સત્ય વચન

સત્ય વચન - હીરા ભોગીલાલ દોશી, ડોંબીવલી (માંડવી)

૧) મનનો અભિગમ બદલવાથી તમે તમારી આખી જિંદગી બદલી શકો છો.

૨) આ પૃથ્વી પર બે જ જણ સુખી છે. એક બાળક અને બીજો ગાંડો. તમારું લક્ષ્ય સિદ્ધ કરવા ગાંડા બનો અને પછી તમારી પાસે જે કંઈ છે એ માણવા માટે બાળક બનો.

૩) દુઃખ આપવાની ભલે હોય બધામાં હોંશિયારી, પણ ખુશ રહેવાની ખુદમાં હોવી જોઈએ તૈયારી.

૪) અદાલતમાં ન્યાય ભલે શોભતો હોય, ઘર તો સમાધાનથી જ શોભે છે. હકની મારામારી અદાલતમાં ભલે થતી હોય, ઘર તો કર્તવ્યના ખ્યાલથી જ ગૌરવ પામે છે. અધિકારની વાતો પરાયા વચ્ચે ભલે થતી હોય, પરિવાર સાથે તો ત્યાગની વાતો જ શોભાસ્પદ છે.

૫) મને લાગે છે કે લાગણીની જગ્યાએ સંપત્તિ વાપરનારો જેમ કુટુંબમાં માર ખાઈ જાય છે. તેમ હૃદયની ભાષા વાપરવાની જગ્યાએ બુદ્ધિની ભાષા બોલવા લાગનારો કુટુંબમાં માર જ ખાઈ જાય છે. યુવાની, સંપત્તિ અને બુદ્ધિની ગરમી હૃદયની લાગણીના પુષ્પને સૂકવી નાખે છે.

૬) વૃદ્ધ મા-બાપ પાસે ફુરસદ સિવાય કાંઈ બચ્યું હોતું નથી અને યુવાન પુત્ર પાસે વૃદ્ધ મા-બાપ પાસે બેસવા ફુરસદ નથી.

૭) માણસનું મૃત્યુ થાય તો તે તસવીર બની જાય છે, નેતાનું મૃત્યુ થાય તો તેનું સ્મારક બને છે, પણ કવિ કે લેખક તેના લેખ અને કવિતા દ્વારા માનવી માટે હંમેશાં જીવંત રહે છે.

૮) જિંદગી કઠિન છે. એમાં જવાબ શોધવામાં સમય બગાડવો નહીં. કારણકે તમને જ્યારે જવાબ મળે ત્યારે જિંદગી સવાલ બદલી નાખે છે.

 

 

 

 

(કચ્છ ગુર્જરીના ફેબ્રુઆરી ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

Post your comment

Comments

 • descargar facebook 18/08/2019 4:25pm (4 months ago)

  I'm amazed, I have to admit. Rarely do I encounter a blog that's both educative and engaging, and let me
  tell you, you have hit the nail on the head. The issue is something too few
  people are speaking intelligently about. Now i'm very happy that I came
  across this in my search for something regarding this.

 • plenty of fish dating site 14/08/2019 7:57pm (4 months ago)

  I'm gone to convey my little brother, that he should also visit
  this webpage on regular basis to take updated from hottest information.

 • plenty of fish dating site 14/08/2019 11:37am (4 months ago)

  Informative article, totally what I wanted to find.

 • plenty of fish 31/07/2019 1:09pm (4 months ago)

  Hey I know this is off topic but I was wondering if you knew of any widgets
  I could add to my blog that automatically tweet
  my newest twitter updates. I've been looking for a plug-in like this
  for quite some time and was hoping maybe you would have some experience with something like this.
  Please let me know if you run into anything.

  I truly enjoy reading your blog and I look forward to your new updates.

 • dating site 30/07/2019 9:20am (5 months ago)

  Everything is very open with a really clear clarification of
  the issues. It was truly informative. Your site is useful.

  Thanks for sharing!

 • smore.com 26/07/2019 7:23am (5 months ago)

  Attractive section of content. I just stumbled upon your web site and in accession capital to assert
  that I acquire actually enjoyed account your blog posts.
  Any way I will be subscribing to your feeds and even I achievement you access
  consistently fast. plenty of fish natalielise

 • plenty of fish dating site 25/07/2019 9:54am (5 months ago)

  Hi there! Do you know if they make any plugins to safeguard against hackers?
  I'm kinda paranoid about losing everything I've worked hard on. Any suggestions?

 • Matleague 25/07/2019 2:46am (5 months ago)

  Lexapro Brand Online <a href=http://genericviabuy.com>viagra</a> Levitra Posologie Forum

 • WilliaamWew 24/07/2019 8:04am (5 months ago)

  WilliaamWew
  http://jusintergentes.com.ua/index.php?option=com_k2&view=itemlist&task=user&id=45125&lang=uk
  stepashka77821

 • plenty of fish dating site 24/07/2019 1:16am (5 months ago)

  Very nice article, exactly what I was looking for.

1 2 3 4 5

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates