હિમોગ્લોબીન

હિમોગ્લોબીન - આશા અનિલ શાહ, ચુનાભઠ્ઠી

હિમોગ્લોબીનનું પ્રમાણ વધારવા - એનેમિયાથી મુક્ત થવા ખોરાકમાં ફેરફાર કરવો આવશ્યક છે.

 

દરરોજ દિવસમાં :

૧) ૨-૩ સફરજન / ૩-૪ અંજીર ખાવાથી આયર્ન વધે છે.

૨) બીટના જ્યુસમાં વિટામીન બી-૧, બી-૨, બી-૬ અને વિટામીન સી હોય છે. આના સેવનથી આયર્ન વધે છે.

૩) આમળા-લીંબુ-મોસંબી- દાડમમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. જેના સેવનથી આયર્ન વધે છે.

૪) ખજૂર, સીંગદાણા, બદામ, અખરોટ, જરદાલુ, ગોળ, સોયાબીન ખાવાથી પણ આયર્ન વધે છે.

૫) લીલા પાંદડાવાળા શાકભાજી, કોબીમાંથી સારા પ્રમાણમાં આયર્ન મળે છે.

૬) સેલેરી અને ગાજરનો જ્યૂસ પીવાથી વિટામીન-એ અને ફોલિક એસિડ વધે છે.

૭) દૂધ- દહીં- છાશ-માખણમાંથી વિટામિન બી-૧૨ સારા પ્રમાણમાં મળે છે.

 

આજથી જ આપના પરિવારના દરરોજના ખોરાકમાં ફેરફાર કરી, આખાય કુટુંબની તંદુરસ્તી વધારો. રોગપ્રતિકારક શક્તિ વધારો.

 

 

 

(કચ્છ ગુર્જરીના મે ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

Post your comment

Comments

No one has commented on this page yet.

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates