Random thoughts

Random thoughts - સીએ જયેશ ભરત શાહ, કોચીન (માંડવી)

અપેક્ષાઓ રાખવાની ટાળતા શીખો
પોતાના મનને હવે વાળતા શીખો
જીવી લ્યો એકત્વથી પોતાની જાતની સાથે
તમારી અંદર રહેલા અદભૂત વ્યક્તિત્વને માણતા શીખો

જીવન જીવવાની મજા ત્યારે આવે
જે મળ્યું છે તેમા આનંદ આવે
બાકી ઈચ્છાઓનું અંત તો ક્યારેય ના આવે
જે સમજે તે સદાય સુખમાં નહાવે

ભૂલોને ભૂલતા શીખો
હ્રદયને સાફ રાખતા શીખો
શું મળશે યાદ કરીને જૂના ઘાવ
હવે તો રાખો સ્વીકારના ભાવ

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates