જિંદગીનું  રૂપ

જિંદગીનું રૂપ - ઝુમખલાલ શાહ, માંડવી

જિંદગી જીવો તો જુગાર છે,

જિંદગીમાં હસો તો ખૂબસૂરત છે,

જિંદગી રડો તો રાગ છે.

જિંદગી આનંદનો એક ભાગ છે.

જિંદગી ખુશીનો બાગ છે.

જિંદગી એ કરેલ કર્મોનો જવાબ છે.

જિંદગી એ ભૂતકાળનો આભાસ છે.

જિંદગીનું રસપાન કરો તો મૃગજળ છે.

જિંદગી એ દોસ્તી નહીં, દોસ્તોમાં જિંદગી છે.

માનો યા ન માનો જિંદગી એ ઈતિહાસ છે.

 

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates