મને મારુ પાલીતાણા પાછું ખપે

મને મારુ પાલીતાણા પાછું ખપે - કુલીન નરેશભાઈ ઝવેરી, ભુજ

આજથી કરી મેં આ પહેલ
ન દહીં, ન શેરડી નું રસ, કે ન તળેટીની ભેલ 
બંધ કરવું મારે મારા પાલીતાણાએ પાપનું ખેલ
સિદ્ધોની સાધનાતણું છે, આ શેત્રુંજય મહેલ
નહિ ચડવા દઉં તેના પર કોઈના અધમનું મેલ.

વાપરીશ માત્ર ભોજનશાળા અને ભાથા-ગ્રહે
લારી - હોટલે નહિ ભટકવા દઉં સુદ્ધાંત નજરે
જે થકી તર્યા અહીંથી અનંતા, પોતાનું ભવસાગર
નહિ અભડાવા દઉં તે શેત્રુંજયની એક પણ કાંકર. 

હવે નથી ભરવું પેટ, ખાઈને એ અભક્ષનું ગાણું 
મને વહાલું ભાતાગ્રહ ને ભોજનશાળાનું ભાણું
નથી વેડફવા હવે પાલીતાણાએ કોઈ પણ ખોટા નાણાં 
મને પાછું જોઈએ મારુ પાલીતાણા.

નહિ ખરીદું સ્લીપર, હું ઉગાડે પગે ચડીશ
ન જોઈએ વેચાતું શ્રીફળ, હું દાદાને મારા ભાવ ધરીશ
ન જોઈએ મને લાકડી, હું સિદ્ધોના ટેકે પગથીએ પડીશ 
મારાથી ઊંચકાય તેટલુંજ ભાર હું ઊંચકીશ.

આ મહાસંકલ્પ મારે મન રટતું 
નથી ખરીદવી મારે બજારેથી એક પણ વસ્તુ
ભલે હોય મોંઘુ કે ગમે તેટલું સસ્તું
કારણકે, મારે તો હૈયે હોય શેત્રુંજય વસતું.

સહન કર્યું ન સહેવાય એટલું ઘણું બધું
ખર્ચીશ નહિ રૂપિયા અહીં એકસો થી વધુ 
જણ-જણ નું હૈયું હવે એકજ જાપ જપે
મને મારુ પાલીતાણા પાછું ખપે.

Post your comment

Comments

 • minecraft games 19/08/2019 12:46pm (4 months ago)

  Excellent blog here! Additionally your site rather a lot up fast!
  What web host are you the use of? Can I get your associate hyperlink to your host?
  I want my website loaded up as quickly as yours lol

 • plenty of fish dating site 14/08/2019 12:07pm (4 months ago)

  I think the admin of this web page is actually working hard in favor of his website, for the
  reason that here every material is quality based
  data.

 • plenty of fish dating site 13/08/2019 1:15pm (4 months ago)

  Pretty! This was an incredibly wonderful article.
  Many thanks for providing these details.

 • plenty of fish https://natalielise.tumblr.com 02/08/2019 12:18am (4 months ago)

  Hello! I've been following your weblog for some time now and finally got the courage to go ahead and give you a shout
  out from Humble Tx! Just wanted to mention keep up the great work!
  plenty of fish natalielise

 • dating site 31/07/2019 2:21pm (4 months ago)

  Hi there everybody, here every person is sharing these experience, thus
  it's good to read this webpage, and I used to pay a quick visit this blog everyday.

 • Kelstaife 27/07/2019 6:46am (5 months ago)

  Kamagra Oral Jelly Vrouwen <a href=http://bestviaonline.com>viagra</a> Acquistare Cialis Tadalafil Get Pyridium Website France With Free Shipping Without A Script

 • smore.com 26/07/2019 10:58am (5 months ago)

  Wow that was odd. I just wrote an very long comment but after I clicked submit my comment didn't appear.
  Grrrr... well I'm not writing all that over again. Anyways, just wanted to say excellent blog!
  pof natalielise

 • plenty of fish dating site 24/07/2019 3:57am (5 months ago)

  This is the perfect site for anyone who hopes to understand this topic.
  You know so much its almost hard to argue with you (not that I actually
  will need to…HaHa). You certainly put a brand new
  spin on a topic that has been discussed for a long time.
  Great stuff, just wonderful!

 • natalielise 23/07/2019 10:53pm (5 months ago)

  Thanks to my father who informed me regarding this web site, this weblog is genuinely awesome.
  natalielise pof

 • plenty of fish dating site 18/07/2019 9:16pm (5 months ago)

  Hi, after reading this amazing post i am also
  delighted to share my familiarity here with mates.

1 2 3 4 5 6

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates