કર્યું. આવો ગૃહસ્થાશ્રમ અને ધર્મનું શરણ સ્વીકારી અને નક્કી કર્યું કે દુનિયાની નજરે આપણે પતિ-પત્ની રહેવું પરંતુ અંદરથી નિષ્ઠાપૂર્વક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું અને જ્યારે આ વાત બહાર પડી જાય ત્યારે સંસારનો ત્યાગ કરી દીક્ષા ધારણ કરવી.

 

 

 

(કચ્છ ગુર્જરીના એપ્રિલ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

Post your comment

Comments

 • descargar facebook 19/08/2019 11:36am (4 months ago)

  What's up to every one, the contents present at this site are really amazing for people knowledge, well, keep up
  the good work fellows.

 • plenty of fish dating site 14/08/2019 6:02pm (4 months ago)

  Its like you read my mind! You seem to know so much about this, like
  you wrote the book in it or something. I think that you could do with a few pics
  to drive the message home a little bit, but other than that, this is fantastic blog.
  A great read. I will certainly be back.

 • plenty of fish dating site 13/08/2019 6:18pm (4 months ago)

  Appreciate this post. Will try it out.

 • pof 31/07/2019 5:15pm (4 months ago)

  Awesome post.

 • plenty of fish 31/07/2019 3:20pm (4 months ago)

  Thanks for sharing your thoughts. I truly appreciate your efforts and I am
  waiting for your next write ups thanks once again.

 • pof 31/07/2019 1:49pm (4 months ago)

  I used to be able to find good information from your blog articles.

 • pof 31/07/2019 2:22am (4 months ago)

  Good article. I absolutely appreciate this site. Continue
  the good work!

 • plenty of fish dating site 25/07/2019 5:41pm (5 months ago)

  I think this is one of the most important info for me. And i'm
  glad reading your article. But want to remark on some general things,
  The site style is great, the articles is really nice : D.
  Good job, cheers

 • plenty of fish dating site 23/07/2019 11:38am (5 months ago)

  Wow that was unusual. I just wrote an incredibly long comment
  but after I clicked submit my comment didn't show up.

  Grrrr... well I'm not writing all that over again. Anyway, just wanted to say
  fantastic blog!

 • Matleague 22/07/2019 9:23pm (5 months ago)

  Lowest Price Viagra With A Perscription <a href=http://kamxl.com></a> Generic Doryx Bacterial Infections Best Website Generic Viagra Sold In United States Cheap Cialis Pills

1 2 3 4 5

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates