નૂતન વર્ષાભિનંદન

નૂતન વર્ષાભિનંદન - રોશની ગૌતમ શાહ, વર્ધમાનનગર

અવિરત સેવા આપતું  'કચ્છ ગુર્જરી',

સૌના હૃદયે બિરાજતું  'કચ્છ ગુર્જરી',

ગુજર્ર સમાજનો સેતુ  'કચ્છ ગુર્જરી',

પરોક્ષરૂપે લોકડાઉનમાં ઓનલાઇન સાથ નિભાવતું  'કચ્છ ગુર્જરી',

સુંદર કૃતિઓનો મેળાવડો  'કચ્છ ગુર્જરી',

સાથ સહકારની ભાવના સાથે આગળ વધતું  'કચ્છ ગુર્જરી',

શબ્દો દ્વારા પરસ્પર માન આપતું 'કચ્છ ગુર્જરી',

સાથે મળી ‘કોરોના’નો સામનો કરવા આહવાન કરતું  'કચ્છ ગુર્જરી',

મુદ્રિત આવૃત્તિ દ્વારા ફરી પ્રત્યક્ષ થતું  'કચ્છ ગુર્જરી',

નવું વર્ષ સૌના માટે શુભ રહે તેવી શાબ્દિક પ્રાર્થના કરતું  'કચ્છ ગુર્જરી',

૨૦૨૧નું વર્ષ સર્વ માટે બને ખુશહાલ અને પ્રેરણાદાયી

સમય ભલે કરે કસોટી સદા આપણી,

સાથે રહે આપણું  'કચ્છ ગુર્જરી'.

 

 

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates