કચ્છડો બારે માસ

કચ્છડો બારે માસ - મીનાક્ષી સુરેશકુમાર કાંતિલાલ મહેતા

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટસાહિત્ય સ્પર્ધા–૨૦૧૭)

 

‘શિયાળે સોરઠ ભલો, ને ઉનાળેગુજરાત,

ચોમાસે વાગડ ભલો, ને (આપણો)કચ્છડો બારે માસ.’

મુંબઈનું જીવન એટલે જાણે ચકરડાની જેમ ફરતું દોડાદોડીવાળું જીવન કે જ્યાં કોઈ શાંતિની પળ જોવા ન મળતી હોય, ત્યારે આવા વાતાવરણથી થોડાં પ્રફુલ્લિત થવા અમે ચાર સખીઓએ કચ્છ ફરવા જવાનું વિચાર્યું અને ઉપડ્યા કચ્છ એક્સપ્રેસમાં. બરાબર સાંજે ૫.૨૦ ગાડી ઉપડી અને થોડાં ઘણાં સ્ટેશનો કરતી વચ્ચે સાથે જે ભાતું લીધેલું તે ખાતાં - સીંગ-ચણાં વગેરે તેમજ રસ્તામાં વચ્ચે વલસાડના ચીકુ- જાંબુ વગેરે ખાતા રાત્રે બરાબર ૧૦ વાગે સૂઈ ગયા. સવાર પડી ભચાઉ ગયું કે જાગ્યા અને આગળ જતાં આવ્યું ગાંધીધામ.. ત્યાં ઉતરી સામાન લઈ સ્ટેશનની બહાર સામે જ કચ્છી ભવનમાં રૂમ લઈ ત્યાં નાહી-ધોઈ ચા-નાસ્તો કર્યો અને ઉપડ્યા કચ્છની સેર કરવા. અગાઉથી એક ગાડી બુક કરેલી એટલે મુસાફરીમાં ક્યાંય વાંધો ન આવે.

આગળ જતાં અંજાર ઉતર્યા ત્યાં જેસલ-તોરલની સમાધિ અને અજેપાળ દાદાના દર્શન કરી ત્યાંના પ્રખ્યાત સૂડી- ચપ્પુ, ખાવડાના પકવાન- મેસુબ- બાંધણી સાડી- ડ્રેસ-ચાદર વગેરે જે ગમ્યું તે લીધું. આગળ ભદ્રેશ્વર ગયા ત્યાં મહાવીર સ્વામીના દર્શન-પૂજા કરી બપોરનું જમણ ત્યાં ભોજનશાળામાં જમ્યા. ત્યાં થોડો આરામ કરી આગળ મુંદ્રા-અદાણી પાર્ટ જોયું અને ત્યાં નજીકમાં આવેલું નિસર્ગોપચાર કેન્દ્ર જોયું અને ચોવિહારની વ્યવસ્થા હોવાથી સાંજે જમી કરી આગળ બોત્તેર જિનાલય તરફ વધ્યા. આગળ બિદડા આવ્યું ત્યાં સાર્વજનિક હોસ્પિટલ અન નિસર્ગોપચાર કેન્દ્ર જોયું. ત્યાં અવારનવાર મોટા કેમ્પોનું આયોજન થાય છે અને દર્દીઓને વિનામૂલ્ય સેવા-માર્ગદર્શ ઉપચાર કરાય છે. આગળ જતાં બોત્તેર જિનાલય આવ્યું ત્યાં દર્શ કર્યા રાત્રે ભાવના ચાલુ હતી એ પણ સાંભળવાનો લ્હાવો લીધો અને રાત્રે ધર્મશાળામાં સુવાની વ્યવસ્થા કરી સૂતા. સવારે ચા-નાસ્તો કરી માંડવી તરફ ગયા. ત્યાંના જોવાલાયક વિજય વિલાસ પેલેસ, દીવાદાંડી, પવનચક્કી, સરીના બીચ જોઈ આગળ શિવમસ્તુ દર્શન કરી અંબેધામ ગયા. ત્યાં મોટું મંદિર છે તેમજ મ્યુઝિયમ- છોટા વૈષ્ણવદેવીના દર્શન કરી ત્યાં બપોરનું જમણ જમ્યા. આગળ જતાં ભોજાયમાં હોસ્પિટલ (સાર્વજનિક) જોઈ. આગળ બાડા ગામ આવ્યું ત્યાં ધ્યાનશિબિરનું  યોજન થાય છે અને છેલ્લે નારાયણ સરોવર - કોટેશ્વર દર્શન કર્યા. દરિયો અને પાકિસ્તાનની બોર્ડર જોઈ ત્યાં ધર્મશાળામાં રાતવાસો કર્યો.

બીજે દિવસ સવારે ચા-નાસ્તો કરી નીકળ્યા. હાજીપીર અને કચ્છની રક્ષા કરતી માવડી મા આશાપુરા (માતાના મઢ) ગયા ત્યાં દર્શન કરી આગળ જતાં પાર્શ્વ વલ્લભ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે ત્યાં દર્શન- પૂજા કરી બપોરે ભોજનશાળાં જમ્યા. આગળ જતાં પહોંચ્યા ભુજ, ત્યાં હમીસર તળાવ, કાળો ડુંગર - લાલન કૉલેજ- સફેદ રણ વગેરે જોયા. છેલ્લા આઠ-દસ વર્ષથી સફેદ રણનું મહત્વ ઘણું વધી ગયું છે. અહીં ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી દેશ-વિદેશથી સહેલાણીઓ જોવા-રહેવા આવતા હોય છે. રહેવા માટે પણ એરકંડીશન તંબુ બનાવેલા હોય છે તેમજ ખાવા-પીવાની વાનગીઓ, ઉંટની સવારી, કચ્છના બન્ની-ખાવડા વગેરેથી બનતા શાલ, ધાબડા, કચ્છી ભરતકામ-આભલા વગેરેનું વેચાણ હોય છે.

ત્રીજે દિવસે સવારે ભુજની બાજુમાં માધાપર ગામ આવેલું છે ત્યાં ગયા. ૨૦૦૧માં કચ્છમાં વિનાશક ભૂકંપ થયેલો. આખું કચ્છ ખેદાન-મેદાન બની ગયેલું. કેટલાંય ઘરોના ઘર ધરતીમાં સમાઈ ગયા અને કુટુંબો - સ્કૂલોના પ્રભાતફેરીમાં નિકળેલા બાળકો પણ ધરતીમાં સમાઈ ગયેલા એ ભૂકંપ પછી પણ કચ્છની પ્રજાએ હિંમત અને મહેનતથી કચ્છને પાછું ધમધમતું કર્યું છે. આ છે ખુમારી કચ્છની. આ બધું જોઈ ફરી અમે ત્રીજે દિવસે રાત્રે નવ વાગે પાછા ગાંધીધામ પહોંચ્યા ત્યાં ટ્રેન પકડી સવારે મુંબઈ પાછા ફર્યા. અમારો પ્રવાસ જીવનભર યાદગાર રહી ગયો.

કચ્છની સુંદર સવાર - જ્યાં સવારે મંદિરોમાં ઝાલર વાગે, પ્રભાતિયા ગવાય, દળણાં દળાતા હોય, કુવે-તળાવે પાનિહારીઓ જાય, ગામના ઘેર ઘેર ગાયો ભેંસો દોહવાતી હોય, વલોણામાં છાશ બની માખણ નીકળતું હોય.. ઘરના ઓટલે બેસી લીમડાબાવડના દાતણ લોકો કરતાં હોય, ચૂલા પર તાવડીમાં હાથે બનાવેલા બાજરાના રોટલાની શિરામણી હોય, અને એની ઉપર તાજો કાઢેલો વલોણાંનો માખણ લગાડી લોકો ચા-નાસ્તો કરતાં હોય. ખેડૂતો ગાડાને બળદ બાંધી ખેતરોમાં ખેતી કરવા જતાં હોય, તાજાં મજાના શાકભાજી-ફળફળાદિ- ઘી-દૂધ, અનાજ વગેરે જ્યાં બારેમાસ મળતું હોય અને લોકો હાથે કામ કરતાં હોય એમને ક્યારે પણ ના કોઈ ડૉક્ટર પાસે જવાનું થાય કે ના કોઈ યોગા- કસરત- ડાયેટ વગેરે કરવાની જરૂર હોય.

 

(‘કચ્છ ગુર્જરી’ના એપ્રિલ ૨૦૧૮ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

Post your comment

Comments

 • plenty of fish 01/08/2019 11:17am (4 months ago)

  each time i used to read smaller content which as well clear their
  motive, and that is also happening with this post which I am reading at this time.

 • dating site 30/07/2019 11:10pm (4 months ago)

  This is very interesting, You are a very skilled blogger.
  I've joined your feed and look forward to seeking more of your fantastic post.
  Also, I have shared your site in my social networks!

 • Lesactito 26/07/2019 3:42pm (5 months ago)

  Was Kostet Cialis 20mg Cephalexin Side Affects In Dogs Buy Ventolin On Line <a href=http://elc4sa.com>generic viagra</a> Secure Ordering Bentyl Free Shipping Amoxicillin Necessary After Dog Neuter

 • plenty of fish dating site 23/07/2019 4:13pm (5 months ago)

  Great post. I used to be checking continuously this blog and
  I am impressed! Extremely useful info specifically the remaining part :) I take care of
  such information much. I used to be looking for this certain info for a very long time.
  Thank you and good luck.

 • Kelstaife 23/07/2019 3:25pm (5 months ago)

  Deltaenterprisesviagra Levitra Farmacia Online Generico De Kamagra <a href=http://cialiprice.com>tadalafil cialis from india</a> Testicoli Propecia Amoxicillin Dose For A Dog

 • natalielise 23/07/2019 5:12am (5 months ago)

  I'm impressed, I must say. Seldom do I come across a blog that's both equally
  educative and interesting, and let me tell you, you've hit
  the nail on the head. The problem is something which too few men and women are speaking intelligently about.

  I am very happy I stumbled across this during my search for something relating to this.
  plenty of fish natalielise

 • plenty of fish dating site 19/07/2019 9:37pm (5 months ago)

  I'm gone to say to my little brother, that he should
  also visit this webpage on regular basis to take updated from newest information.

 • plenty of fish dating site 18/07/2019 3:49pm (5 months ago)

  What a information of un-ambiguity and preserveness of precious
  experience about unexpected emotions.

 • Lesactito 15/07/2019 1:07am (5 months ago)

  Amoxicillin Anti Cephalexin Working Amoxicillin For Dogs Same As Humans <a href=http://addrall.com>xenical</a> Buy Doxycycline Ireland Cialis 5mg Wirkstoff

 • quest bars cheap 11/07/2019 4:19am (5 months ago)

  Hi there! Someone in my Myspace group shared this site with
  us so I came to give it a look. I'm definitely enjoying
  the information. I'm bookmarking and will be tweeting this to my followers!
  Superb blog and terrific style and design.

1 2 3 4 5

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates