પાવન વાણી

પાવન વાણી - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢશીશા)

રોજ એક કલાક સમજણ મળે તેમ કરવું જ જોઈએ,

રોજ એક કલાક જિનવાણી મળવી જ જોઈએ.

જેમ ખોરાક વગર શરીર અટકે

તેમ જિનવાણી વગર આત્મા ભૂખ્યો રહે.

જિનવાણી એ તો મોક્ષમાર્ગનો દીપક છે.

 

 

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates