‘કચ્છ ગુજર્રી’- સમાજની એકરાગિતાનો સેતુ

‘કચ્છ ગુજર્રી’- સમાજની એકરાગિતાનો સેતુ - જગદીશ રવિલાલ શાહ, વડોદરા

Hats off to Kutch Gurjari

કચ્છી ગુજર્ર જૈન સમાજની સંસ્કારિતા અને એકરાગિતાના સેતુ બની રહેલા ‘કચ્છ ગુજર્રી’એ નવા નવા આયામો સિદ્ધ કરવા માંડ્યા છે. એ માટે સંપાદકો અને સંચાલકોને ખૂબ ખૂબ ધન્યવાદ. હૃદયભીનાં અભિનંદન. ખાસ તો એટલા માટે કે છેલ્લા કેટલાક મહિનાઓથી સમાજના આબાલવૃદ્ધ કલમસેવીઓ પોતાની વૈચારિત-પ્રસાદી લેખિની સ્વરૂપે પીરસતા થયા છે. માધ્યમ ભલે નિબંધ સ્પર્ધાના સ્પર્ધક-લેખકોનું રહ્યું હોય પણ આઠમા ધોરણમાં ભણતા છાત્રથી માંડીને નિવૃત્તવય માણી રહેલા વયસ્કો પણ પોતાના વિચારો પ્રગટ કરતા થયા એવી આનંદભરી વાત આ લેખનપ્રસાદીમાંથી ઉપસી છે. એ સૌને આવકાર.

છેલ્લા થોડા મહિનાઓમાં આપણા સમાજના નિવડેલા સાહિત્યકાર અરવિંદભાઈ (બાબુભાઈ) ફોફળિયા પણ લખતા થાય એય કેટલી મોટી પાકટ વયે! એમનો સાહિત્યસંસ્કાર વારસો પ્રાપ્ત કરી ચૂકેલાં બહેન સુષ્મા શેઠ, માતૃછાયા (ભુજ) હાઈસ્કૂલના શિલ્પી અને સમાજરત્ન કુ. નલિનીબેન શાહ અને એમની અનુજબહેન ડૉ. અલકા શાહને પણ સરસ્વતીનું વરદાન મળેલું છે. એમણે સૌએ પણ કલમ ઉપાડી, ભલેને જત લખવાનું કે..’માં સરળ અને હૈયાબોલી ભાષામાં ચિંતનલેખ દ્વારા કીર્તિ શાહ- દંપત્તીએ પણ વિચારોના અજવાળાં પાથર્યા.

ગાંધીધામ, ભુજ, મુલુંડ (મુંબઈ)ના કલમસેવીઓની અલપકલપ હાજરી નિયમિત બને તો હું શ્રદ્ધાપૂર્વક માનું છું કે ‘કચ્છ ગુજર્રી’એ અન્ય અખબારો - સામયિકોમાંથી ઉંચકેલું સાહિત્ય પીરસવું જ ન પડે. બહેન નિરંજના જિતેન્દ્ર શાહ ‘કચ્છ ગુજર્રી’નાં રોશની-પ્રમાણ છે. ડૉ. મહેન્દ્રભાઈ શાહ પોતાની ટૂંકી સંપાદકીય કોલમ દ્વારા ચોટહૂક વાતો કરતા રહે છે. સમાજહિત વિશેની એમની ખાંખત અવશ્ય પ્રેરક બનશે. ચિંતન-અનુસરણ સમાજે વિચારવાનું રહે. અને હવે તો વિશેષ આનંદ. ‘કચ્છ ગુજર્રી’ઓનલાઈન થયું છે. વિદેશમાં વસતો સમાજજન એથી વતનની સુગંધિની અનુભૂતિ કરશે.

વળી, નવી વાત, દર મહિને શ્રેષ્ઠ લેખ/પ્રસાદીને પુરસ્કારની. ખૂબ ખૂબ આવકાર્ય. મારા મનની આ વાત અગાઉ આપને જણાવી જ હતી. પુનઃ અભિનંદન અને આવકાર. વિશેષ વળી અવકાશે...

 

(‘કચ્છ ગુર્જરી’ના જુન ૨૦૧૮ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

Post your comment

Comments

 • plenty of fish dating site 14/08/2019 7:06am (4 months ago)

  I'm no longer positive the place you are getting your information, however great topic.

  I needs to spend a while finding out much more or working out
  more. Thank you for fantastic info I was looking for this info for
  my mission.

 • plenty of fish https://natalielise.tumblr.com 01/08/2019 1:44am (4 months ago)

  I know this site offers quality based posts and other data, is there any other web page which gives such stuff
  in quality? natalielise plenty of fish

 • smore.com 26/07/2019 2:11am (5 months ago)

  Excellent post. I was checking continuously this blog and I'm impressed!
  Very helpful information specifically the last part :) I care for such information much.
  I was looking for this certain information for a
  very long time. Thank you and best of luck. plenty of fish natalielise

 • FranClity 25/07/2019 3:30am (5 months ago)

  Levitra In Farmacia Cheap Sex Pills <a href=http://buylevi.com>buy levitra on line</a> Herbal Viagra 200mg

 • natalielise 24/07/2019 8:50pm (5 months ago)

  I always used to read piece of writing in news papers but
  now as I am a user of net therefore from now I am using net
  for posts, thanks to web. plenty of fish natalielise

 • Matleague 23/07/2019 5:34am (5 months ago)

  Finasteride Nolvadex <a href=http://cialtadalaf.com>buy cialis</a> Amoxicillin Reconstitution Cialis Preise Polen

 • how to get help in windows 10 17/07/2019 10:57pm (5 months ago)

  Quality articles is the secret to attract the visitors
  to pay a quick visit the web page, that's what this web site is providing.

 • FranClity 17/07/2019 8:06am (5 months ago)

  Tadalis Sx Pas Cher <a href=http://yafoc.com>propecia precio medicina</a> Cephalexin Or Cefalexin

 • how to get help in windows 10 16/07/2019 1:30pm (5 months ago)

  Wow that was strange. I just wrote an really long comment
  but after I clicked submit my comment didn't appear. Grrrr...
  well I'm not writing all that over again. Regardless, just wanted to say great blog!

 • Matleague 15/07/2019 2:08pm (5 months ago)

  Achat Amoxicillin Pharmacie Envoyer Annuaire Propecia Contraindications Ace Inhibitors <a href=http://4rxday.com>cialis prices</a> Erectiledysfunctiononline Propecia Comprimidos 1 Mg

1 2 3 4

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates