Random thoughts

Random thoughts - CA Jayesh Bharath Shah, Kochi (Mandvi)

લાગણીના બે ટીપાં અત્તર જેવા હોય છે
સંબંધમાં છાંટીયે તો સુવાસ ફેલાવી દે છે
બસ જરૂર છે તો પોતાની જાતને ઘસવાની
ચંદન‌ ને ભી ઘસાવવુ પડે છે સુવાસ ફેલાવવા માટે.

સંબંધોમાં સ્વાસ ચાલુ રાખો
જે થી કોઈ ફરીયાદ ના કરે
બાકી મૃત્યુ પછી બધા ફરી યાદ કરે છે
એજ અફસોસથી કે જીવતા યાદ કર્યા હત‌ તો?

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates