પુસ્તક

પુસ્તક - ચાર્મી અપૂર્વ શાહ, ભુજ

પુસ્તક છે આપણો મિત્ર,

સુખ - દુઃખની સમજનું જે આપે છે ચિત્ર,

પુસ્તક વાંચવાથી મળે વધુ જ્ઞાન,

જેનાથી ઘણા લોકો અજ્ઞાન.

પુસ્તકને કરો તમે પ્રિત,

એમાં છુપાઈ છે જીવનની રીત.

 

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates