ઘડપણ

ઘડપણ - ચાર્મિ અપૂર્વ શાહ, ભુજ

‘૬૦’ થયા ને ઘડપણ આવ્યું.

આંખે ઓછું દેખાવા લાગ્યું,

કાને ઓછું સંભળાવવા લાગ્યું.

ચહેરા પર કરચલીઓ થવા લાગી,

૫ મિનિટ પહેલાં થયેલી વાત ભુલાવા લાગી.

ચાલવા માટે ડંગોરાનો ટેકો લીધો,

ડોકટરે બત્રીસીનો ચોકઠો દીધો.

પ્રેશર અને કોલેસ્ટરોલ આવ્યા,

ડાયાબિટીસ અને નવા ટેસ્ટીંગ લાવ્યા.

ફુલ બૉડી ચેક-અપ કરાવો,

મેડીક્લેમના વીમા ઉતરાવો.

કોન્ફીડન્સનું અભાવ આવ્યું,

 

 

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રૂઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates