ઈર્ષા કાતીલ ઝેર છે

ઈર્ષા કાતીલ ઝેર છે - લઘુ ગોવિંદ, કલ્યાણ

આજે ઈર્ષા તો માણસના તાણેવાણે વણાઈ ગઈ છે. ડગલે ને પગલે માણસ ઈર્ષાના પ્રાંગણમાં રમે છે. માનવને પોતાની આગળ હોય કે બરોબરીયા હોય તેમની ઈર્ષા જાગે છે. આપણે સત્તા, મત્તા કે માનુનિને ઝંખતા હોઈએ તે આપણને ન મળતાં અન્ય કોઈને મળી જાય તો એના પ્રત્યે ઈર્ષાનું વહેણ વહેતું થાય છે પણ આ ઈર્ષા તો કાતીલ ઝેર છે. જે માનવના પ્રેમ, સ્નેહ, ભાઈચારા જેવા અનેકવિધ ગુણોનો મૃત્યુઘંટ વગાડી દે છે. ઈર્ષાળુ માનવથી સગા-સંબંધી દૂર ભાગે છે. મિત્રો સાથ છોડી દે છે ત્યારે એ એકલો પડી જાય છે. એકલતાથી રીબાય છે એટલે ઈર્ષામાં વધારો જ થાય છે. સૂર્યોદયથી અંધાર હટે એ સાચી વાત છે પણ ઈર્ષાથી પ્રેમ હટી જાય એ નરસી વાત છે.

ઈર્ષા એ મનનો વિકાર છે. મનનો અસાધ્ય એવો મહારોગ છે. ઈર્ષાનો કીડો મનમાં સળવળે ત્યારે મનમાં અશાંતિનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે. ઈર્ષાના કારણે માનવ આદર નહીં પણ અનાદર પામે છે. એ પ્રગતિ સાધી શકતો નથી પણ પતન જરૂર થાય છે.

રામાયણની મંથરા, મહાભારતનો દુર્યોધન અને દુઃશાસન એ ઈર્ષાના નમુના છે. ઈર્ષા એ સુગર કોટેડ ઝેર છે. જે કરતી વેળા મીઠી લાગે છે પણ પછી સમજાય છે કે એ કાતીલ ઝેર માનવની માનવતા પ્રેમ, સ્નેહ, સમભાવ જેવા ગુણોને મારી રાખમાં ભેળવી દે છે. ખુબીની વાત તો એ છે કે માણસ એ ઝેરનું પ્રેમથી પયપાન કરે છે જેના લીધે કર્મો બંધાય છે એટલે આપણે મુક્તિથી દૂર થઈ જઈએ છીએ.

કાંટાથી શરીરમાં ઉઝરડા થાય, લોહી ટપકે પણ થોડા સમયમાં રૂઝાઈ જાય પણ ઈર્ષાની શૂળો લાગે તો દિલમાં એવા ઉઝરડા પડે કે જન્મારામાં ન રૂઝે. ઈર્ષા એ સ્વ-પરને દુઃખી કરનારો કાંટેરી વગડો છે.

ઈર્ષા એ કાણાવાળા પાત્રમાં રહેલા એસીડ જેવી છે. બીજા ઉપર છાંટતાં ક્યારેક પોતા પર પણ ઉડે ને દઝાડે. વળી ઈર્ષા તો લોખંડ પર ચડતા કાટ જેવી છે. કાટથી લોખંડ ખવાઈ જાય છે તેમ ઈર્ષાનો કાટ મનને લાગે તો મન ખવાય છે. અર્થાત્‌ દુઃખની ધરીમાં ધકેલાઈ જાય છે.

ઈર્ષાનું ઉત્પન્ન સ્થાન લઘુતાગ્રંથિ ને નિષ્ફળતા છે. માનવનું મન કેળવાયેલું ન હોય ત્યાં ઈર્ષા ઉદ્‌ભવે છે.

બીજાનું ઘસાતું બોલવું, કોઈની પ્રગતિના માર્ગમાં રસ્તાનો રોડો થઈને અંતરાય પાડવું. કોઈની ઉન્નતિના હવનમાં હાડકા નાખવા, કોઈની બદનામી કરવા છળકપટ કરવું, કાવત્રા રચવા. આ બધા ઈર્ષાજન્ય વૃત્તિનાં દુષ્કૃત્યો છે. જે વ્યક્તિ ઈર્ષાનો શિકાર બની જાય છે એ વ્યક્તિ ચાડીખોર, નિંદાખોર ને ખુશામતખોર બને છે.

ઈર્ષા કે અદેખાઈ કરનારો માણસ મિત્રોને કે સગા સંબંધીને પણ છોડતો નથી. વળી પોતાના મનની શાંતિ ને સ્વસ્થતા ગુમાવે છે. કોઈનો પ્રેમ મેળવી શકતો નથી વળી બીમારીને આમંત્રણની કંકોતરી લખી નાખે છે.

ઈર્ષા તો જીવતી ડાકણ છે. એ જેને વળગે તેનું જીવન પાયમાલ કરી નાખે છે. વ્યક્તિ તપ-જપ કરતી હોય, સારાં કામો કરતી હોય, વીરજીના માર્ગે ચાલતી હોય પણ જ્યારે એને ઈર્ષાની નાગણ ડંખ મારે છે ત્યારે એ બધી ક્રિયાઓને શૂન્યમાં ફેરવી દે છે.

ક્રોધ ઈર્ષાનો બાપ છે. નિંદા તેની માતા છે. માન એનો વડીલબંધુ છે ને મમતા એની સગી ભગિની છે તો અદેખાઈ એનું સંતાન છે.

‘ઈર્ષાની ભયંકર આગ, બાળી નાખે સુખનો બાગ.’

 

(કચ્છ ગુર્જરીના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

Post your comment

Comments

 • descargar facebook 20/08/2019 12:04am (4 months ago)

  Hey there are using Wordpress for your blog platform? I'm new
  to the blog world but I'm trying to get started and
  create my own. Do you need any coding knowledge to make your own blog?
  Any help would be really appreciated!

 • descargar facebook 19/08/2019 12:04pm (4 months ago)

  Hello just wanted to give you a quick heads up. The words in your post seem to be running
  off the screen in Chrome. I'm not sure if this is a formatting issue
  or something to do with browser compatibility but I figured I'd
  post to let you know. The design look great though!
  Hope you get the issue resolved soon. Kudos

 • minecraft games 19/08/2019 12:24am (4 months ago)

  Unquestionably believe that which you said.
  Your favorite reason seemed to be on the web the easiest thing
  to be aware of. I say to you, I definitely get annoyed while people think about worries that they
  plainly do not know about. You managed to hit the nail upon the top and defined out
  the whole thing without having side effect , people
  could take a signal. Will probably be back to get more.

  Thanks

 • descargar facebook 18/08/2019 6:18pm (4 months ago)

  Thanks for finally writing about >ઈર્ષા
  કાતીલ ઝેર છે | Kutch Gurjari <Loved it!

 • pof https://natalielise.tumblr.com 02/08/2019 4:51am (4 months ago)

  Wow! This blog looks exactly like my old one!

  It's on a totally different subject but it has pretty much the same page layout and design. Wonderful choice of colors!

  natalielise plenty of fish

 • pof https://natalielise.tumblr.com 31/07/2019 11:37pm (4 months ago)

  Hi, I do think this is an excellent site.

  I stumbledupon it ;) I am going to return once again since I saved as a favorite it.

  Money and freedom is the best way to change, may you be rich and continue to guide other people.
  natalielise pof

 • plenty of fish 31/07/2019 1:12pm (4 months ago)

  Hi there, all is going nicely here and ofcourse every one is sharing information, that's actually excellent, keep up
  writing.

 • smore.com 26/07/2019 11:52am (5 months ago)

  Greetings from Idaho! I'm bored to death at work so I decided to browse your website on my iphone during lunch break.
  I love the knowledge you provide here and can't wait to take a look when I get home.
  I'm shocked at how fast your blog loaded on my cell phone ..
  I'm not even using WIFI, just 3G .. Anyways, great site! plenty of fish natalielise

 • plenty of fish dating site 25/07/2019 7:23pm (5 months ago)

  Excellent, what a website it is! This webpage presents useful information to us, keep it
  up.

 • natalielise 22/07/2019 3:17pm (5 months ago)

  Magnificent beat ! I would like to apprentice while you amend your website,
  how could i subscribe for a blog web site?
  The account helped me a acceptable deal. I had been tiny bit acquainted of this your broadcast offered bright clear concept
  pof natalielise

1 2 3 4

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates