સાથ સંગાથ

સાથ સંગાથ - નયના અનીલકુમાર મહેતા, ચેમ્બુર (મુંબઈ)

છીએ બને,

એક બીજાના,

પૂરક  . . . 

છે મુકામ,

નિશ્ચિત આપણી,

જિંદગીનો,

મળે સાથ તારો,

પૂરો કે પછી,

અધૂરો  . . . 

ભલે ને હોય,

સુખદ કે પછી,

દુઃખદ . . . 

અંતે તો,

રહેશું સાથે ને 

સંગાથે  . . . 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates