સમય

સમય - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢસીસા)

સમય ની વ્યાખ્યા કોઇકે બહુ સુંદર રીતે કરી છે.........

તમે રાહ જુવો ત્યારે ધીમો હોય છે,

તમે મોડા હો ત્યારે ઝડપી હોય છે;

તમે દુખી હો ત્યારે તે મારકનો કે પીડાદાયી હોય છે,

તમે જ્યારે પીડા કે વેદના માં હો ત્યારે તે અનંત હોય છે, અખૂટ હોય છે,

તમે જ્યારે સુખી આનંદ માં હો ત્યારે તે ટૂંકો હોય છે;

તમને કંટાળો આવે ત્યારે તે લાંબો હોય છે,

આમ જીવન માં ગણી વાર સમય તમારી લાગણીઓ ને અને

મનોસિથ્તિ દ્વારા નક્કી થતો હોય છે, ધડીયાળના કાંટા દ્વારા નહિ,

આથી જ હમેશા ખુશ રહો,તમારો સમય સારો છે એવું સતત

માનતા રહો, અનુભવતા રહો..............

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates