હાઈકુ

હાઈકુ - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ

વિચારધારા

સમાજ, ધર્મ, સંગે

‘કચ્છ ગુર્જરી’

 

***

 

શ્રેષ્ઠ સાહિત્ય                   

ફરે દેશ વિદેશ                   

‘કચ્છ ગુર્જરી’                   

 

***

 

વાંચનથાળ

પીરસે અવિરત

‘કચ્છ ગુર્જરી’

 

***

 

સગા-વ્હાલા ને

સમાજનો ટપાલી

‘કચ્છ ગુર્જરી’

 

 

(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates