સંગર્ષોમાઠી જિતાડનાર, હારને જીતમાં બદલનારા હમેશા ઊચાઇના શિખરને પ્રાપ્ત કરીને હમેશા વિનંર્મ બનવું એ પુત્રીને શિખ્વ્તા હોય છે.
જિંદગી સમયનો અરીસો છે,
નિરાશામાથી આશાનું કિરણનું કામ પપ્પાનું,
હતાશ જિંદગી માથી ફરી પાછું વસંત લાવવાનું કામ પપ્પા કરે છે
દિલથી પ્યારી પુત્રીને પવિત્ર સંબંધનું નામ આપનારા પપ્પા
પુત્રી ને પ્રભુતાના પગલે પગલે શિખામણ આપનાર પપાં હો,
અવરોધોને દૂર કરી આગમની જ્યોત પ્પ્ર્ગ્તવનાર પપા,
પિયરમાં સુખ સમપ્ન્ત્તા, હોવા છતાં પણ સાસરે સમપ્ન્ત્તા ઓછી મળે છ્ત્તા પણ એકજેસ કર્તા શીખવે છે
પપ્પાએ પુત્રીનો અંતેર્મુખી અરીસો છે, જે પોતાના સર્વ સંપન ગુણોનો દીકરીને મહાવરો આપે છે.
ભલે છોરું, કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય, પપ્પાએ પાણી જગ્યાએ દૂધ આપનારા દરેક ઇરછા પૂરી કરનારા ફ્ક્ત દીકરીની ઇરછાને દૂરથી અંદાજ કરનારા પપ્પા.
પરમાત્મા એ પિતા સ્વરૂપે પપ્પાને મોકલ્યા છે, પરંતુ તે તમામ જગ્યાએ પહોચી ન સકતા પરમ પૂજય પિતાજીનું સ્થાન આપ્યું છે, પરમ માપરમ ઉતમ આત્મા પિતાજી.
દુખમાં સુખનો અહેસાસ કરાવનારા પિતાજી, દરેક ખુશીને પચાવતા સિખ્વ્નારા પિતાજી.........