સિનિયર સિટીઝનોને મળતા લાભો

સિનિયર સિટીઝનોને મળતા લાભો - જુમખલાલ ચુનીલાલ શાહ, માંડવી

(૧) સીનિયર સીટીઝનોને હમણાં સુધી રૂા. ૧૦,૦૦૦/-ની છૂટ હતી હવે તા. ૧-૪-૨૦૧૮ (૧૮-૧૯નાં વર્ષમાં) રૂા. ૫૦,૦૦૦/-ની બેંક ફિક્સ્ટ ડીપોઝીટ, પોસ્ટ ઓફિસના વ્યાજ તથા સેવીંગ્ઝ ખાતામાં વ્યાજની છૂટ આપવામાં આવેલ છે.

(૨) ૬૫ વર્ષની તથા ૮૦ વર્ષની ઉપરનાં સિનિયર સીટીઝન તથા સુપર સિનિયર સીટીઝનને હેલ્થ ઈન્સ્યુરન્સ પ્રિમિયમમાં ૮૦ડી સેક્સન હેઠળ મેડીકલ ખર્ચ અથવા ક્રિટીકલ માંદગીમાં રૂા. ૧ લાખ તથા હેલ્થ ઈન્સ્યુરન્સ પ્રિમિયમમાં રૂા. ૫૦,૦૦૦/-નું Exemption મળશે.

(૩) પ્રધાનમંત્રી વયવંદના યોજના : આ યોજના હેઠળ તાજેતરમાં માર્ચ- ૨૦૧૮થી માર્ચ ૨૦૨૦ સુધી લંબાવેલ છે. આ યોજનામાં ૧૫ લાખના રોકાણમાં વાર્ષિક ૮ ટકાના દરે ગેરન્ટેડ વ્યાજ આપવાનું રહેશે. આ યોજનાનો ૧૦ વર્ષનો ગાળો રહેશે.

(૪) સિનિયર સિટીઝન સેવીંગ્ઝ સ્કીમઃ આ સ્કીમ હેઠળ કોઈપણ સીનિયર સીટીઝન કે જેની ઉંમર ૬૦ વર્ષથી વધુ તે આ સ્કીમમાં રૂા. ૧૫ લાખ સુધીનું રોકાણ કરી શકશે અને વ્યાજનો વાર્ષિક દર ૮.૩ ટકા રહેશે. વ્યાજ દર મહિને ચૂકવવામાં આવશે જે ખાતામાં જમા કરવામાં આવશે.

(૫) વ્યવસાય વેરો : અમુક રાજ્યોમાં ૬૫ વર્ષની વધુ ઉંમરનાં સિનિયર સીટીઝનને વ્યવસાય વેરામાં માફી છે.

(૬) સિનિયર સીટીઝનને ઈન્કમટેક્સમાં રૂા. ૩ લાખ તથા સુપર સિનિયર સીટીઝનને રૂા. ૫ લાખ સુધી ઈન્કમટેક્સમાં છૂટ છે.

(૭) રેલ્વે ભાડામાં પુરુષને ૬૦ વર્ષની ઉંમરમાં ૪૦% તથા મહિલાઓને ૫૮ વર્ષની ઉંમરમાં ૫૦% ભાડામાં રાહત આપવામાં આવે છે. આ રાહત બધા જ ક્લાસીસમાં મેઈલ, રાજધાની, જન શતાબ્દિ, શતાબ્દી, દુરંતો તેમજ એક્સપ્રેસ ટ્રેનોમાં આપવામાં આવે છે.

(૮) ૬૦ વર્ષ તથા ૮૦ વર્ષનાં ઉપરનાં સિનિયર સીટીઝનોને વરિષ્ઠ મેડીક્લેમ પોલીસી હેઠળ રૂા.૧ લાખ  સ્પીટલાઈઝ તથા રૂા. ૨ લાખ ભયંકર માંદગી હેઠળ, એલઆઈસી પાસે સિનિયર સીટીઝન યોજના હેઠળ વરિષ્ઠ પેન્શન વીમા યોજના હેઠળ નક્કી કરેલું પેન્શન પ્રોવાઈડ કરે છે.

(૯) ૬૫ વર્ષથી વધુ ઉંમરનાં સિનિયર સીટીઝનને ટેલિફોનનું કનેકશન વગર ચાજર્ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે અને પ્રાયોરિટીનાં ધોરણે કનેક્શન આપવામાં આવે છે. ૬૫ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સીટીઝનને માસિક સર્વિસ ચાજિર્સમાં તથા ઈન્સ્ટોલેશન ચાજિર્સમાં લેન્ડલાઈન કનેક્શનમાં ૨૫% કન્શેસન આપવામાં આવે છે.

ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી અમૃત માં યોજના અમલી કરેલ છે તેમજ સિનિયર સીટીઝનો માટેે ‘મા વાત્સલ્ય’ની યોજના જાહેર કરેલ છે :

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા. ૧૮-૧૦-૨૦૧૭નાં ઠરાવ ક્રમાંક ૧૦૨૦૧૨/૪૭૧/જી-૧ મુજબ ૨.૫૦ લાખ રૂપિયા સુધીની પારિવારીક આવક ધરાવતાને રૂા. ૩ લાખ સુધીની પારિવારિક વા. આવક ધરાવતા પરિવારોને ‘મા વાત્સલ્ય’ યોજનામાં સમાવેશ કરવાની તથા રૂા. ૬ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબોને સિનિયર સીટીઝનોનો સમાવેશ કરવાની મંજુરી આપવામાં આવેલ છે.

ઉપરોક્ત ઠરાવથી સચિવાલય ગાંધીનગરનાં તા. ૨૭-૩-૨૦૧૮વાળા પરિપત્ર મુજબ-માં અને મા વાત્સલ્ય યોજના હેઠળ નિયમ કરેલ પ્રોસીઝરો ઉપરાંત કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની સારવારોનાં પ્રોસીઝરનો ઉમેરો કરવામાં આવે છે તેમજ નવી ઉમેરાયેલી ટ્રાન્સપ્લાન્ટેશનની પ્રોસીજરો માટે લાભની મર્યાદા પ્રતિવર્ષ, પ્રતિ કુટુંબ રૂા. ૫ લાખની સારવાર મળવા પાત્ર રહેશે. તેમજ ‘મા’ અને ‘મા વાત્સલ્ય’યોજનામાં આપવામાં આવતા લાભની મર્યાદા રૂા. ૩ લાખ વધારીને રૂા. ૩ લાખ કરવામાં આવેલ છે જેથી હવેથી ‘મા’ અને ‘મા વાત્સલ્ય યોજના’ના તમામ લાભાર્થીઓને યોજના હેઠળ નિયમ કરેલ ગંભીર બિમારીઓ અને પ્રોસીજરો માટે રૂા. ૩ લાખ સુધીની કૅશલેસ સારવાર મળવા પાત્ર રહેશે.

 

 

(કચ્છ ગુર્જરીના ઓક્ટોબર-નવેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

Post your comment

Comments

 • descargar facebook 20/08/2019 3:18am (4 months ago)

  I am not sure where you are getting your information, but good topic.

  I needs to spend some time learning more or understanding
  more. Thanks for magnificent info I was looking for this info for
  my mission.

 • descargar facebook 19/08/2019 4:42am (4 months ago)

  Heya i am for the primary time here. I came across this board and I to find It really
  useful & it helped me out a lot. I hope to offer one thing back and help others like you aided me.

 • descargar facebook 18/08/2019 6:27pm (4 months ago)

  Simply desire to say your article is as surprising.

  The clearness on your post is just cool and i could suppose you are knowledgeable on this subject.
  Well together with your permission allow me to grasp your feed to stay up to date with imminent post.
  Thanks one million and please keep up the enjoyable work.

 • plenty of fish dating site 13/08/2019 3:00pm (4 months ago)

  Excellent site. Lots of useful information here. I'm sending it to some buddies ans also sharing
  in delicious. And of course, thanks to your sweat!

 • dating site 01/08/2019 6:43pm (4 months ago)

  This is a great tip especially to those fresh to the blogosphere.
  Short but very accurate information… Thank you for
  sharing this one. A must read article!

 • pof https://natalielise.tumblr.com 01/08/2019 7:03am (4 months ago)

  Admiring the dedication you put into your site and detailed information you
  provide. It's great to come across a blog every once in a while that isn't the same old rehashed information. Fantastic read!
  I've bookmarked your site and I'm adding your RSS feeds to my Google account.

  plenty of fish natalielise

 • plenty of fish 31/07/2019 7:09am (4 months ago)

  I think this is among the most vital info for
  me. And i am glad reading your article. But should remark on some general things, The site style is wonderful, the articles is really
  excellent : D. Good job, cheers

 • dating site 30/07/2019 10:30pm (4 months ago)

  I'm really impressed with your writing skills as well as with the layout
  on your blog. Is this a paid theme or did you customize it yourself?
  Anyway keep up the nice quality writing, it's rare to see a nice
  blog like this one nowadays.

 • natalielise 26/07/2019 2:53pm (5 months ago)

  Hello! Would you mind if I share your blog with my twitter group?
  There's a lot of people that I think would really appreciate your content.
  Please let me know. Cheers natalielise pof

 • smore.com 26/07/2019 9:49am (5 months ago)

  Hi, I read your blogs like every week. Your humoristic style is witty, keep up
  the good work! pof natalielise

1 2 3 4

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates