નૂતન વર્ષ

નૂતન વર્ષ - હીરા ભોગીલાલ દોશી, ડોંબીવલી (માંડવી)

આ લેખ લખ્યા પહેલાં મારા સર્વે ગુજર્ર ભાઈ-બહેનોને નૂતન વર્ષના અભિનંદન.

નૂતન વર્ષ એટલે એક વધારે વર્ષની સમાપ્તિનો દિવસ.

હવે શરૂ થઈ રહ્યો છે ૨૦૧૯ની સાલ માટે નવા સંકલ્પ કરવાનો દિવસ. કશું સમાપ્ત થતું હોય ત્યારે નવી શરૂઆત પણ થતી હોય છે. આપણે વીતેલા સમયમાંથી કશુંક શીખવાનો ઈરાદો રાખીએ છીએ પરંતુ નવું શીખી શકીએ છીએ કે કેમ તે પ્રશ્ન જ રહે છે. રોજીંદી ઘટમાળ, રોજીંદો વ્યવહાર, રોજીંદું જીવન, માત્ર સમય વીતતો જાય છે. દર વર્ષે અરસપરસ આપેલી શુભેચ્છાનો રંગ ધીરેધીરે ઊમટવા લાગે છે. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે નવા વર્ષમાં જીવી રહ્યા છીએ. કશુંય બદલાતું નથી, કારણકે આપણો અભિગમ બદલાતો નથી.

સકારાત્મક અભિગમ કેળવવા માટે માનસિકતા બદલવાની જરૂર છે તેથી જ કોઈ કવિએ કહ્યું છે કે ‘તમે તમારો અભિગમ બદલો, તમારું જીવન બદલાઈ જશે.’ જીવન તો એજ હોય છે. માત્ર આપણા દૃષ્ટિકોણમાં પરિવર્તન આવે, તો આપણે જિંદગીને નવા અજવાળામાં જોઈ શકીએ. ફરિયાદો અને અસંતોષને બદલે નવી તકોનો ઉઘાડ દેખાય છે. સકારાત્મક અભિગમ ધરાવ્યા પછી આપણી ઊર્જાનું રૂપ જ બદલાઈ જાય છે. દરેક નવું વર્ષ નવી ઊર્જાને જન્મવાની તક આપે છે. મૂલ્ય હોય છે સમયના ઢાંચામાંથી બહાર નીકળી આવતી જીવનશૈલીનું, તે એક એવી જીવનશૈલી હોય છે જેના સપના વ્યક્તિ એની પરિસ્થિતિ પ્રમાણે ઘડે છે.

ચાલો આપણે નવા વર્ષમાં સમગ્ર દુનિયાને બદલવાનો નહિ જાતને બદલવાનો સંકલ્પ કરીએ. જાતને બદલશું તો આપણો દૃષ્ટિકોણ બદલશું તો આખી દુનિયા આપણને બદલતી લાગશે. બધી બાબતો માટે સારું વિચારીએ, સારું બોલીએ. ઈચ્છાશક્તિને મજબૂત બનાવીએ, આશાવાદી વિચારો ઘડીએ. આપણા જીવનમાં મહાન બાબતો જ બનવાની છે. તે બાબતો પર દૃઢ વિશ્વાસ રાખીએ.

સકારાત્મક વિચારસરણીના પ્રણેતા અને લેખક નોર્મન વિન્સેન્ટ કહે છે. ‘શ્રેષ્ઠ અને સૌથી વધારે સફળ જીવનનું રહસ્ય છે - જૂના, મૃત અને બીમાર વિચારોને બહાર કાઢી ફેંકી દો. એને સ્થાને તમારી ભીતર નવા જીવંત અને પ્રબળ આસ્થા ધરાવતા વિચારોને પ્રગટાવો. નવા વિચારોનો પ્રવાહ તમને અને તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે તે વાતને વળગી રહો.’

આજના નવા વર્ષે એટલું જ કહેવાનું કે ‘જીવન તો એ જ હોય છે. માત્ર આપણા દૃષ્ટિકોણમાં પરિવર્તન આવે તો આપણે જિંદગીને નવા અજવાળામાં જોઈ શકીએ’.

 

 

(કચ્છ ગુર્જરીના જાન્યુઆરી ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

Post your comment

Comments

 • descargar facebook 19/08/2019 1:21am (4 months ago)

  Awesome! Its actually amazing paragraph, I have got much clear idea concerning from this post.

 • minecraft games 18/08/2019 7:30pm (4 months ago)

  I really like it when individuals come together and
  share opinions. Great blog, stick with it!

 • descargar facebook 18/08/2019 11:38am (4 months ago)

  I want to to thank you for this good read!!
  I certainly loved every bit of it. I have you book-marked to check out new
  stuff you post…

 • dating site 01/08/2019 7:00pm (4 months ago)

  Spot on with this write-up, I truly think this website needs far more
  attention. I'll probably be returning to read more, thanks for
  the information!

 • plenty of fish 01/08/2019 8:07am (4 months ago)

  Oh my goodness! Awesome article dude! Thank you so much, However I am having problems with
  your RSS. I don't know the reason why I am unable to join it.

  Is there anybody else having identical RSS problems?
  Anyone that knows the solution will you kindly respond?
  Thanx!!

 • plenty of fish https://natalielise.tumblr.com 31/07/2019 9:22pm (4 months ago)

  We stumbled over here coming from a different web address and thought I might as well check things out.
  I like what I see so now i am following you. Look forward to going over your web page yet again. plenty of fish natalielise

 • pof 31/07/2019 1:47am (4 months ago)

  Hello, just wanted to mention, I liked this article. It was helpful.
  Keep on posting!

 • dating site 30/07/2019 3:13pm (4 months ago)

  It's appropriate time to make some plans for the future and it
  is time to be happy. I've read this post and if I could I desire to suggest you
  some interesting things or advice. Maybe you can write next
  articles referring to this article. I wish to read even more
  things about it!

 • Stepamabe 26/07/2019 2:19am (5 months ago)

  Buy Viagra By Pill Canadian Generic No Presciption Buy Accutane Mastercard <a href=http://leviprix.com>buy vardenafil 40 mg malaysia</a> Cialis Spedito Dall'Europa

 • smore.com 25/07/2019 10:07pm (5 months ago)

  It's not my first time to pay a visit this
  web site, i am visiting this web page dailly and obtain pleasant
  data from here everyday. natalielise pof

1 2 3 4

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates