ઘરને બનાવો ઉપવન

ઘરને બનાવો ઉપવન - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢસીસા)

કહેવાય છે ઘર એ તો ધબકતા હ્રદયથી બને છે, ફકત પથરોથી ઘર બનતું નથી.

''Stone make a house but heart make a home’’.

જ્યાં વ્યક્તિને પોતાનો સૌથી વધારે સમય ઘરમાં કાઢે છે, તે ઘર તેને માટે આરામદાયક હોવું જોઇયે.

દરેક વ્યક્તિ પોત પોતાની અભિવ્યક્ત દ્વારા ઘરને સુસમ્પન્ન  કરેછે, પોતાના કળા ના અભિગમ દ્વારા ઘર ને અનોખુ સ્વરૂપ આપે છે.

બાળપણના ફોટા એક રૂમમાં લગાવી સકાય જેનાથી જૂના સસ્મર્ણો યાદી તાજી થાય છે.

એક સંગીત માટે અલગ રૂમ હોવો જોઇયે, જેમ કે પહેલા ના રાજા રજવાડા સંગીત સભા ભરતા. દરેક સંગીતના સાધન હોય તેમાં સંગીતનું નાદ કરીને વ્યક્તિ ફકત એકલો જ ગાતા હોય પરંતુ સંગીતની ઉર્જા તે, એવાર્ડનામાં આલોકિક આગમનું સંચાર થાય છે. તેને મળેલી પર્સિદ્ધિ એવાર્ડ તમારા નજરની સમકશ રાખો, જેથી આપણે નીરસ થયેલા હોઈએ ત્યારે ફરીથી આ એવાર્ડને જોઈને ફરી પાછું કાર્ય કરવાનું નવું અહેસાસ મળે,

ઘરમાં ઈન્દોર પ્લાનસ, રાખી સકાંય, તેમજ ઘર કરતાં વધારે જગ્યામાં નાનો બગીચો બનાવી ચારેબાજુ રંગબેરંગી ઝાડ સાથે સાથે જીવદયા પ્રેમી પંખીખો પાણીના કુંડા તેમજ નાના બાઉલમાં ચોખા ઘઉં નાખી, વધારે વધારે હરિયાળી રહે તેવા જાડપાન લગાવી સકાય. જેમ કે આજકાલ માનવીનું મન માનસિક ડિપ્રેસનમાં વધારે રહે છે, ત્યારે આવી પકૃતિક નજારા તમારા જીવનમાં નવી ઉર્જા ઉત્પન કરસે, પંખીઓ તમારા મિત્ર છે એવું લાગસે.

સાથે હાથમાં પુસ્તક આહાહા .......... આપણે કેટલા મિત્રો છે જે સદાબહાર હો .......    

જેમ કે પ્રાકૃતિક શૈલી પંખીઓ, પુસ્તકો, મનવજીવનના ગગનમાં રહેલા મેગ્ધનુષની જેમ સપ્ત રંગોના અવકાશમાં વ્યક્તિત્વ  વિહ્ર્સે એવી અનુભૂતિ થસે ......."

                                

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates