જિન્દગીના ગણિતમાં વ્યક્તિનું જીવન

જિન્દગીના ગણિતમાં વ્યક્તિનું જીવન - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢસીસા)

જિંદગીના ગણિતમાં વ્યક્તિએ એકલું જીવન જીવવાનું છે, અહી જિંદગીમાં ભૂલ થાય તો પોતાને જ સુધાર્વુ પડે છે, ભૂલનો અહેસાસ પોતાનેજ કરવો પડે છે.

શાળાની ગણિતમાં ભૂલ થાય તો શિક્ષક ખોટું છે તેમ કહી ક્યાં આપની ભૂલ થાય છે, તે જણાવે છે. જિંદગીના ગણિતમાં આપણે ક્યારેક સારા નરસાનું ખયાલ ન રહેતા હાફી  જઇયે છીયે, કોઈનો સાથ સહકાર ન મળવાથી, પોતે જ જાતને તૈયાર કરવું પડે છે, ઘણી વખત એ યોગ્ય હસે કે નહિ, એ ખ્યાલ આવતું નથી.

આંગળી ચિધ્નારા ગણા છે, પરંતું આંગળીને પકડી ને સાચો સાચો રાહ બતાવનારા કોઈ નથી.

માટે માનવ બાળપણને જાણી લેજો, જોઈ લેજો, સારા નરસા અનુભવથી ઘડાઈ જજો, જેથી આગળ જિંદગીના ગણિતમાં તમારું વ્ક્તિત્વ પાસું પલટાઈ ન જાય યોગ્ય રીતે જડવી રાખજો. જેથી સુખ દુખની ઘડી અને કપરી પરિસ્સિથીતીમાં પાર પડી જાય...

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates