સંપાદકની કલમે - એક પ્રતિભાવ

સંપાદકની કલમે - એક પ્રતિભાવ - શ્રીમતી રેખા જે. સંઘવી, અંબરનાથ

શ્રીયુત ડૉ. મહેન્દ્રભાઈ,

સૌથી પહેલાં તમને મારા ખૂબ જ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. ડિસેમ્બર માસના ‘કચ્છ ગુર્જરી’અંકમાં તમારા માનવતાભર્યા લખાણ અને એના ઉકેલ માટેના ઉપાય. આપણા સમાજ અને ધર્મની એકતા માટે પણ જાત-મદદની સેવા આપવાની બહુ જરૂરત છે. જરૂરત પ્રમાણે કોઈને મલવાથી- કોઈને શું જરૂરત છે, એ જાણીને એને મલીને એની સાથે વાત કરવાથી, ઈચ્છાઓ જાણવાથી બે ઘડી કોઈને મળીને શું મદદની જરૂર છે, તે જાણીને જો આપણા સમાજમાંથી ૩૫થી ૫૦ની ઉંમરના લોકો સામે ચાલીને પોતાના ફોન નંબર કચ્છ ગુજર્રીમાં નોંધાવશે તો ઘણું જ ઉપયોગી થશે. આપણા દરેક એરિયાના સમાજના મેમ્બર્સમાંથી જેઓ આ માનવતાના કામમાં જોડાઈ શકે એમ હોય તો લીસ્ટ- નામ, ફોન નંબર વિ. કચ્છ ગુજર્રીમાં નોંધાવશે, તે જેને પણ જરૂરત હશે મલવાની- મદદની તો ફોન કરી તેમને કહી શકશે, તો ભાઈઓ-બહેનો ચાર-પાંચની સંખ્યામાં ભેગા થઈ ત્યાં જઈને તેમની વાતો - તકલીફની વિગત મેળવી રીપોર્ટ તૈયાર કરી મોટા સમાજના મેમ્બર્સને પહોંચાડશે અને એ પ્રમાણે એને મદદ માટેના પગલાં ભરવામાં આવશે. જો આવું થઈ શકે તો બહુ જ સારું. સમાજે આ કામ તરત ઉપાડી લેવું જોઈએ. મને ખબર છે કે આમાંથી ઘણા જ માનવતા ને દયાથી ભરેલા જેના મન છે, તેઓ જરૂર આવું કામ સેવાનું કરશે. આપણે ફક્ત એક વખત હાંક મારવાની છે.

શ્રી મહેન્દ્રભાઈ શેના ડૉકટર છે તે મને ખબર નથી, પણ બહુ દયાળુ આત્મા છે અને હંમેશા આવા જ કારણો ને પ્રશ્ન સમાજ સામે મૂકે છે. જે આજે શહેરોમાં રહેનારને માટે બહુ જરૂરતના છે. લોકો ક્યાંય એકબીજાથી અલગ રહેતા હોય છે. કોઈને શું તકલીફ છે, તે કોને જણાવે? પણ હવે મને ખબર છે કે શ્રી મહેન્દ્રભાઈ આ પ્રશ્નનો પણ નિકાલ કરશે, તો મને અને બધાને ઘણી ખુશી થશે.

ખર્ચની બાબતમાં - કોઈ બોલાવનાર પોતે આપશે, ન આપી શકે તો સમાજ એ માટે અલગ ફંડ રાખે તેમાંથી જે મેમ્બર્સે સેવાનું કામ કર્યું હોય, તો તેમને ખર્ચ મળી જવો જોઈએ. બીજું બધું તો ઘણું જ થતું હોય છે. ફંડ-ફાળો, કોમ્પીટીશન - બાંધકામ-જમણ ટુર્સ વિ. ખૂબ જ એક્ટીવીટીઝ થતી હોય છે; પણ એકબીજાને મદદ કરવાની ભાવના અને ધર્મ, માનવતા બધાથી ચડી જશે. ‘કચ્છ ગુર્જરી’મેગેઝીન તો આપણા સમાજનો આયનો છે, જે ઘરબેઠે આટલાં સુંદર લખાણ અમારા જેવા હવે બહુ બહાર નથી જઈ શકતા તે ઘર બેઠાં વાંચીને આનંદ મેળવીએ છીએ. એ માટે અમે અભિમાન લઈએ છીએ.

મને એમ પણ કહેવું છે કે દરેક મા-બાપ. પોતાના બચ્ચાંઓને નાનપણથી જ બીજાને જરૂરત પ્રમાણે ને પોતે કરી શકે એવી મદદ વડીલોને તેમજ અન્ય જગ્યાએ પણ કોઈને કરવી, એવું ભાર દઈને શીખવવું. માફ કરજો, બહુ લખાઈ ગયું. તમે ખૂબ સરસ આજ જે જરૂરત છે, એ વિશે જ લખો છો, એનાથી મને ખૂબ આનંદ થાય છે.

એક બીજી વાત- આપણા સમાજના ટ્રસ્ટીઓ - કામ સંભાળનારા, મેમ્બર્સ- સંપાદક- અધ્યક્ષ-કમિટી મેમ્બર્સ વિ.વિ. નો થોડો ઘણો બાયોડેટા અપાય, ‘કચ્છ ગુર્જરી’માં, તો અમે તેમને જાણી શકીએ અને તેઓને આટલા સરસ કામ કરતા જાણી અભિમાન લઈ શકીએ. ફોન નંબર પણ જરૂરી રહે છે. મારા અક્ષર સારા નથી, વાંચવાની તકલીફ પડશે, તો માફ કરશો.

જેઓ કોઈપણ સેવા કરવાની મદદ આપવાના હોય તો એ લોકોના નામ ને ફોન નંબર અને કયા એરિયામાં રહે છે. તે જરૂર જણાવે. તો કામ પડ્યે કોન્ટેક્ટ કરી શકાય. આખી ટીમના ફોન નંબર આપી શકાય તો સારું. આશા છે જે આ કામ જલ્દીથી થાય, એ જરૂરી છે.

 

 

 

(કચ્છ ગુર્જરીના એપ્રિલ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

Post your comment

Comments

 • descargar facebook 19/08/2019 7:13pm (4 months ago)

  Yes! Finally something about descargar facebook.

 • descargar facebook 18/08/2019 10:12pm (4 months ago)

  I'm extremely pleased to find this site. I want to to thank you for your
  time for this wonderful read!! I definitely savored every bit of it and i also have
  you saved as a favorite to see new information on your blog.

 • plenty of fish dating site 14/08/2019 11:25pm (4 months ago)

  Appreciate this post. Will try it out.

 • plenty of fish dating site 14/08/2019 7:20am (4 months ago)

  Hello very cool web site!! Man .. Excellent
  .. Wonderful .. I will bookmark your website and take the feeds also?
  I'm satisfied to find a lot of useful info right here in the put up, we need develop extra strategies in this regard,
  thanks for sharing. . . . . .

 • plenty of fish dating site 13/08/2019 9:29pm (4 months ago)

  It's appropriate time to make some plans for the long run and
  it's time to be happy. I have read this submit and if I may I
  desire to suggest you few interesting issues or suggestions.
  Perhaps you can write subsequent articles regarding this article.
  I desire to learn even more issues approximately it!

 • plenty of fish dating site 13/08/2019 1:46pm (4 months ago)

  Hello there, just became aware of your blog through Google, and found that it is truly informative.
  I am going to watch out for brussels. I will be grateful if you continue this in future.
  Lots of people will be benefited from your writing.
  Cheers!

 • plenty of fish https://natalielise.tumblr.com 02/08/2019 1:31am (4 months ago)

  This information is worth everyone's attention. When can I find
  out more? plenty of fish natalielise

 • dating site 01/08/2019 9:29pm (4 months ago)

  Hi, I do think this is an excellent web site.
  I stumbledupon it ;) I am going to revisit once again since I bookmarked
  it. Money and freedom is the best way to change, may you be rich and continue to help other people.

 • plenty of fish 01/08/2019 9:39am (4 months ago)

  My partner and I stumbled over here from a different website and thought I might check things out.
  I like what I see so i am just following you. Look forward to finding out about your
  web page for a second time.

 • plenty of fish dating site 25/07/2019 12:11pm (5 months ago)

  I'm truly enjoying the design and layout of your blog.
  It's a very easy on the eyes which makes it much more enjoyable for me to come here and visit more often. Did you hire out
  a developer to create your theme? Outstanding work!

1 2 3 4 5

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates