સંપાદકની કલમે - ડિસેમ્બર

સંપાદકની કલમે - ડિસેમ્બર - ડૉ. મહેન્દ્ર બુદ્ધિચંદ શાહ, મુંબઈ

આપણા દેશમાં ૬૦ વરસથી વધુ ઉંમરની વ્યક્તિઓની સંખ્યા દસ કરોડથી પણ વધારે થઈ ગયેલ છે. મોટી ઉંમરે નિવૃત્ત જીવન જીવવાની ગુણવત્તા માટે સંવત ૨૦૧૬માં થયેલ ગણતરી પ્રમાણે આપણો દેશ આખી દુનિયાના દેશોમાં સૌથી છેલ્લે નંબરે આવેલ છે. તંદુરસ્તીની નિમ્ન કક્ષાની સંભાળ, અપૂરતું શિક્ષણ અને વૃદ્ધાવસ્થામાં કુટુંબના સભ્યો તરફથી લાગણીના અભાવને કારણે આપણા દેશમાં વૃદ્ધાવસ્થા એક રોગ ગણવામાં આવે છે. આપણા દેશમાં ઈ.સ. ૧૯૫૧માં સરેરાશ અપેક્ષિત આયુષ્ય ફક્ત ચાલીસ વરસનું હતું. હવે અપેક્ષિત આયુષ્ય લગભગ ચોસઠ વરસનું છે.

ભૂતકાળમાં ભારતમાં લોકોના સંસ્કાર વૃદ્ધજનોને માન-સન્માન આપવાના તેમજ તેમની સંભાળ લેવાના હતા. હવે એક ગણતરી મુજબ અગિયાર ટકા વૃદ્ધોને શાબ્દિક કે શારીરિક કે આર્થિક અપમાન સહન કરવું પડે છે અથવા કુટુંબના સભ્યો તરફથી તેમના તરફ બેદરકારી દર્શાવવામાં આવે છે. કેટલાંક કુટુંબમાં વૃદ્ધ મા-બાપ દેશમાં એકલા રહેતા હોય છે અને યુવાન દીકરાઓ તથા તેના કુટુંબીજનો પરદેશ સ્થાયી થઈ ગયેલ હોય છે. ઉપરોક્ત વિવિધ કારણોને લીધે વૃદ્ધાવસ્થામાં જીવન ગુજારવું બહુ મુશ્કેલ બની જાય છે.

આપણા સમાજમાં પણ કેટલાક વૃદ્ધો ઉપરોક્ત તકલીફો અનુભવતા હશે. આપણા સમાજના વૃદ્ધોની સ્થિતિ બાબત આપણી વિવિધ સંસ્થાઓએ પોતાના કાર્યકરોને સમાજના દરેક વૃદ્ધજનની મુલાકાત લઈ તેમની તકલીફો સમજવાની કોશિશ કરવી જોઈએ અને શક્ય હોય તો તે બાબત વૃદ્ધોને મદદ કરવી જોઈએ. આપણા સમાજના ડૉકટરોને પ્રોત્સાહિત કરીને વૈદકીય તેમજ અન્ય ખમતીધર ભાઈઓની મદદ લઈ અન્ય સહાય પહોંચાડવી જોઈએ. જેથી આપણા સમાજના વૃદ્ધ ભાઈ-બહનો સુખશાંતિનું જીવન ગુજારી શકે. આપણા સમાજના લોકો વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં જઈને રહેવાનું પસંદ નથી કરતા કારણકે પોતાના કુટુંબની ઈજ્જત ધૂળમાં મળવા જેવી લાગે છે.

 

 (કચ્છ ગુર્જરીના ડિસેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

Post your comment

Comments

 • descargar facebook 19/08/2019 11:01pm (4 months ago)

  Just wish to say your article is as surprising. The clarity
  for your submit is simply spectacular and that i could think you are
  a professional on this subject. Fine together with your permission allow me to seize your feed to stay up to date with forthcoming post.
  Thank you 1,000,000 and please keep up the gratifying work.

 • plenty of fish dating site 14/08/2019 9:56am (4 months ago)

  This website truly has all of the information I needed concerning this subject
  and didn't know who to ask.

 • Kelstaife 28/07/2019 1:10pm (5 months ago)

  Bentyl Antispas With Free Shipping Cialis Durata Rapporto <a href=http://cidovir.com>cialis for sale</a> Vendo Viagra Iquique

 • FranClity 26/07/2019 6:15am (5 months ago)

  Ceclor And Keflex Levitra Kaufen Rezeptfrei Cialis Et Psa <a href=http://sildenaf50.com>viagra</a> Amoxicillin Facts Cialis Sale Us Pharmacy Buy Levitra Best Price

 • natalielise 25/07/2019 9:32pm (5 months ago)

  If you would like to take a great deal from this article then you
  have to apply these strategies to your won blog. natalielise
  plenty of fish

 • plenty of fish dating site 23/07/2019 2:25pm (5 months ago)

  Good post! We will be linking to this particularly great content on our site.
  Keep up the great writing.

 • how to get help in windows 10 20/07/2019 12:53pm (5 months ago)

  Hi Dear, are you really visiting this site regularly,
  if so after that you will absolutely take nice experience.

 • plenty of fish dating site 19/07/2019 4:48am (5 months ago)

  Hi, this weekend is fastidious in favor of me, since
  this occasion i am reading this great informative paragraph here at my home.

 • plenty of fish dating site 18/07/2019 4:35pm (5 months ago)

  I am curious to find out what blog system
  you're working with? I'm having some small security issues with my latest site and I'd like to find something more risk-free.
  Do you have any solutions?

 • FranClity 18/07/2019 7:38am (5 months ago)

  Cipro And Amoxicillin Toghter Propecia Dolore <a href=http://tadalafonline.com>cialis online</a> Propecia Diabetes Dejar De Fumar Sky Pharmacy Wellbutrin

1 2 3 4

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates