કચ્છડો બારે માસ

કચ્છડો બારે માસ - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ

ભગવાન, થોડી જિંદગી બાકી રાખજે કે મારા કચ્છ દેશમાં મારે જીવવું છે! કોણ જાણે આ કેવી મુંબઈમાં આવી ગયો છું, બધાને એમ છે કે હું ફાવી ગયો છું,

 

અહીં કોઈ કોઈને બોલાવતાં બીએ છે, ને મારા દેશમાં લોકો એકબીજાને જોઈને જીવે છે, અનહદ ઠંડીમાં લેપટોપ સાથે એક રૂમમાં પુરાઈ ગયો છું ને બધાને એમ કે હું ફાવી ગયો છું.

 

અહીં માણસમાંથી દોસ્ત નીકળી ગયો છે ને લોકોનો સ્વભાવ બધાને ભરખી ગયો છે, લાગણી વગરના માણસો સાથે ફસાઈ ગયો છું, ને બધાને એમ કે હું ફાવી ગયો છું,

 

કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાને એમ છે હું ફાવી ગયો છું.

 

ખાવું છું, ને ઓફીસ જાઉં છું, માણસમાંથી જાણે મશીન બની ગયો છું, આઝાદ ગામમાંથી અહીં આવી ફરી ગુલામ બની ગયો છું, ને બધાને એમ કે હું ફાવી ગયો છું.

 

ભગવાન, થોડી જિંદગી બાકી રાખજે કે મારા દેશમાં મારે જીવવું છે, ફરી ટોળે વળી પેલા ગલ્લે બેસવું છે, બાઈક પર ત્રણ સવારી રખડવું છે. ભગવાન, પોતાના લોકોથી છૂટો પડી ગયો છું, ને બધાને એમ કે હું ફાવી ગયો છું.

 

કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાને એમ છે કે હું ફાવી ગયો છું..

 

દરેક કચ્છીને સમર્પિત...

 

 

 

(કચ્છ ગુર્જરીના માર્ચ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

Post your comment

Comments

 • how to download minecraft free 14/05/2019 12:54pm (5 months ago)

  Thanks for your personal marvelous posting!
  I certainly enjoyed reading it, you're a great author.

  I will always bookmark your blog and may come back very
  soon. I want to encourage continue your great writing, have a
  nice morning!

 • g 13/05/2019 10:27am (5 months ago)

  Thanks a lot for sharing this with all of us you actually recognize what you
  are talking about! Bookmarked. Please additionally consult
  with my website =). We can have a link change arrangement between us

 • download minecraft for free 09/05/2019 10:03am (5 months ago)

  I wanted to thank you for this wonderful read!! I absolutely enjoyed every
  little bit of it. I've got you book marked to look at new
  things you post…

 • minecraft download 08/05/2019 11:35am (5 months ago)

  Simply want to say your article is as astonishing.
  The clarity in your post is just spectacular and i can assume you're an expert on this subject.
  Fine with your permission allow me to grab your RSS feed to keep up to date with forthcoming post.
  Thanks a million and please continue the enjoyable work.

 • gamefly free trial 04/05/2019 3:42pm (6 months ago)

  You can definitely see your enthusiasm within the article you write.
  The sector hopes for more passionate writers such as you who aren't afraid to mention how they believe.
  All the time follow your heart.

 • gamefly 02/05/2019 11:25am (6 months ago)

  Hey there! Do you know if they make any plugins to help with Search Engine Optimization? I'm trying to get my blog to rank for some targeted keywords but I'm not seeing very
  good success. If you know of any please share. Kudos!

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates